SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સુગ્રહ. સાયની અણી તુલ્ય દુન, ને સાયનુ' દોરા યુક્ત નાકુ સજ્જન પુરૂષ છે, કારણ કે સેાય જેમ છિદ્ર ન હોય ત્યાં છિદ્ર પાડે છે તેમ દુજ ન પુરૂષ પણ જેનામાં દોષ ન હેાય તેનામાં દ્વેષનેા આરોપ કરે છે. જેમ સેાયનુ નાકુ દ્વારાથી છિદ્ર ઢાંકે તેમ ગુણવાન સુજ્જન પુરૂષ બીજાના છિદ્રને ઢાંકે છે. ૧૦ ૧૫૮ ગુણીમાં દાષ ગુણરૂપ છે અને દાષવાળામાં ગુણ પણ દોષ થઇ જાય છે. दोषो गुणाय गुणिनां महदपि दोषाय दोषिणां सुकृतम् । तृणमिव दुग्धाय गवां, दुग्धमिव विषाय सर्पाणाम् ॥ ११ ॥ દોષ પણ ગુણી મનુષ્યાના ગુણ માટે થાય છે. અને મહેટા પણ ગુણુ (સુ કૃત) દોષવાળા મનુષ્યેાના દોષને માટે થાય છે, ત્યાં દાખલે। આપે છે કે, ઘાંસ (ગુણહીન છે તે પણ) ગાયના દૂધને ઉત્પન્ન કરે છે અને સર્પાને આપેલું દૂધ (ગુણવાળું છે તે પણ) જેમ તેના ઝેરમાં વૃદ્ધિને કરે છે. તદ્વત્ ૧૧ સજન તથા દુજનને વિદ્યાદિ શક્તિ મળે તા કેમ ઉપયેાગ કરે છે? ૩પનાતિ. विद्या विवादाय धनं मदाय, शक्तिः परेषां परिपीडनाय । खलस्य साधोर्विपरीतमेतज्ज्ञानाय दानाय च रक्षणाय ॥ १२ ॥ દુનને વિદ્યા વિવાદને માટે, ધન મદને માટે અને શક્તિ બીજાને પીડવાને માટે થાય છે. અને સજ્જન પુરૂષને તેથી વિપરીત-એટલે વિદ્યા જ્ઞાનને માટે, ધન દાનને માટે અને શક્તિ ખીજાના રક્ષણને માટે થાય છે. ૧૨ કાઇથી દુ:ખ પામેલા સજ્જન ને સુખ પામેલા દુજ ન કેમ વર્તે છે? वसन्ततिलका. आक्रोशितोऽपि सुजनो न वदत्यवाच्यं, निष्पीडितोऽपि रसमुद्विरते यथेक्षुः । नीचो जनो गुणशतैरपि सेव्यमानों, हास्येन तद्वदति यत्कलहेऽप्यवाच्यम् ||१३|| જેમ શેરડીને સાંઠે યત્રમાં પીલાણા હેય તા પણ તે મધુર રસ આપે છે, તેમ કેાઇએ સત્પુરૂષના તિરસ્કાર કર્યાં હાય તા પણ તે નીંદવા ચેગ્ય વચન ક્યારે પણ ખેલતા નથી, ઉલટું મિષ્ટ ભાષણ કરે છે. પર ંતુ સે'કડબંધ લાભા આપીને દુનની સેવા કરી હોય છતાં કલેશમાં પણ જે વચન ન બેલવું જોઇએ તેવું વચન દુન મશ્કરીમાં ખેલે છે. ૧૩
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy