________________
પ્રવચન ૮ ૧. અનિત્ય ભાવના
: સંકલના : શરીરની અનિત્યતા
શરીરનો સંબંધ આયુષ્ય સાથે ૦ આયુષ્યની ચંચળતા • જીવન સાથે લગાવ ન રાખો.
સંપત્તિની અનિત્યતા માલવપતિ મુંજ ઇન્દ્રિયોનાં વૈષયિક સુખ પુદ્ગલગીતા’ ચિદાનન્દજી સંબંધઃ સ્વપ્ન - ઈન્દ્રજાળ તત્ત્વવિજયજીનું એક કાવ્ય ઉપસંહાર.