________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દ્વિતીય બાહ્યદષ્ટિ અને તત્વષ્ટિ શરીરને કેવી રીતે જુએ છે?
लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदृक् ।
तत्वदृष्टिः श्वकाकानां भक्ष्यं क्रमिकुलाकुलम् ॥५॥ શબ્દાથ– બાહ્યદષ્ટિ શરીરને લાવણ્યના તરંગથી પવિત્ર જુએ છે, પરંતુ તત્વદષ્ટિ તેજ શરીરને કૃમિના સમૂહથી, ભરેલ શ્વાન અને ગડાનું લક્ષણ છે. એ પ્રમાણે જુએ છે.
વિવેચન-જેની બાહ્યદષ્ટિ છે. તે શરીરને લાવણ્ય એટલે કાન્તિનું સૈન્દર્ય તેના તરગેએ કરીને પવિત્ર જુએ છે. અહે? આનું શરીર કેવું શોભાયમાન છે.? એમ જુએ છે. પરંતુ તેની અન્તર્દષ્ટિ છે, તે લાવણ્ય લહરીના પુણ્ય કરીને શોભાયમાન તેજ શરીરને, કીડાઓથી ભરેલ કાગડા અને કુતરાના ભાવી ભેજન રૂપ જાણે છે. રાજભુવન ઉપર બાહ્યદષ્ટિ અને તત્વદષ્ટિમાં કેવો ભેદ છે?
गजाधैर्भूपभुवन विस्मयाय बहिर्देशः ।
सत्राश्वेभवनात्कोऽपि भेदस्तत्वदृशस्तुन ॥६॥ શબ્દાર્થ-હતિઓ અને અોએ કરીને નુપમદિર બાહ્યદષ્ટિથી જોનારને વિસ્મય પમાડે છે. પરંતુ ગજ અને અશ્વિના વનથી તેમાં તત્વદષ્ટિવાળાને કાંઈ ભેદ લાગતું નથી.
વિવેચન- અતવદષ્ટિથી જોઈએ તે હતી અને અશ્વેથી શેભિત નૃપ મુ. દિર વિષમય પમાડે છે. “અહ? આ રાજા પુણ્યવાન છે. જેણે આવી દુર્લભ વસ્તુઓ પ્રાપ્ત કરી છે, એ પ્રમોદ ઉત્પન્ન કરે છે, પરમાર્થ દશીને તે નુપમંદિરમાં અને હતી અને અશ્વિના ઉત્પત્તિ સ્થાન ભૂત વિંધ્યાચલ આદિ અટવીમાં કાંઈ ભેદ લાગતે નથી, કારણકે રાજાના મંદિરમાં સ્થિત અને વનમાં સ્થિત હસ્તિઓ સમાન છે. મલીન શરીર ઉપર બાહ્યદષ્ટિ અને તવદષ્ટિનું દર્શન કેવું હોય છે?
भस्मना केशलोचेन वपुर्धर्तमलेन वा। .
महान्तं बाह्यदृग् वेत्ति चित्साम्राज्येन तत्ववित् ॥७॥ શબ્દાર્થ બહાદષ્ટિ, ભમે, કરીને કેશ લચેકરીને, અથવા શરીર ઉપર રખેલાં મલીન વાએ કરીને મોટે માને છે. તત્વદષ્ટિ, જ્ઞાન સામ્રાજ્ય કરીને ગરિષ્ઠ જાણે છે.
વિવેચન–બહાદષ્ટિએ જતાં કેણ મેટેગરિઝ, લાગે છે, તે કહે છે. જે પુરૂષ શીરપર ભરમ લગાવે છે, અથવા તે કેશને લેચ કરીને મુડે રહેનારને,