________________
+++++************
संयोगसिलि*****************
.
મૂર્ત કર્મ સાથે જીવનો સંબંધ સંગત. अत्र परस्यावकाशमाहઅહીં પૂર્વપક્ષની આશંકા દર્શાવે છે.
मुत्तेणामुत्तिमतो जीवस्स कहं हवेज संबंधो ? ।
सोम्म । घडस्स व णभसा जह वा दव्वस्स किरियाए ॥६२४॥ (मूर्तेणामूर्तिमतो जीवस्य कथं भवेत् सम्बन्धः ? । सौम्य ! घटस्येव नभसा यथा वा द्रव्यस्य क्रियया ॥) यदि कर्म पौगलिकं ततः कथं तेन मूर्तेन कर्मणा सह अमूर्त्तिमतो जीवस्य संबन्धः-संश्लेषो भवेत् ? नैव कथंचनापीत्यर्थः, तदुक्तम्- “जीवो मूतैः कर्मभिर्न बध्यते, स्वयममूर्तत्वात्, यः पुनः मूर्बध्यते नासावमूर्तो यथा रज्ज्वादिना बध्यमानो घटादिरित" । अत्रोत्तरमाह-अहो सौम्य ! यथा नभसा-आकाशेनामूर्तेन सह घटस्य यथा वा द्रव्यस्य-अमुल्यादेः क्रियया-आकुञ्चनादिलक्षणया अमूर्तत्वेनाभ्युपगतया संबन्धो भवति तथा कर्मात्मनोरपि भविष्यति, तथा चोक्तम्- “मलैनिसर्गाद्वध्येत, चेतनोऽचेतनैः स्वयम् । जीवोऽमूर्तो न वै मूर्तिः, कर्मबन्धस्य कारणम् ॥१॥' अपि च इह देहे स्पृष्टे ताडिते वा पुंसः संवित्तिरुपजायते, सा च संवित्तिरात्मधर्मः, "चेतनाऽस्ति च यस्येयं स एवात्मेति" वचनात् । अतोऽवश्यं तावदेहात्मनोरन्योऽन्यव्याप्तिभावेन कथंचिदितरेतररूपापत्तिरेष्टव्या, तथा कर्मात्मनोरपि भविष्यति ततः कथं न संबन्ध इति ? ॥६२४ ॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- જો કર્મ પૌદ્ગલિક હોય, તો તે મૂર્ત છે. અને મૂર્ત કર્મ સાથે અમૂર્ત જીવનો સંબંધ શી રીતે થાય? અર્થાત ન જ થવો જોઈએ. કહ્યું જ છે કે “જીવ મૂર્ત કર્મથી બંધાતો નથી, કારણ કે સ્વયં અમૂર્ત છે. અને જે મૂર્તિથી બંધાય છે તે અમૂર્ત ન હોય, જેમકે દોરડીથી બંધાતો ઘ”.
ઉત્તરપક્ષ:-હે સૌમ્યા જેમ અમૂર્તઆકાશ સાથે મૂર્તધડાનો સમ્બન્ધ છે. (અહીં ઘડા-આકાશને પરસ્પર સમ્બન્ધ હોવા છતાં તેથી એકબીજાને કોઈ વિશેષ અસર નથી, જયારે જીવ-કર્મના સંબંધમાં અનુગ્રહાદિઅસર ઈષ્ટ છે, તેથી જેમાં તેની અસર સંભવિત છે તેવા મૂર્ત-અમૂર્તનો સબંધ બતાવવા બીજું દષ્ટાન્ન આપે છે.) અથવા આંગળીઆદિ દ્રવ્યનો અમૂર્તતરીકે માન્ય સંકોચનઆદિ ક્રિયા સાથે સંબંધ થાય છે. તેમ કર્મ અને આત્માનો પણ સંબંધ સમજવો. કહ્યું જ છે કે “અચેતન એવા મળ(કર્મથી ચેતન સ્વયં સ્વભાવથી જ બંધાય છે. જીવ અમૂર્ત છે. મૂર્તિ=રૂપિપણું) કંઈ કર્મબન્ધનું કારણ નથી. વળી, શરીરને અડકવાથી કે મારવાથી તેવું તેવું જે સંવેદન પુરુષને થાય છે, તે આત્માનો ધર્મ છે – આત્માને થાય છે. કારણ કે જેને આવી ચેતના છે, તે જ આત્મા છે” એવું વચન છે. તેથી જ, દેહ અને આત્મા પરસ્પરમાં વ્યાપ્ત થયા છે. અને કથંચિત પરસ્પરના સ્વરૂપને (3ना-यैतन्य) पाभ्या छ, तेस्वीर ५. ॥ ४ पार्भसनेमात्मा सणे ५ ता ५ छे. तेथीते (धर्भ-मात्मा) બન્ને વચ્ચે સંબંધ સંભવે જ છે. પ૬૨૪ पुनरप्यन्यथा पर आहઅહીં પૂર્વપક્ષ ફરીથી બીજી રીતે આશંકા કરે છે.
मुत्तेणामुत्तिमओ उवघाताणुग्गहा कहं होज्जा ? ।
जह विन्नाणादीणं मदिरापाणोसहादीहिं ॥६२५॥
(मूर्तेनामूतिमत उपघातानुग्रहौ कथं भवेताम् । यथा विज्ञानादीनां मदिरापानौषध्यादिभिः ॥) ननु मूर्तेन कर्मणा हेतुभूतेन कथममूर्तिमतो जीवस्यानुग्रहोपघातौ स्याताम्? न ह्याकाशस्य मुद्रादिनोपघातादि भवति। अत्राह- 'जहेत्यादि' यथा विज्ञानादीनाममूर्तानामपि मदिरापानौषध्यादिभिः-सुरापानब्राझ्यादिभिर्मूर्तरुपघातानुग्रहो भवतस्तथाऽऽत्मनः कर्मणाऽपि भविष्यतः, तथाहि-मदिरापानहृत्पूरविषपिपीलिकाभक्षणात् विज्ञानस्योपघात उपलभ्यते, ब्राह्मीसपिर्वचाद्युपयोगाच्चानुग्रह इति ॥६२५॥ - ગાથાર્થ:- પૂર્વપક્ષ:- મૂર્ત કર્મના કારણે –હેતુથી જીવને અનુગ્રહ અને ઉપઘાત કેવી રીતે સંભવે? આકાશને મુદગર (મગદલ) વગેરેથી ઉપઘાત થતો દેખાતો નથી.
ઉત્તરપક્ષ:- જેમ વિજ્ઞાન-બુદ્ધિ અમૂર્ત છે. છતાં મૂર્ત શરાબપાન અને બ્રાહ્મી આદિ ઔષધના સેવનથી અમૂર્ત
++++ + + + + * * * * * * * * धर्मब -मा-२ - 39 * * * * * * * * * * * * * * *