________________
પરિચ્છેદ
સુવતા અધિકાર.
3
જે ભવ્ય પુરૂષા દ્રવ્યાદિની સફળતા, ચિત્તની અનુપમ નિર્મળતા અને વાત્સલ્ય ગુણેાને ધારણ કરનારા થઈ મન, વચન અને કાયાથી આગમની વાચનામાં પ્રવૃત્ત થાય છે, તે કલ્યાણની શ્રેણીને ભજનારા થાય છે. ૯
સુવક્તાના હિતાપદેશ સાંભળવાથી શાસ્ત્રાના સર્વ આશયા જાણી શકાય છે.
समृद्धी प्रभुता प्रतिष्ठा, जिनत्वमन्येऽपि मनोज्ञभावाः । हितोपदेशश्रवणे भवन्ति, ते चात्र शास्त्रे सकला भवन्ति ।। १० ॥ સમૃદ્ધિ, વૃદ્ધિ, પ્રભુતા, પ્રતિષ્ઠા, અને તીર્થંકરપણું અને તે શિવાય ખીજા જે જે ઉત્તમ ભાવા હિંતપદેશ સાંભળવામાં રહેલા છે, તે બધા આલાકમાં શાસ્ત્રની અદર આવી જાય છે. ૧૦
કોઇ એક ધનવાન લક્ષ્મીની અન્યતામાં અજાઈને મહાન્ સુવક્તાને સત મેષ દેતા અટકાવવાના પ્રયત્ન કરતા જોઇ ને કવિ કહે છે કેઃ
સત્ય કહેનારા સુવક્તાને લક્ષ્મીની લાલચ અટકાવી શકતી નથી.
માલિની.
अधिगतपरमार्थान्पण्डितान्मावमंस्था स्तृणमित्र लघु लक्ष्मीनें वतान्संरुणद्धि । मदमिलितमिलिन्दश्यामगण्डस्थलानां, न भवति बिसतन्तुर्वारणं वारणानाम् ।। ११ ।।
જેમણે પરમાર્થ જાણેલે છે એવા પડિતાની અવજ્ઞા તુ કરીશ નહીં, કારણ કે, ભૃગુના જેવી હલકી લક્ષ્મી તેમેને રોકી શકવાની નથી. મદથી એકઠા થયેલા ભ્રમરાઓ વડે જેમના ગંડસ્થળ શ્યામ બની ગયેલા એવા ગજે ટ્રાને કમળના રેસાના તંતુ અટકાવી શકતા નથી. ૧૧
કેવા ગુણવાળા સુવકતા સત્પુરૂષાના પણ ગુરૂ ખની શકે છે. ? વૃરિણી.
श्रुतमविकलं शुद्धावृतिः परप्रतिबोधने, परिणतिरुरूयोगो मार्गप्रवर्तनसद्विधौ । बुधनुतिरनुत्सेको लोकज्ञता मृदुता स्पृहा, यतिपतिगुणा यस्मिन्नन्ये च सोऽस्तु गुरुस्सताम् १२ પરિપૂર્ણ સત્ શાસ્ત્ર, શુદ્ધ વૃત્તિ, ખીજાએતે પ્રતિબાધ કરવામાં પરિણતિ, માર્ગાનુસારિપણાની વિધિમાં મહાન્ ઉદ્યોગ, વિદ્વાનાની પ્રશંસા કરવાની પ્રવૃત્તિ,