________________
'શી]G]@ાસ્ટિી )
પ્રવચન ૪
: સંકલના : • શ્રોતા પવિત્ર મનવાળા જોઈએ.
બાર ભાવનાઓને હૃદયસ્થ કરો. મોહમૂઢતાનાં દુષ્પરિણામઃ – અનિત્યને નિત્ય માનવું. - અશરણ હોવા છતાં નિર્ભય માનવું. – આત્મતત્ત્વનું અજ્ઞાન. - પરચિંતા. - શરીરની અપવિત્રતા ન જોવી. - આસવોનું અજ્ઞાન. – સંવરનું અજ્ઞાન. - નિર્જરાનું અજ્ઞાન. - ધર્મ પ્રત્યે ઉદાસીનતા. – ૧૪ રાજલોકનું ચિંતન ન કરવું. - બોધિની અપ્રાપ્તિ એક ડાકુની વાત સત્ય ઘટના.
10