________________
+++++++++
++++++++
+
भा
१३५++++
+
+
+
+
++
+
+
+
+
+
+
++
तह वन्नगंधरसफासणाममगुस्लघू य बोद्धव्वं । . उवघायपराघाताणुपुव्विउस्सासनामं च ॥६१८॥
(तथा वर्णगन्धरसस्पर्शनाम अगुस्लघु च बोद्धव्यम् । उपघातपराघातानुपूर्विउच्छ्वासनाम च ॥ तथा वर्णनाम यदुदयात्कृष्णवर्णादिनिष्पत्तिर्भवति । गन्धनाम सुरभिगन्धदुरभिगन्धनिबन्धनम् । रसनाम तिक्तादिरसकारणम् । स्पर्शनाम यद्वशात् कर्कशादिस्पर्शनिष्पत्तिः । अगुरुलघु च बोद्धव्यमिति, अगुस्लघुनाम यदुदयात् स्वजात्यपेक्षया नैकान्तेन गुापि लघुर्देहो भवति, एकान्तगुस्त्वादिसद्भावे हि सदा निमज्जनोर्ध्वगमनप्रसङ्गः । उपघातनाम यदुदयात् स्वशरीरावयवैरेव प्रतिजिह्वालम्बकगलवृन्दचोरदन्तादिभिः प्रवर्त्तमानैर्जन्तुरुपहन्यते । पराघातनाम यदुदयादोजस्वी दर्शनमात्रेण वाक्सौष्ठवेन वा महानृपसभामपि गतः सभ्यानामपि त्रासमापादयति प्रतिवादिनश्च प्रतिभाविघातं करोति । आनुपूर्वीनाम यदुदयादपान्तरालगतौ नियतदेशमनुसृत्य अनुश्रेणिगमनं भवति, नियत एवाङ्गविन्यास इत्यन्ये । उच्छासनाम यदुदयादुच्छासनिःश्वासौ भवतः । ननु यदि उच्छासनामकर्मोदयाद् उच्छासनिःश्वासौ तत उच्छासपर्याप्तिनाम्नः क्वोपयोग इति? उच्यते. उच्छासपर्याप्तिर्हि उच्छासनामकर्मोदयस्य उच्छासनिःश्वासौ निष्पादयतः सहकारिकारणमिषक्षेपणशक्तिमतो धनुर्ग्रहशक्तिवत्, ततो भिन्नविषयतेति न कश्चिद्दोषः । एवमन्यत्रापि भिन्नविषयता सूक्ष्मधिया यथायोगमायोजनीया । चः समुच्चये ॥६१८॥
थार्थ:- (C) पनाम:- धन यथी श्यामहिवर्ष (३५)नी प्राप्ति थाय ते वर्णनाम. (१०) आन्धनम:જે કર્મ સગન્ધ કે દુર્ગન્ધમાં કારણ બને છે. (૧૧) રસનામ:- કડવાદિ રસમાં કારણભૂત કર્મ. (૧૨) સ્પર્શનામ:- કર્કશાદિ સ્પર્શમાં કારણભૂત કર્મ. (૧૩) અગુરુલઘુનામ- જેના ઉદયથી સ્વાતિની અપેક્ષાએ અત્યંત ભારે પણ નહિ અને અત્યંત હલકો પણ નહિ એવો દેહ મળે. એકાન્ત ભારે હૈય, તો સદા અધોગતિ થાય, અને એકાત્તે હલકો દેહ હોય, તો સઘ ઊર્ધ્વગતિ થાય, જે બન્ને અનિષ્ટપ્રસંગરૂપ છે. (૧૪) ઉપઘાતનામ:- જે કર્મના ઉદયથી પ્રતિજીભ, આલમ્બક, ગળવુ, ચોરદાંત વગેરે પ્રવૃત થયેલા પોતાના શરીરના અવયવોથી જ જીવ પીડા પામે, તે ઉપધાતનામકર્મ. (૧૫) પરાઘાત:- જેના ઉદયથી ઓજસ્વી બને, અને મોટારાજાની સભામાં પણ રાજસભ્યોને પણ પોતાના દર્શન માત્ર કે વાણીની ચતરાઇથી લોભ પમાડે અને પ્રતિવાદીની પ્રતિભાનું ખંડન કરે તે પરાઘાતનામકર્મ. (૧૬) આનુપૂર્વીઝ જે કર્મના ઉદયથી વિગ્રહગતિમાં (એકભવમાંથી બીજા ભવમાં જતાં) નિયતદેશને અનુસાર આકાશપ્રદેશોની શ્રેણિને અનુરૂપ ગમન થાય, તે આનપૂર્વનામકર્મ. બીજાઓના મતે નિયત પ્રકારની અંગરચના જ આનપૂર્વી છે. (૧૭) ઉચ્છ વાસ:- જે કર્મના ઉદયથી ઉચ્છવાસ-નિસ્વાસ થાય, તે ઉચ્છવાસ नाम.
