________________
* * * * * * * * * * * * * * * * * * કર્મોનું સ્વરૂપ * * * * * * * * * * * * * * * * * *
भावात् । अविद्यमानप्रत्याख्याना अप्रत्याख्यानाः, देशप्रत्याख्यानं सर्वप्रत्याख्यानं च नैषामदये लभ्यते इतियावत । प्रत्याख्यानमावृण्वन्तीति प्रत्याख्यानावरणाः, आङ् मर्यादायामीषदर्थे वा, तत्र मर्यादायां सर्वविरतिमावण्वन्ति न देशविरतिं, ईषदर्थे ईषत् सर्वविरतिलक्षणं प्रत्याख्यानं वृण्वन्ति न भूयो देशविरतिलक्षणं, भूयांसि हि देशविरतिप्रत्याख्यानानि, स्तोकादपि विरतस्य देशविरतिभावात् । चः समुच्चये । 'संजलणा' इति सम्शब्द ईषदर्थे, परीषहोपसर्गादिसंपाते चारित्रिणमपि ईषत् ज्वलयन्तीति संज्वलनाः । एवं क्रोधमानमायालोभाः प्रतीतस्वरूपाः प्रत्येकं चतुर्विकल्पा भवन्ति । क्रोधोऽप्यनन्तानुबन्ध्यादिभेदाच्चतुर्विकल्पः, एवं मानादयोऽपीति । पश्चानुपूर्व्या च स्वरूपमेतेषामित्थमाहुः समयविदः"जलरेणुपुढविपव्वयराईसरिसो चउब्विहो कोहो। तिणिसलयाकट्ठट्ठियसेलत्थंभोवमो माणो ॥१॥ मायाऽवलेहिगोमुत्तिमिंढसिंगघणवंसिमूलसमा। लोहो हलिहखंजणकद्दमकिमिरागसारिच्छो ॥२॥ पक्खचउम्माससंवच्छरजावज्जीवाणुगामिणो #મો | વનરતિરિયનાયડ્રહાદેયવો માયા //રૂ II” (છા. નતરેyપૃથિવીપર્વતરાનશશ્ચતુર્વિધ શોધઃ | નિશलताकाष्ठास्थिकशैलस्तम्भोपमो मानः ॥१॥ मायावलेखिकागोमूत्रिकामेषशृङ्गघनवंशीमूलसमा । लोभो हरिद्राखञ्जनकर्दमकृमिरागसदृक्षः ॥२॥ पक्षचतुर्माससंवत्सरयावज्जीवानुगामिनः क्रमशः । देवनरतिर्यग्नारकगतिसाधनहेतवो भणिताः ॥३॥ इति ॥६१४॥
ગાથાર્થ:- (સૂત્ર સૂચનાત્મક હોય છે. તેથી મૂળમાં “અણ' શબ્દથી “અનંતાનુબન્ધી’ ગ્રહણ થાય છે.) પરંપરાથી અનંત ભવોનું અનુસંધાન કરવાના સ્વભાવવાળા કષાય અનંતાનુબંધી કહેવાય. અલબત્ત, આ કષાયનો અપ્રત્યાખ્યાનાવરણવગેરે બીજી કષાયોથી રહિત ઉદય નથી–એ બધાની સાથે જ ઉદય છે. છતાં પણ અનન્તભાવોમાં ભ્રમણના મૂળકારણભૂત મિથ્યાત્વના ઉદયમાં આ જ (અનંતાનુબંધી) જ કારણ છે. તેથી આ કષાયો જ અનંતાનુબંધીતરીકે ઓળખ પામે છે, નહિ કે સાથે ઉદય પામેલા બીજા કષાયો પણ. કેમકે બીજા કષાયો મિથ્યાત્વમોહનીયના ઉદયના આક્ષેપક નથી. (ઉપશમસમકતના કાળમાં અનંતાનુબંધીનો ઉદય થાય, તો બીજા સાસાદનગુણસ્થાને અલ્પકાળ રહ્યું અવશ્ય મિથ્યાત્વ ઉદયમાં આવે. અનંતાનુબંધીની વિસંયોજના અને સાસાદનગણસ્થાને અનંતાનુબંધીનો ઉદય આ બેને અપેક્ષીને અતિઅલ્પકાળને છોડી બાકી હંમેશા મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ અને ઉદય સાથે હોય છે. જયારે બીજી કષાયોના બંધ અને ઉદય મિથ્યાત્વસિવાયની અવસ્થાઓમાં પણ લાંબાકાળમાટે હોય છે.).
