________________
પ્રવચન ૨૩ ૩. એકત્વ ભાવના
A : સંકલના : નમિરાજર્ષિ અને ઇન્દ્રનો સંવાદ. ૦ દેવરાજ ઇન્દ્ર નમિરાજર્ષિની સ્તુતિ કરે છે. વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જાણો. એકલો આવ્યો છું, એકલો જઈશ.' શ્રીકૃષ્ણ અને બલરામ. એકલો આત્મા સ્વર્ગમાં, નરકમાં કે મોક્ષમાં જાય છે.. આત્મહિત પણ એકલાએ જ કરી લેવું જોઈએ. લવ-કુશનો ગૃહત્યાગ. મમત્વનો ભાર નીચે લઈ જાય છે. પરભાવઃ શરાબનો નશો. મમત્વ તૂટ્યું, રામ સ્વસ્થ બન્યા. એકત્વ-સમત્વથી મુક્તિ.