________________
+ + +ार्थसिद्धि + + +
બાહ્યાર્થનો અભાવ - વિજ્ઞાનવાદી
यत्पुनरुक्तं-यदपि जन्तुशरीरे उभयजं तत्राप्यविगानमेवेति, तत्र ज्ञानवाद्याह→
અહીં ‘જીવના શરીરમાં સંપૂજનવ્યાપત્તિ-ઉભયથી પ્રતિમાદિસ્થિત જીવને અનાધ્યાત્મિક સુખાદિ નિર્વિવાદ થાય છેઃ ઇત્યાદિ જે કહ્યું ત્યાં જ્ઞાનવાદી સ્વમત દર્શાવે છે.
बज्झत्थाभावातो भत्ती एसा इमो तु देहोत्ति ।
विन्नाणमेत्तमेव उ परमत्थो कह णु अविगाणं ? ॥६३६ ॥
(बाह्यार्थाभावाद् भक्तिरेषाऽयं तु देह इति । विज्ञानमात्रमेव तु परमार्थः कथं नु अविगानम् ॥)
ननु विज्ञानमात्रमेव परमार्थः न तु बाह्योऽर्थः, तस्य वक्ष्यमाणयुक्त्या अनुपपद्यमानत्वात्, ततो बाह्यार्थाभावात् यदेतदुच्यते - 'अयं देह' इति, भक्तिरेषा - स्वदर्शनानुराग एषः । ततः कथं नु अविगानम् ? येनोच्यते 'जं पुण जंतुसरीरे उभयजमित्थंपिमं चेवत्ति' ॥६३६ ॥
ગાથાર્થ:-વિજ્ઞાનવાદી:-માત્ર વિજ્ઞાન જ પરમાર્થ છે. બાહ્યધટવગેરેઅર્થ પરમાર્થસત્ નથી, કારણ કે તેઓ યુક્તિથી ઉપપન્ન થતા નથી. આમ બાહ્માર્થનો અભાવ છે. તેથી આ શરીર છે' ઇત્યાદિવચનો માત્ર સ્વદર્શનરાગરૂપ જ છે. તેથીજ પુણ જંતુશરીર ઉભયજમિત્યપિમ ચેવ (ગા. ૬૩૫)' ઇત્યાદિકથન નિર્વિવાદ નિર્દોષ શી રીતે કહી શકાય? અર્થાત વિવાદાસ્પદ જ છે. ૫૬૩૬॥ कथं पुनर्बाह्यार्थाभावः सिद्धो येन विज्ञानमात्रमेव परमार्थः स्यादिति चेत् ? अत आह
શંકા:- બાહ્યાર્થનો અભાવ કેવી રીતે સિદ્ધ થયો? કે જેથી વિજ્ઞાનમાત્રને જ પરમાર્થસત કહી શકાય. અહીં વિજ્ઞાનવાદી સમાધાન આપે છે.
बज्झत्थो परमाणू समुदायो अवयवी व होज्जाहि ? । गाहगपमाणविरहा सव्वोऽवि ण संगतो एस ॥६३७॥
(बाह्यार्थः परमाणवः समुदायोऽवयवी वा भवेत् । ग्राहकप्रमाणविरहात् सर्वोऽपि न संगत एषः ॥)
बाह्योऽर्थो हि परमाणवो वा समुदायो वा- परमाणुसमुदायः अवयवी वा भवेत् ? न च एष सर्वोऽपि संगतः, कुत इत्याह-तग्राहकप्रमाणाभावात् । न च प्रमाणमन्तरेण प्रमेयव्यवस्था युक्ता, मा प्रापदतिप्रसङ्ग इति ॥६३७॥
गाथार्थ:- सभाधान:- जाह्यार्थ ( १ ) परमाणुओ३य छेडे (२) परभागुखोना समुहाय३य छे पछी (3) खवयवी ३य છે? આ ત્રણે વિલ્પ યુક્તિસંગત નથી. કારણ કે એકેય વિકલ્પનુ ગ્રાહક પ્રમાણ નથી. અને પ્રમાણ વિના પ્રમેયનો નિશ્ચય થઇ શકે નહિ, અન્યથા અતિપ્રસંગ આવવાનો વખત આવે. ૫૬૩ના
પરમાણુગ્રાહક પ્રમાણાભાવ
तत्र यथा परमाणुषु ग्राहकप्रमाणाभावस्तथोपपादयन्नाह
હવે સૌપ્રથમ (૧) પ્રથમવિકલ્પભૂત પરમાણુઓઅંગે ગ્રાહકપ્રમાણનો અભાવ ઘટાવતા કહે છે → परमाणवो ण इंदियगम्मा तग्गाहकं कुतो माणं ? |
अविगाणाभावातो ण जोगिनाणंपि जुत्तिखमं ॥६३८॥
( परमाणवो नेन्द्रियगम्यास्तद्ग्राहकं कुतो मानम् । अविगानाभावान्न योगिज्ञानमपि युक्तिक्षमम् ॥)
परमाणवो नेन्द्रियगम्या- न चक्षुरादीन्द्रियगोचराः ततस्तग्राहकं प्रत्यक्षं प्रमाणं कुतो भवेत् ? न कुतश्चिदिति भावः, अतीन्द्रियत्वात्। स्यादेतत् मा भूदस्मदादिप्रत्यक्षं तद्वाहकं प्रमाणं, योगिप्रत्यक्षं तु तद्वाहकं भविष्यतीति आह - 'अविगाणेत्यादि' न योगिज्ञानमपि - न योगिप्रत्यक्षमपि परमाणुसिद्धौ युक्तिक्षमम्, कुत इत्याह- अविगानाभावात् विग़ानादित्यर्थः ॥६३८ ॥ ગાથાર્થ:- પરમાણુઓ ચક્ષુવગેરે ઇન્દ્રિયોના વિષય બનતા નથી. તેથી અતીન્દ્રિય હોવાથી પરમાણુઓના ગ્રાહકતરીકે પ્રત્યક્ષ પ્રમાણ બની શકે નહિ.
શંકા:- આપણા જેવાનુ ઇન્દ્રિયપ્રત્યક્ષજ્ઞાન ભલે પરમાણુઓનુ ગ્રાહક પ્રમાણ બની ન શકે. પરંતુ યોગીઓનું પ્રત્યક્ષજ્ઞાન તો જરૂર પરમાણુઓનુ ગ્રાહક પ્રમાણ બની શકે.
સમાધાન:- યોગીઓનું પ્રત્યક્ષજ્ઞાન પરમાણુની સિદ્ધિમા પ્રમાણભૂત છે' એવું વચન પણ યુક્તિયુક્ત નથી. કારણ
કે યોગીઓના પ્રત્યક્ષજ્ઞાનનો વિષય જ વિવાદાસ્પદ છે. ૫૬૩૮૫
+ + धर्मसंशि-लाग २ - 45 + + * * * ++