________________
પ્રવચન ૧૧ ૪. અનિત્ય ભાવના
: સંકલના : • સર્વ ક્ષણિકમ્
એક સાધુને ચક્રવર્તીનું સુખ ગમી ગયું! ધર્મનું અવમૂલ્યનઃ ધર્મપ્રાપ્તિ નહીં દ્રૌપદીને પાંચ પતિ કેમ? વૈષયિક સુખોનું આકર્ષણ. સંબંધોની નિસારતા. ધન-લક્ષ્મીની અસ્થિરતા. લક્ષ્મીનો સંચય ન કરો. એક સમ્રાટ, એક ધનપતિ.
નરકગતિની વેદનાઓ. ૦ ઉપસંહાર,