________________
++++++++++++++++++ounसिदि
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
જ્ઞાનવાદી:- નીલજ્ઞાનની નીલાર્થસાથે તત્યતા જ અસિદ્ધ છે. કારણ કે પૂર્વે કહ્યું તેમ તત્યતાનો નિર્ણય બને તલનીય અર્થોના ગ્રહણમાં જ સંભવે છે. પણ બાહ્યાર્થીનું ગ્રહણ ન હોવાથી જ્ઞાન–બાહ્યાર્થઉભયનું ગ્રહણ નથી. ૬૪૬ાા अपि च, पणी,
तुल्लत्तं सामन्नं एगमणेगासितं अजुत्ततरं ।।
तम्हा घडादिकज्जं दीसइ मोहाभिहाणमिदं ॥६४७॥ (तुल्यत्वं सामान्यमेकमनेकाश्रितमयुक्ततरम् । तस्माद् घटादिकार्यं दृश्यते मोहाभिधानमिदम् ॥) तुल्यत्वं-तुल्यरूपत्वं सामान्यं, तच एकम्-एकरूपं सत् अनेकाश्रितं-ज्ञानार्थोभयाश्रितमित्ययुक्ततरम्, एकस्यानेकाश्रितत्वायोगात्, अन्यथैकत्वक्षतेः । तस्मात् परमाणूनां कार्यं घटादि दृश्यत इति मोहाभिधानमिदम् ॥६४७॥
ગાથાર્થ:- તુલ્યરૂપપણાનો અર્થ છે સામાન્ય. આ સામાન્ય સ્વયં એક છે. તેથી એકરૂપ તત્યતાને જ્ઞાન અને અર્થ એમ ઉભયમાં રહેલી સ્વીકારવી પડશે, જે તદ્દન અસંગત છે; કારણ કે એક વસ્તુ અનેકમાં રહી શકે નહિ. જો રહે તો તેના એકત્વને ક્ષતિ પહોંચે–એકરૂપ ન રહે. આમ અર્થવાદીની બાહ્યાર્થસાધક દલીલો ધૂળભેગી થાય છે. તેથી “પરમાણુઓના ઘડવગેરે કાર્યો દેખાય છે તેવું વચન મૂઢતાથી બોલાયું છે. ૬૪છા નિરાકાર જ્ઞાન અર્થારાહક
अह उ निरागारं चिय विनाणं गाहगं कहं सिद्धं? ।
भावम्मिवि तस्सेव उ ण उ अन्नस्सत्ति को हेतू? ॥६४८॥ (अथ तु निराकारमेव विज्ञानं ग्राहकं कथं सिद्धम् । भावेऽपि तस्यैव तु न तु अन्यस्येति को हेतुः? |) अथैतद्दोषभयाद् एवमुच्येत-न साकारं ज्ञानं किंत निराकारमेव सत् बाह्यस्य घटादेः परिच्छेदकमिति । अत्राह 'गाहगं कहं सिद्धं' यद्यर्थाकारपरिस्फूर्त्तिाने नाभ्युपगम्यते ततः कथं तत् ज्ञानमर्थस्य ग्राहकं सिद्धं? नैव सिद्धमितिभावः । अर्थग्राहकत्वनिबन्धनविशेषाभावात् । अस्तु वा निराकारमपि सत् अर्थस्य ग्राहकं तथापि तत्तस्यैवार्थस्य ग्राहकं नत्वन्यस्येत्यत्र को हेतुः? नैव कश्चनेत्यर्थः, तत्सत्तामात्रस्य सर्वानर्थान् प्रति अविशिष्टत्वात् ॥६४८॥
ગાથાર્થ:- અર્થવાદી:- જ્ઞાનને સાકાર માનવામાં આ બધી પંચાત ઊભી થાય છે. આના કરતાં નિરાકાર જ્ઞાન જ બાધાર્થનું બોધક છે, તેમ સ્વીકારવું બહેતર છે.
જ્ઞાનવાદી:- જો જ્ઞાનમાં અર્થકારની પરિસ્કૂરણા નહિ સ્વીકારો જ્ઞાનને નિરાકાર સ્વીકારશો, તો એ જ્ઞાન અર્થના ગ્રાહકતરીકે કેવી રીતે સિદ્ધ થશે? અર્થાત સિદ્ધ નહીં જ થાય. કારણ કે જ્ઞાનની નિશ્ચિતઅર્થની ગ્રાહકતામાં કારણભૂત કોઈ વિશેષ હાજર નથી. તેથી કાંતો કોઈ અર્થ ગ્રહણ નહીં થાય, કાતો એક જ જ્ઞાનથી તમામ અર્થો ગ્રહણ થશે. અથવા તો, માની લો કે નિરાકાર એવું પણ જ્ઞાન અર્થનું ગ્રાહક છે. છતાં, આ જ્ઞાન તે જ અર્થનું ગ્રાહક છે અને અન્ય અર્થનું નથી, એમ કહેવામાં શું કારણ છે? અર્થાત કશું કારણ નથી. કારણ કે તે નિરાકાર જ્ઞાનની હાજરી તમામ અર્થોમાટે સમાન છે. કારણ કે તમામ અર્થોનું એક જ સરખું નિરાકાર જ્ઞાન સંભવે છે.) ૬૪૮ अत्र परो विशेषमाहઅહીં અર્થવાદી વિશેષ બતાવે છે.
तेणेव जतो जणितं किमेत्थ माणं? तदत्थपडिवत्ती ।
सा किं नाणा भिन्ना? आममपुव्वो इमो मोहो ॥६४९॥ (तेनैव यतो जनितं किमत्र मानम् ? तदर्थप्रतिपत्तिः । सा किं ज्ञानाद् भिन्ना? आममपूर्वोऽयं मोहः ॥ यतो-यस्मात्तेनैव अर्थेन तत् ज्ञानं जनितं नत्वन्येन, तत्कथमन्यस्यापि तद्भाहकं भवेत् ? अत्राह-ननु तेनैवार्थेन इदं विज्ञानं जनितं नत्वन्येनेत्यत्र किं मान-प्रमाणं? नैव किंचनेति भावः। अथोच्येत तदर्थप्रतिपत्तिरेव प्रमाणम्, तथाहि-सोऽर्थस्तेन ज्ञानेन प्रतिपद्यते न च सा प्रतिपत्तिस्ततोऽर्थादत्पत्तिमन्तरेणोपपद्यत इति। अत्राह-'सा किं नाणेत्यादि' नन सा-प्रतिपत्तिः किं ज्ञानाद्भिन्ना? येनैवमुच्यते अर्थप्रतिपत्त्या ज्ञानस्य तजनितत्वं गम्यते तस्माच्च प्रतिकर्मव्यवस्थेति, नैव भिन्ना, किंतु सा ज्ञानमेव, तच्चाद्यापि दुःस्थितमित्यामम्-अतिशयेनापूर्वो मोहो येन प्रेक्षावानपि भवानित्थमसंबन्धं भाषत इति ॥६४९॥
++++++++++++++++घर्भसं
-मास २-49+++++++++++++++