________________
+++++ounसिबि++++++++++++++++++
विगानमेव दर्शयतिविवाद छ
केई पेच्छइ जोगी परमाणू सुन्नतं तहा अन्ने ।
एगप्पवायगहणे को णु पदोसो तु इतरम्मि ? ॥६३९॥ (केचित् प्रेक्षते योगी परमाणून् शून्यतां तथाऽन्ये । एकप्रवादग्रहणे को नु प्रद्वेषस्तु इतरस्मिन् ॥ केचिद् ब्रुवते-योगी परमाणून् प्रेक्षते, तथा अन्ये ब्रुवते-शून्यतां प्रेक्षत इति । एकप्रवादग्रहणे च ‘परमाणून् योगी प्रेक्षत' इत्येवंलक्षणे प्रवादाभ्युपगमे च को नु इतरस्मिन्-'शून्यतां योगी प्रेक्षत' इत्येवंलक्षणे प्रवादे द्वेषो? येनासावपकर्ण्यते, नैवासौ युक्तः, तन्निबन्धनप्रमाणाभावादिति भावः ॥६३९॥
ગાથાર્થ:- કેટલાક કહે છેયોગીઓ પરમાણુઓને જુએ છે તો બીજા કેટલાક કહે છે યોગીઓ શૂન્યતા જૂએ છે. આમ પરસ્પરવિરુદ્ધ બે પ્રવાદ પ્રવર્તે છે. ત્યાં યોગીઓ પરમાણુઓને જૂએ છે એવા પ્રવાદને સ્વીકારવામાં યોગીઓ શુન્યતા જૂએ છે એવા પ્રવાદ પર શો દ્રય છે? કે જેથી તેને સ્વીકારવાને બદલે તેની ઉપેક્ષા કરો છો. આવો દ્રય રાખવો યોગ્ય નથી. પ્રથમપ્રવાદપર પક્ષપાત રાખવો યોગ્ય નથી, કારણ કે તેવા પક્ષપાત-દ્વેષમાં કારણભૂત પ્રમાણનો અભાવ છે. ૬૩લા अर्थवादिनो मतमाशङ्कमान आहઅહીં અર્થવાદી (બાલાર્થને સ્વીકારવાવાળા ) ના મતની આશંકા કરે છે.
ते चेव कज्जगम्मा दीसति य घडाइयं इहं कज्जं ।
ण य दुयणुमादिजोगं विहाय सत्ता इमस्स भवे ॥६४०॥ (त एव कार्यगम्याः दृश्यते च घटादिकं इह कार्यम् । न च व्यणुकादियोगं विहाय सत्ता अस्य भवेत्॥ त एव-परमाणवो बाह्योऽर्थः कथंभूतास्ते इत्याह-कार्यगम्या:-कार्यान्यथानुपपत्तिलक्षणप्रमाणगम्याः, न च तत्कार्यमसिद्धम, यत आह-दृश्यते च घटादिकमिह परमाणूनां कार्य, चो हेतौ, यस्मान्न खलु अस्य-प्रत्यक्षत उपलभ्यमानस्य घटादिकार्यस्य व्यणुकादियोगं विहाय-व्यणुकत्र्यणुकादिव्यतिरेकेण सत्ता भवति, ततो घटादिकमवश्यं परमाणूनां कार्यमित्यवगन्तव्यम् । तथा च सति परमाणवः कार्यगम्याः सिद्धा एव ॥६४०॥
ગાથાર્થ:- અર્થવાદી:- પરમાણુઓ બાહ્યાર્થરૂપે છે જ. આ પરમાણુઓ પોતાના કાર્યની અન્યથા અનુપમનિદ્વારા કાર્યના ચિહનથી કાર્યલિંગકઅનુમાન પ્રમાણથી સિદ્ધ છે.
અનુમાનપ્રયોગ:- પરમાણુઓ બાહ્યાર્થરૂપે સત છે, કેમકે તેના ઘટવગેરે કાર્યો અન્યથાઅનુ૫૫ન્ન છે. અહીં “પરમાણુના કાર્યો અસિદ્ધ છે, તેમાં અસિદ્ધિદોષ છે તેવું નહિ કહેવું; કારણકે પરમાણુઓનાં ઘટવગેરે કાર્યો પ્રત્યક્ષથી દેખાય જ છે. (મૂળમાં “ચ પદ હેત્વર્થક છે.) પ્રત્યક્ષથી દેખાતા આ ઘટવગેરે કાર્યો દ્વચક, સણક વગેરેના યોગ વિના સંભવી શકે નહિ (બે પરમાણના યોગથી કણક બને, ત્રણ ચણકના યોગથી મણુક બને.) તેથી ઘટવગેરે કાર્યો અવશ્ય પરમાણઓના કાર્ય છે. તેમ સ્વીકારવું જોઇએ. અને તો પરમાણુઓ પોતાના કાર્યદ્વારા જ્ઞાત થાય જ છે. તેથી પરમાણુરૂપ બાહ્યર્થ છે જ. ૬૪ત્રા अत्र ज्ञानवादी दूषणमाहઅહીં જ્ઞાનવાદી દૂષણ બતાવે છે.
कह दीसतित्ति वच्चं? जायइ संवेदणं तदागारं ।
दोण्हवि एगत्तं इय तस्साणागारभावो वा ॥६४१॥ (कथं दृश्यत इति वाच्यम् ? जायते संवेदनं तदाकारम् । द्वयोरपि एकत्त्वमिति तस्यानाकारभावो वा ) कथं घटादिकं दृश्यते इति वाच्यं? किमत्र वाच्यं? यतो जायते संवेदनं तदाकारं-घटादिस्पार्थाकारं ततस्तत् दृश्यत इत्युच्यते इति चेत् ? आह- 'दोण्हवि एगत्तं इयत्ति' इति-एवं सति संवेदनस्यार्थाकारत्वे सतीतियावत् द्वयोरपिज्ञानार्थयोरेकत्वं प्राप्नोति, तथाहि-संवेदनमकारमभ्युपगम्यते ततोऽर्थस्याकारो यस्मिन्वेदने तत् अर्थाकारमिति संवेदनस्यार्थाकाराभिन्नत्वात् द्वयोरप्येकत्वं प्राप्नोत्येवं तस्साणागारभावो वत्ति' यद्वा तस्यार्थस्यानाकारभावः प्राप्नोति, तदाकारस्य संवेदने संक्रान्तत्वात् ॥६४१॥
ગાથાર્થ – જ્ઞાનવાદી:- ઘડા વગેરે દેખાય છે એમ કેવી રીતે કહે છો?
++++++++++++++++
ule-un2-46+++++++++++++++