જેમાં અલ્પ પણ પ્રત્યાખ્યાન નથી તે અપ્રત્યાખ્યાન. આ કષાયના ઉદયે દેશવિરતિ કે સર્વવિરતિ પામી શકાતી નથી. પ્રત્યાખ્યાનનું જે આવરણ કરે તે કષાય પ્રત્યાખ્યાનાવરણકષાય. ‘આ’ ઉપસર્ગ મર્યાદાઅર્થ અથવાઅલ્પતાસૂચક છે. તેમાં “આવું ધાતુથી બનેલા “આવરણ' શબ્દમાં જ “આ મર્યાદાસૂચક અર્થમાં લઇએ, તો આ કષાય સર્વવિરતિને રોકે છે, દેશવિરતિને નહિ એવો મર્યાદાસુચક અર્થ કરવો. અને જો “આનો અર્થ અલ્પ કરીએ, તો સર્વવિરતિરૂ૫ અલ્પ પ્રત્યાખ્યાનને રોકે, નહીં કે દેશવિરતિરૂપ અનલ્પ પ્રત્યાખ્યાનને તે પ્રત્યાખ્યાનાવરણકષાય. દેશવિરતિસંબંધી પ્રત્યાખ્યાનોના અનેક પ્રકાર છે. અત્યંત અલ્પપાપથી વિરત થયેલા પણ દેશવિરત ગણાય છે. (અહીં અલ્પતા-અધિકતા પ્રત્યાખ્યાનોની સંખ્યાને અપેકીને છે. સર્વવિરતિપચ્ચખ્ખાણ સર્વથા સંયમરૂપ હોવાથી એક પ્રકારે જ છે. જયારે દેશવિરતિપચ્ચખાણ અનેકાનેક વિકલ્પોવાળું છે. મૂળમાં “ચ પદ સમુચ્ચયઅર્થે છે.) સંજવલના' અહીં ‘સમ' શબ્દ અલ્પતાધોતક છે. પરિષહ, ઉપસર્ગો વગેરે આવવાથી સાધુને પણ કંઇક અંશે સળગાવે છે (=કષાયયુક્ત કરે છે) તે સંજવલનકષાય કહેવાય. ક્રોધ, માન, માયા અને લોભનું સ્વરૂપ પ્રતીત છે. આ ક્રોધ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન એમ ચાર પ્રકારે છે. આ જ પ્રમાણે માન, માયા, અને લોભ આ પ્રત્યેક પણ અનંતાનુબંધીઆદિ ચાર પ્રકારે છે. સિદ્ધાન્તજ્ઞો ક્રોધ આદિના ચાર વિકલ્પનું પશ્ચિમાનપૂર્વથી આવું સ્વરૂપ બતાવે છે. કષાય ' કોંધ માન માયા
કાળ પ્રાપક સંજવલન પાણીમાં રેખા નેતરની સોટી વાંસની છોળ હળદરનો રંગ ૧૫ દિવસ દેવગતિ પ્રત્યાખ્યાનાવરણ રેતીમાં રેખા લાકડાનો સ્તંભ ગોમૂત્રિકા કાજળનો રંગ ચારમાસ મનુષ્યગતિ અપ્રત્યાખ્યાન પૃથ્વીમાં ફાટ હાડકાનો થાંભલો ઘેટાના શિંગડા ગાડાની મસી ૧ વર્ષ તિર્યંચગતિ અનંતાનુબંધી પર્વતમાં ફાટ શિલાનો સ્તંભ વાંસના મૂળ કૃમિરાગ માવજજીવ નરક ગતિ. अधुना नोकषायभेदानाहહવે નોકષાયના ભેદો બતાવે છે.
इत्थीपुरिसनपुंसगवेदतिगं चेव होइ नायव्वं ।।
हासरतिअरतिभयं सोगदुगुंछा य छक्कंति ॥६१५॥ (स्त्रीपुरूषनपुंसकवेदत्रिकं चैव भवति ज्ञातव्यम् । हास्यरत्यरतिभयं शोकजुगुप्से च षट्कमिति ॥
લોભ
* * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 32 * * * * * * * * * * * * * * *