________________
++++++++++++++++++
uarसwि++++++++++++++++++
અર્થવાદી:- લે વળી, અહીં શું કહેવાનું હોય? ઘડાવગેરરૂપ અર્થના આકારવાળું સંવેદન થાય જ છે. તેથી ઘડાવગેરે पाय छ, म .
नाही:- संवेदन अर्थातर (अर्थन मारा )ोय, तो तो शान अने अर्थमा त मावी शे-पले એક થઇ જશે. જઓ - તમે સંવેદનને અર્થકાર કહે છે. અહીં અર્થાકાર એટલે “જે સંવેદનમાં અર્થનો આકાર હોય, તે અર્થકાર' એવો અર્થ છે. આમ સંવેદન અર્થકારથી અભિન્ન સિદ્ધ થશે. તેથી બન્ને એક થઇ જશે. અથવા તો અર્થ સ્વયં અનાકાર બની જશે. કારણ કે અર્થનો જે આકાર હતો, તે તો સંવેદનમાં સંક્રાન્ત થઈ ગયો. u૬૪ના અર્થાકારસંવેદનમાં બે આપત્તિ एतदेव दूषणद्वयं सप्रपञ्चं भावयन्नाहસમજ ન પડી? કાંઈ નહિ જૂઓ આ બન્ને દૂષણ વિસ્તારથી સમજાવવામાં આવે છે
सो खल तस्सागारो भिन्नोऽभित्रो व होज्ज? जति भिन्नो ।
तस्सत्ति को णु जोगो? इतरम्मि तु उभयदोसोत्ति ॥६४२॥ - (स खलु तस्याऽऽकारो भिन्नोऽभिन्नो वा भवेद् ? यदि भिन्नः । तस्येति को नु योगः? इतरस्मिंस्तूभयदोष इति ॥
अर्थस्याकारस्ततोऽर्थाद्भिन्नो वा. भवेद् अभिन्नो वा? यदि भिन्नस्ततस्तस्यार्थस्यायमाकार इति को नु योगः-संबन्धो? नैव कश्चित्, भेदे सति तादात्म्यायोगात्, तदुत्पत्तेश्चानभ्युपगमात्, । इतरस्मिंस्तु-अभेदपक्षे उभयदोषःपूर्वोक्तः प्राप्नोति ॥६४२॥
' ગાથાર્થ:- અર્થનો આ આકાર અર્થથી ભિન્ન છે? કે અભિનં? જે ભિન્ન હોય, તો તે અર્થનો આ આકાર છે' એવો સમ્બન્ધ શી રીતે થશે? અર્થાત્ નહિ જ થાય, કારણ કે એ ભેદ હેય, તો તાદાત્મ સંભવે નહિ. (બે અભિન્ન વચ્ચે તાદમ્ય હેય) અને તદુત્પત્તિ સમ્બન્ધ તો સ્વીકાર્ય જ નથી. (આકાર અને અર્થવચ્ચે પરસ્પર કાર્યકારણભાવ અસિદ્ધ છે. તદુત્પત્તિસંબંધ કાર્ય-કારણવચ્ચે હેય.) હવે જો બન્ને વચ્ચે (અર્થ અને આકાર વચ્ચે) અભેદ સ્વીકારશો, તો પૂર્વોક્ત બન્ને ઘેષ (અર્થ અને સંવેદન વચ્ચે એકતા અને અર્થનો અનાકાર બનવાનો દોષ) પ્રાપ્ત થશે. ૬૪રા तमेव विततीकर्तुमाहઆ જ વાતને પહોળી કરે છે -
तदभिन्नागारत्ते दोण्हवि एगत्तमो कहं ण भवे? ।
नाणे व तदागारे तस्साणागारभावोत्ति ॥६४३॥ (तदभिन्नाकारत्वे दूयोरपि एकत्वं कथं न भवेत् । ज्ञाने वा तदाकारे तस्यानाकारभाव इति ॥ तदभिन्नाकारत्वे-अर्थाभिन्नाकारत्वे सति [संवेदनस्य] द्वयोरपि-संवेदनार्थयोरेकत्वं कथं न भवेत् ? भवेदेवेति भावः, द्वयोरप्येकस्मादाकारादभिन्नत्वात् । ज्ञाने वा-ज्ञान एव वा तदाकारे-विवक्षिताकारसहिते सति तस्य-अर्थस्यानाकारभावः प्राप्नोति, तदाकारस्य ज्ञाने संक्रान्तत्वात् ॥६४३॥
ગાથાર્થ:- જે સંવેદન અર્થકારથી અભિન્ન હોય, તો સંવેદન અને અર્થ વચ્ચે એકત્વ કેમ ન આવે? અર્થાત આવે જ. કારણ કે અર્થ અને સંવેદન આ બન્ને એક જ આકારથી અભિન્ન છે. (પ્રથમથી અભિન્ન બીજે હેય, અને બીજાથી અભિન્ન કીજે હેય, તો ત્રીજો પ્રથમથી પણ અભિન્ન હેય) અથવા, જ્ઞાન=સંવેદન છે એ વિવલિત આકારથી યુક્ત હેય, તો અર્થ સ્વય અનાકારભાવ પામી જાય, કારણ કે તેનો આકાર જ્ઞાનમાં જ સંક્રમ પામી ગયો છે. ૬૪ષા अत्रार्थवादिमतमाशङ्कमान आहઅહીં અર્થવાદીના મતની આશંકા કરતા કહે છે.
सिय तत्तुल्लागारं जं तं भणिमो अओ तदागारं ।
तग्गहणाभावे णणु तुल्लत्तं गम्मई कह णु? ॥६४४॥ (स्यात्, तत्तुल्याकारं यत् तत् भणामः अतस्तदाकारम् । तद्ग्रहणाभावे ननु तुल्यत्वं गम्यते कथं नु I) स्यादेतत्, न बूमोऽर्थगताकारक्रोडीकरणेन संवेदनं तदाकारं, किंतु यत्-यस्मात् तत्-संवेदनं तत्तुल्याकारम्अर्थाकारसदृशाकारमितियावत्, अतः-अस्मात्कारणात् तदाकारम्-अर्थाकारं ब्रूमः, ततो न कश्चिद्दोष इति,
++++++++++++++++
e-
-47+++++++++++++++