________________
* * *
* * * * * * * * * * * * * * બાલાર્યસિદ્ધિ જે જ ક ક ક ક ક ક ક ક ક ક જ જે જે
अथ मन्येथा न परस्परस्पप्रवेशलक्षणः परमाणूनां संयोगः, किंतु परस्परप्रत्यासन्नत्वमेव, तथा च सति न पूर्वोक्तदोषावकाश इति। अत्राह-'पत्तेयं वेत्यादि' वशब्द उपमायाम, यदाह वररुचिः- "पिव-गिव-विव-इवार्थे वश्चेति। प्रत्येकमिव-केवलानामिव समदितानामपि स्वस्वरूपनियतत्वात् तेषामग्रहणं प्राप्नोति ॥६५२॥
ગાથાર્થ:- અર્થવાદી:- પરમાણુઓનો પરસ્પરમાં પ્રવેશરૂપ સંયોગ અમે માનતા નથી. બલ્ક અમે એમ કહીએ છીએ કે પરમાણુઓનું પરસ્પર સમીપવર્તી હોવું એ જ તેઓનો સંયોગ છે. તેથી પૂર્વોક્તદોષને અવકાશ નથી.
જ્ઞાનવાદી:- જો આમ હોય, તો પણ પરમાણુઓ જેમ અલગ-પ્રત્યેક ઉપલબ્ધ નથી, તેમ તેઓ ભેગા થાય, તો પણ ઉપલબ્ધ થશે નહિ. કારણ કે ભેગા થવા છતાં તેઓ અનુપલબ્ધિરૂપ પોતપોતાના સ્વરૂપમાં તો રહ્યા જ છે. (મૂળમાં “વ' પદ ઉપમાઅર્થે છે. વરચિએ કહ્યું જ છે કે પ્રાકૃતમાં “પિવ-વિ-વિવ-તથા વ અવ્યયો ઇવ(=ઉપમા) અર્થ વપરાય છે.).૬૫રા ગપિ –
વળી
हाणी य अणुत्तस्सा दिसिभेदातो णयन्नहा घडति । - तेसिमिहो पच्चासन्नतत्ति परिफग्गुमेयंपि ॥६५३॥
(हानिश्चाणुत्वस्य दिग्भेदतो नान्यथा घटते । तेषां मिथः प्रत्यासन्नत्वमिति परिफला एतदपि ॥) . यदि परस्परं प्रत्यासन्नत्वं संयोग इष्यते ततो दिग्भागभेदतोऽवश्यं दिग्भागभेदसंभवतो हानिश्चाणुत्वस्य प्राप्नोति । 'नयेत्यादि' चो हेतौ। यस्मान्न अन्यथा-दिग्भागभेदमन्तरेण तेषामणूनां मिथ:-परस्परं प्रत्यासन्नता घटते । तथाहि-एकस्य . परमाणोः सर्वासु दिक्षु तदपरपरमाणुभावेन मिथस्तेषां प्रत्यासन्नत्वं तथाच सत्यवश्यं दिग्भागभेदसंभवस्तस्माच्च परमाणुत्वक्षितिरित्येतदपि समुदायपरिकल्पनं परिफल्गु असारमिति ॥६५३॥
ગાથાર્થ:- જો “પરમાણઓનું પરસ્પર સમીપવર્તી હોવું' એ જ સંયોગ હોય, તો દિશાભેદના કારણે અણત્વની ઘનિનો પ્રસંગ આવશે. (ચ પદ હેત્વર્થ છે.) કારણ કે દિશાના ભેદ વિના (વિભિન્ન દિશાસ્પર્શિપણું વિના) પરસ્પરની સમીપતા સંભવે નહિ. જૂઓ-એક પરમાણની બધી દિશાઓમાં બીજા પરમાણુઓ રહ્યા હોય, તો તેઓ વચ્ચે પરસ્પર સમીપતા સંભવે. આમ પરમાણુ એક દિશાથી એક પરમાણને સ્પર્શ, બીજી દિશાથી બીજા પરમાણુને. આમ એક જ પરમાણને આશ્રયી દિશાભેદ (દિશાઓનું વિભાજન) સંભવશે. તેથી જૂદી જૂદી દિશાને એ પરમાણુના જૂદા જૂદા અંશ સ્પર્યા છે, તેમ સ્વીકારવાનું રહેશે. પણ તેમ સ્વીકારશો, તો પરમાણુ પરમાણુરૂપે જ નહિ રહે, કેમકે નિરંશપણું જ પરમાણનું સ્વરૂપ છે. આમ પરમાણની અસિદ્ધિ થવાથી સમુદાય પણ અસિદ્ધ થશે. તેથી આ સમુદાયકલ્પના પણ રસકસ વિનાની છે. ૬૫ડા અવયવિતત્વનું ખંડન अवयविपक्षमधिकृत्याहહવે અવયવીપક્ષને ઉદેશી કહે છે.
अवयविणोवि य गहणं समुदायअगहणओ णिसिद्धं तु ।
वित्तीवि अवयवेसुं न सव्वहा जुज्जती तस्स ॥६५४॥ (अवयविनोऽपि च ग्रहणं समुदायाग्रहणतो निषिद्धं त । वत्तिरपि अवयवेष न सर्वथा युज्यते तस्य ॥ अवयविनोऽपि च ग्रहणं समुदायाग्रहणतो निषिद्धमेव द्रष्टव्यम् । तुशब्द एवकारार्थः । नहि स्वारम्भकाणुद्वयग्रहणमन्तरेण द्विप्रदेशिकावयविनो ग्रहणमुपपद्यते, तस्य च स्वारम्भकाणुद्वयस्य ग्रहणं "पत्तेयं व अगहणमित्यादिना प्रागेवापास्तमिति, अन्यच्च-वृत्तिरपि तस्यावयविनः स्वारम्भकेष्ववयवेषु सर्वथा न घटते ॥६५४॥
ગાથાર્થ:- સમુદાયનું જ્ઞાન (ગ્રહણ જ્ઞાન) થતુ નથી, એમ કહેવાથી જ અવયવીના જ્ઞાનનો પણ નિષેધ થાય જ છે. (મૂળમાં 'પદ જકારઅર્થક છે.) દ્ધિપ્રદેશી અવયવીના જનક બે પરમાણુઓના જ્ઞાન વિના દ્વિપ્રદેશી અવયવીનું જ્ઞાન સંભવે નહિ. અને “પયંત અગહણં' (ગા. ૬૫ર) સૂત્રથી જ પૂર્વ દ્વિપ્રદેશી અવયવીના જનક પરમાણુઓનું પ્રત્યેકનું જ્ઞાન નિષિદ્ધ કર્યું છે. આમ કારણભૂત પરમાણઓના અજ્ઞાનમાં તેઓના કાર્યભૂત અવયવીનું જ્ઞાન સંભવે નહિ) વળી, અવયવી પોતાના જનક અવયવોમાં રહે તે પણ સર્વથા સંભવતું નથી. ૬૫૪ તથાદિતે આ પ્રમાણે
* * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 31 * * * * * * * * * * * * * * *