________________
IિSલીફુધા૨ક્ષી
પ્રવચન ૧૮ ૨. સંસાર ભાવના
: સંકલના : ચૌનકમુનિની આત્મકથાઃ યમલમ્ મનુષ્યભવનાં દુઃખ ન્યાયસાગરનું એક કાવ્યઃ નટવો થઈને નાચ્યો, હો જિનવરિયા.” સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ. પરિભ્રમણનું પ્રેરક તત્ત્વઃ ભવિતવ્યતા. અનાદિ સંસાર અનન્ત કાળ - અનન્ત પરિભ્રમણ નરકનાં દુઃખ