________________
++++++ संयोगसिद्धि + + + +
++++++++
વિજ્ઞાનને ક્રમશ: ઉપધાત અને અનુગ્રહ થતો દેખાય છે. તે જ પ્રમાણે અમૂર્ત આત્માને મૂર્ત કર્મથી અનુગ્રહ–ઉપઘાત થાય, તેમાં દોષ નથી. દેખાય છે કે મદિરા, ધંતુરો, ઝેર, કીડી આદિના ભક્ષણથી બુદ્ધિને ઉપઘાત થાય છે, અને બ્રાહ્મી, ધી, વજ (ઔષધિવશેષ) વગેરેના સેવનથી અનુગ્રહ થાય છે. u૬૨પા
तदेवमन्योऽन्यव्याप्तितः कथंचिदितरेतररूपापत्तिं सतीमप्युपेक्ष्य कर्मणः सकाशादात्मनोऽनुग्रहोपघातभावे दोषाभाव उक्तः । सांप्रतं तामाश्रित्य दोषाभावमाह
-
કર્મ અને આત્મા પરસ્પર વ્યાપીને રહ્યા છે. તેથી કંચિત્ એકમેકતા-પરસ્પરસ્વરૂપને પામ્યા છે. આ વાત હકીકતરૂપ હોવા છતા એની ઉપેક્ષા કરી કર્મથી આત્માપર અનુગ્રહ–ઉપધાત થવામા ઉપરપ્રમાણે દોષાભાવ બતાવ્યો. હવે કર્મ-આત્મા પરસ્પર કથંચિત્ એકમેકતા પામ્યા છે આ હકીકતને આશ્રયી દોષાભાવ બતાવે છે→
अहवा गतोऽयं संसारी सव्वहा अमुत्तोत्ति ।
जमणादिकम्मसंततिपरिणामावन्नस्वो सो ॥ ६२६॥
(अथवा नैकान्तोऽयं संसारी सर्वथाऽमूर्त्त इति । यदनादिकर्मसंततिपरिणामापन्नरूपः सः II )
अथवा नायमेकान्तो यदुत संसारी आत्मा सर्वथा अमूर्त इति, कुत इति चेत् ? आह- 'जमणेत्यादि' यत् - यस्मादसौ संसारी अनादिकर्मसंततिपरिणामापन्नरूपस्ततस्तद्रूपत्वान्नायमेकान्तेनामूर्त्तः, किंतु कथंचिन्मूर्तोऽपि ततो नामूर्त्ति - मत्त्वात्तस्यानुग्रहोपघाताभाव इति ॥६२६ ॥
ગાથાર્થ:- અથવા એવો એકાન્ત નથી કે, સંસારી જીવ સર્વથા અમૂર્ત છે.
શંકા:- કેમ સર્વથા અમૂર્ત નથી?
સમાધાન- આ સંસારી જીવ અનાદિકર્મપ્રવાહના પરિણામને પામેલા સ્વરૂપવાળો છે. (અર્થાત્ અનાદિકર્મપ્રવાહથી સંલગ્ન એવો જીવ કચિત્ તત્સ્વરૂપને પામેલો છે.) તેથી તે એકાન્તે અમૂર્ત નથી, પરંતુ કચિત્ મૂર્ત પણ છે. તેથી આત્મા અમૂર્ત હોવાથી તેને અનુગ્રહ–ઉપઘાત હોય નહિ' એવી માન્યતા રાખવી નહિ. ૫૬૨૬ા अर्मनी अभूर्ततानुं मंडन - आअशथी नहीं, उषा पाएगीथी सुभ-छुःम अत्रैव मतान्तरमपाकर्तुमुपदर्शयन्नाह -
આ જ બાબતમાં મતાન્તરને અયોગ્ય ઠેરવવા તેનો નિર્દેશ કરે છે.
केई अमुत्तमेव तु कम्मं मन्नंति वासणास्॑ । रुवं
तं च न जुज्जइ तत्तो उवघायाणुग्गहाभावा ॥६२७॥
(केचिदमूर्त्तमेव तु कर्म मन्यन्ते वासनारूपम् । तच्च न युज्यते तत उपघातानुग्रहाभावात् ॥)
केचिद्वादिनो मन्यन्ते - कर्म अमूर्त्तमेव । तुः पूरणे । कुत इत्याह-वासनारूपं हेतौ प्रथमा, यतो वासनारूपं कर्म ततोऽमूर्त्तमेव तत् । अत्राह - 'तं च नेत्यादि' तच्चैतत् परैरुच्यमानं न युज्यते, कुत इत्याह- ततो वासनारूपादमूर्त्तात् कर्मणः सकाशादात्मनोऽनुग्रहोपघाताभावात् - अनुग्रहोपघाताभावप्रसङ्गात् ॥६२७॥
કેટલાક વાદીઓ એમ માને છે કે કર્મ અમૂર્ત જ છે કેમકે તે વાસનારૂપ છે. (મૂળમા ‘તુ’પદ પૂરણઅર્થે છે. અને • वासगावं' मा त्वर्थे प्रथमा छे.)
પણ તેઓની આ વાત બરાબર નથી. કારણ કે વાસનારૂપ અમૂર્ત કર્મથી આત્માને અનુગ્રહ અને ઉપધાત થઇ શકે નહિ. અનુગ્રહ–ઉપધાતના અભાવનો પ્રસંગ આવે.દરા एतदेव दृष्टान्तेन द्रढयति
આ જ અર્થને દ્રેષ્ટાન્તથી દૃઢ કરે છે.
णागासं उवघायं अणुग्गहं वावि कुणइ सत्ताणं ।
दिट्ठमिह देभेदे सुहदुक्खं अन्नहेऊ तं ॥ ६२८ ॥
(नाकाशमुपघातमनुग्रहं वापि करोति सत्त्वानाम् । दृष्टमिह देशभेदे सुखदुःखमन्यहेतुकं तत् II)
न ह्याकाशमुपघातमनुग्रहं वाऽपि सत्त्वानां करोति, न च तत्रामूर्त्तत्वादन्यदकरणनिमित्तमस्ति, किंत्वमूर्त्तत्वमेव
* * * धर्मसंग्रह - लाग - 40