________________
૧૪૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
તૃતીય
ત કરી સનાં અન્તઃકરણને પ્રિય થઇ પડતા હેાય અને સિહુ સરખે પરાક્રમી હૈાય તે પુરૂષથી જ ભૂમિ Àાભે છે. ૨
સુજનાને શું રોાભાવે છે ? उपजाति ( ૩ થી ૬ )
गुरूपदेशः श्रुतिमण्डनानि, सत्यं मुखेऽलङ्करणं च येषां । कराम्बुजे कङ्कणमेव दानं, सर्वाङ्गशृङ्गारकरं च शीलम् ॥ ३ ॥
જેને ગુરૂના ઉપદેશ તેજ કાનનાં ઘરેણાં છે, અને જેએનાં મુખમાં સત્ય રૂપીજ અલંકાર રહેલા છે, અને હાથમાં દાન તેજ કંકણ ( કડુ) છે. અને આખા શરીરમાં શાભા કરનારૂ' શીળરૂપ ઘરેણુ છે, આવા અલકારાથી સુજના શાલે છે. ૩ સુજનને શણગાર.
श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन, दानेन पाणिर्न तु कङ्कणेन । विभाति काया करुणापराणां, परोपकारेण न चन्दनेन ॥ ४ ॥
કૃપા પરાયણ પુરૂષોના કાન શાસ્ત્ર શ્રવણથી શાલે છે, કુંડળથી ચાલતા નથી, હાથ દાનથી શાલે છે, પણુ કંકણુથી નહિ', અને શરીર પાપકારથી ચેલે છે પણ ચન્દનથી નથી શેાલતું; અર્થાત્ સુજ્ઞપુરૂષા સદા સત્કથા શ્રવણુ, દાન અને પરોપકાર કરતા રહે છે. ૪ સર્વરીતે પ્રશંસનીય કાણુ ?
वर्ण्यः स यो नामकर्मकारी, स संयमी यः स्मरवीरवारी |
शूरः स यो कर्मरिपुप्रहारी, शुचिः स यो नान्यधनापहारी ॥ ५ ॥
જે નીચ (નિન્દવા લાયક) કર્યાં ન કરે, તેજ વખાણવા લાયક, જે કામને પાછે હઠાડે (જીતે) તે સ’યમી, જે ક'રૂપ શત્રુએને હણે (મેક્ષ માર્ગને પામે) તે શૂરવીર અને બીજાનુ' કાંઇ પણ દ્રવ્ય ન ચારે, તે પવિત્ર સમજવા. ૫
ખરા ઉદાર ચરિત કાને કહેવા ?
दानी स यः स्वल्पधनोऽपि दत्ते, मानी स यो दैन्यवचो न वक्ति । गुणी सयः सर्वजने हितार्थी, सा स्त्री च या शीलगुणप्रसक्ता || ६ ||
પેાતાની પાસે થાડું ધન હોય તેાપણુ જે દાન આપે, તેજ દાતાર જાણવા. કાઇ સમયે પણ જે દીનતાવાળું (નમળુ' ) વચન ન લે તે માની, સર્વ પ્રાણી માત્રનું જે હિત ચિંતવે તે ગુણી અને જે શીયળત પરાય હાય તેજ સ્ત્રી કહેવાય. દ