________________
શારિરી
પ્રવચન ૧૯ ૩. સંસાર ભાવના :
: સંકલના |
• મોહશત્રુની સતામણી.
સંસારને ભયાકાન્તડરામણો સમજો. દેવગતિનાં દુઃખ. બધા જ સંબંધો ફાલતું. અઢાર નાતરાંની વાત. સંસારમાં ડગલે ને પગલે પરેશાની અને
પરાભવ. ૦. સંપત્તિમાં ગર્વઃ દરિદ્રતામાં દીન-હીન.
કર્મપરવશતા. જનમ-જનમે નવાં-નવાં રૂપ.