________________
વીસુધારા
પ્રવચન ૨૨
૨. એકત્વ ભાવના.
: સંકલના :
પરભાવનાં આવરણ ચીરી નાખો.
♦ ‘પુદ્ગલ ગીતા’નો ઉપદેશ.
સિંહ જેવો આત્મા પરાધીન છે ! પુદ્ગલ'નો પરિચય. આત્મવિચાર ઃ ચંદનવૃક્ષની શીતલ હવા. સમત્વની સાથે એકત્વની સાધના. નમિરાજર્ષિ : સમત્વ-એકત્વનો ઉત્સવ. ઇન્દ્ર અને નમિરાજર્ષિનો સંવાદ.