________________
પ્રવચન ૧૫ ૩. અશરણ ભાવના
: સકલના :
મૃત્યુની સામે અશરણતા. વૃદ્ધાવસ્થાની સામે અશરણતા. ઉગ્ર રોગોની સામે અશરણતા. .
અનાથિમુનિનો આત્મવૃત્તાંત. ' • પોતાના અને બીજાના નાથ' કેવી રીતે
બનાય? સંસારમાં જીવ અનાથ - અશરણ છે. સાધુ પણ અનાથ - અશરણ, કેવી રીતે ? સંભૂતમુનિ નિયાણું ચક્રવર્તી અને સાતમી નરક. સંભૂતમુનિનું માનસિક પતન.