________________
૯૮
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ,
દ્વિતીય
શબ્દાં—માહ્યદૃષ્ટિના પ્રચાર નિરૂદ્ધ કર્યું તે મહાત્માની સર્વે સમૃદ્ધિ આત્માને વિષે પ્રત્યક્ષ દેખાય છે.
વિવેચન—જે માહ્યદૃષ્ટિનું સ્વરૂપ આગળ કહેવામાં આવ્યું તેના પ્રચારઆત્મવભાવથી ભિન્ન વિષયાંતરમાં સ’ચાર કરે એવુ પ્રવર્તન, તેના પ્રકારો, નિરૂદ્ધ થયે સતે, સંભાવને જાણનાર મહાપુરૂષની અશેષ સમૃદ્ધિએ આત્માને વિષે જ સ્વ અનુભવથી પ્રત્યક્ષ દેખાય છે. ૧
મુનિને પ્રાપ્ત થતી મહેદ્રના જેવી સ'પત્તિનું વર્ણન समाधिनंदनं धैर्य, दम्भोलिः समता शची । ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः ॥ २ ॥
શબ્દા—સમાધિરૂપી નાન વન, ધૈયરૂપી વા, સમતારૂપી શચી ( ઈંદ્રાણી ), અને જ્ઞાનરૂપી મહાત્ વિમાન. આ સર્વે મહેદ્રને ભેગ્ય સપત્તિ મુનિની છે.
વિવેચન-વાસવ એટલે મહેદ્ર તેને ભેગવવા લાયક વિમાનાદિ સ`પત્તિ સવે ચેગીશ્વરાને પણ છે, તેનુ સ્વરૂપ દર્શાવે છે. સમાધિ એટલે ત્રણ ચેગની એકાગ્રતાએ કરીને નિજ સ્વરૂપમાં મગ્નતા-તે રૂપી રમણીય આરામ છે; ધૈય એટલે પરિષહાદિ છતાં નિજ સ્વભાવમાં સ્થિર નિશ્ચલ પરિણામીપણું-તે રૂપી, ક રૂપી દૈત્યેનુ' નિકંદન કરવાને વજા છે, સમતા એટલે સત્ર ઇષ્ટાનિષ્ઠ વિકલ્પના પરિ હારે કરીને તુલ્યદીપણું, તે રૂપી શચી-સ્વસ્વરૂપને સ’ગમ કરનારી, જ્ઞાન વચ. નાના વિલાસ આપનારી, ઇંદ્રાણી છે. અને સ્વપર સ્વરૂપના નિર્ધાર કરનાર જ્ઞાનરૂપી મહાન્ વિમાન છે. ૨
સર્વ સમૃદ્ધિવાળા મુનિ, ચક્રવર્તી કેમ ન કહેવાય ? विस्तारितक्रियाज्ञान चर्मच्छत्रो निवारयम् ।
મોન્ટેઇમહાષ્ટિ, નવ† ન દ્રિમુનિક ॥ ૨ ॥
શબ્દા —ક્રિયા અને જ્ઞાનરૂપી ચ છત્ર જેણે વિસ્તાર્યું છે એવા, માહરૂપી સ્વૈચ્છની મહાવૃદ્ધિને નિવારતા મુનિ, ચક્રવર્તી કેમ ન હોય ?
વિવેચન—સમગ્ર સાધુના આચાર તે ક્રિયા, અને સમસ્ત વસ્તુ સદ્ભાવના પ્રકાશ કરનાર જ્ઞાન તે રૂપી ચમત્ર અને છત્રરત્ન જેણે વિસ્તર્યું છે; અને મેહનીય કર્મી રૂપી મ્લેચ્છ-ભક્ષ્ય ભક્ષ્યના વિચાર રહિત સ અકાયના કરનાર અને સત્પુરૂષને ઉપદ્રવ કરનાર યવન-તેણે કરેલી કુશાસનારૂપ જળધારાના પૂર્વાંક્ત ક્રિયા
* ૧ થી ૮ જ્ઞાનસાર