શંકા:- જો ઉચ્છવાસનામકર્મના ઉદયથી ઉચ્છવાસ-નિશ્વાસ હોય, તો ઉચ્છવાસપર્યાપ્તિનામકર્મનો (પર્યાખનામઅંતર્ગત એક પર્યાપ્તિ) નો ઉપયોગ કર્યો થશે?
સમાધાન:- ઉચ્છવાસનામકર્મનો ઉદય ઉચ્છવાસ–નિસ્વાસનું નિષ્પાદન કરે છે અને ઉચ્છવાસપર્યાપ્તિ તેમાં સહકારી કારણ બને છે. જેમકે, બાણ ફેંકવાની શક્તિવાળાને ધનુષ્ય ગ્રહણ કરવાની શક્તિ ધ્યેય છે. (અર્થાત ઉચ્છવાસપર્યાપ્તિથી ઉચ્છવાસનિગ્લાસશક્તિ ઉત્પન્ન થાય છે. અને ઉચ્છવાસનામકર્મના ઉદયથી ઉચ્છવાસ નિસ્વાસકિયા થાય છે.) આમ બન્નેના વિષયો જૂદા છે, તેથી દોષ નથી. આ જ પ્રમાણે અન્યત્ર પણ ભિન્નવિષયતા સૂક્ષ્મબુદ્ધિથી યથાયોગ્ય વિચારવી. (ચ પદ સમુચ્ચયઅર્થક છે.)u૬૧૮
आतवउज्जोव (त) विहागती य तसथावराभिहाणं च ।
बायरसुहमं पज्जत्तापज्जत्तं च नायव्वं ॥६१९॥ (आतपोद्योतविहायोगतयश्च त्रसस्थावराभिधानं च । बादरसूक्ष्मं पर्याप्तापर्याप्तं च ज्ञातव्यम् ॥) आतपनाम यदुदयात् जन्तुशरीरं स्वयमनुष्णं सत् आतपं करोति, तदुदयश्च पार्थिवशरीरेष्वेव आदित्यमण्डलगतेष। उद्योतनाम यदुदये जन्तुशरीरमनुष्णप्रकाशात्मकमुद्योतं करोति, यथा यतिदेवोत्तरवैक्रियचन्द्रग्रहनक्षत्रताराविमानमणिरत्नौषधिप्रभृतयः । विहायोगतिनाम यदुदयाच्चङ्करमणं प्रशस्ताप्रशस्तभेदेन द्विविधं भवति, तत्र प्रशस्तं हंसगजादीनामप्रशस्तमुष्ट्रादीनाम् । त्रसनाम यदुदयाच्चलनस्य(प?)न्दने भवतः, चङ्क्रमणमेवान्ये । स्थावरनाम यदुदयादचलनस्य(प?) न्दनो भवति, चङ्करमणरहित एवान्ये । चः समुच्चये । बादरनाम यदुदयाद्वादरो भवति स्थूर इत्यर्थः । सूक्ष्मनाम यदुदयात्
++++++++++++++++
de-M
२-35+++++++
44444