________________
પ્રવચન ૫
સમત્વ પામવાનો નિર્ણય • ડાકુ માધોજી નિર્મોહી બન્યો.
અપૂર્વ અસાધારણ વાત. • મૌન કેવી રીતે સરળ બન્યું?
ચાર વાતોનું મમત્વ તૂવું જોઈએ? - સ્વજનોનું - પરિજનોનું – વૈભવ-સંપત્તિનું – શરીરનું. નિમિત્ત અને ઉપાદાનનું તત્ત્વજ્ઞાન. દુનિયા સાથે કોઈ મતલબ ન જોઈએ. ઉપસંહાર.