________________
++++++++++++++++++भानु १३५++++++++++++++++++
द्वे विधे यस्य तत् द्विविधं, चः समुच्चये, मोहनीयं प्राङ्निरूपितशब्दार्थम्। द्वैविध्यमेवाह-दर्शनमोहनीयं चारित्रमोहनीयं च । दर्शनं-सम्यग्दर्शनं तत्त्वार्थश्रद्धानलक्षणं तन्मोहयतीति दर्शनमोहनीयम् । एवं चारित्रमोहनीयमपि वाच्यम् । चारित्रंसावद्येतरयोगनिवृत्तिप्रवृत्तिलिङ्गमात्मपरिणामरूपम्। चः समुच्चये। तत्र दर्शनमोहनीयं त्रिप्रकारम्- 'सम्यक्त्वेतरमिश्रवेदनीयम्' वेदनीयशब्दः प्रत्येकमभिसंबध्यते, तत्र सम्यक्त्वरूपेण यद्वेद्यते तत्सम्यक्त्ववेदनीयम्, इतरत्-मिथ्यात्वं तेन रूपेण यद्वेद्यते तन्मिथ्यात्ववेदनीयं, मिश्रग्रहणात् सम्यक्त्वमिथ्यात्वग्रहणं तेन रूपेण यद्वद्यते तत्सम्यक्त्वमिथ्यात्ववेदनीयम् । ननु सम्यक्त्ववेदनीयं कथं दर्शनमोहनीयं ? न हि तत् दर्शनं मोहयति, तस्य दर्शनहेतुत्वात्, उच्यते, इह यतो निर्मदीकृतमदनकोद्रवकल्पमपगतमिथ्यात्वभावं मिथ्यात्ववेदनीयमेव सम्यक्त्ववेदनीयमुच्यते ततो मिथ्यात्वप्रकृतित्वात्कदाचिदतिचारसंभवेन तदपि दर्शनं मोहयत्येव, औपशमिकादिरूपं वा दर्शनं मोहयतीति दर्शनमोहनीयमच्यत इत्यदोषः ॥१२॥
ગાથાર્થ:- (જેના બે પ્રકાર , તે દ્વિવિધ કહેવાય. મૂળમાં “ચ પદ સમુચ્ચયઅર્થક છે.) પૂર્વે સૂચવેલા રૂપવાળું મોહનીયકર્મ બે પ્રકારે છે. (૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમોહનીય. તેમાં તત્વાર્થપર શ્રદ્ધારૂપ દર્શનને મોહ પમાડે તે સંબંધી મોહ પમાડે) તે દર્શનમોહનીયકર્મ. આ જ પ્રમાણે–ચારિત્રને મોહ પમાડે તે ચારિત્રમોહનીયકર્મ. અહીં ચારિત્ર સાવધેયોગમાંથી નિવૃત્તિથી અને નિરવધેયોગમાં પ્રવૃત્તિથી સૂચવાતા આત્મપરિણામરૂપ છે. (મૂળમાં બીજો “ચ” પણ સમુચ્ચયાર્થક છે) અહીં દર્શનમોહનીયકર્મ ત્રણ પ્રકારે છે. (૧) સમ્યકત્વવેદનીય (૨) મિથ્યાત્વવેદનીય અને (૩) મિશ્રવદનીય. તેમાં જે દર્શનમોહનીયકર્મ સમ્યકત્વરૂપે વેદાય છે– ઉદયમાં આવે છે તે સમ્યકત્વવેદનીય, જે મિથ્યાત્વરૂપે ઉદયમાં આવે, તે મિથ્યાત્વવેદનીય, અને જે મિશ્ર–સમ્યકત્વ-મિથ્યાત્વરૂપે ઉદયમાં આવે, તે સમ્યકત્વમિથ્યાત્વવેદનીય.
શંકા:- સમ્યકત્વવેદનીય દર્શનમોહનીય કેવી રીતે ગણી શકાય? કેમ કે તે (સમ્યકત્વવેદનીય) કંઇ દર્શનમાં મોહ પમાડે નહિ બલ્ક દર્શનમાં કારણભૂત છે.
સમાધાન:- જેમ, મદ વિનાના કરાયેલા મદનકોદ્રવ (મદઉત્પાદક કોદ્રવ) જ શુદ્ધકોદ્રવ કહેવાય છે, તેમ જેમાંથી મિથ્યાત્વભાવ દૂર કરાયો હોય તેવા મિથ્યાત્વવેદનીય કર્મલિકો જ સમ્યકત્વવેદનીય નામ પામે છે. તેથી મૂળભૂત મિથ્યાત્વપ્રકૃતિ હોવાના કારણે કદાચિત અતિચારનો સંભવ હોવાથી સમ્યકત્વવેદનીય પણ દર્શનમોહનીય જ છે. અથવા તો આ કર્મનો (સમ્યકત્વવેદનીયનો) ઉદય ઔપથમિક અને સાયિક સમ્યગ્દર્શનને અવરોધે છે. તેથી પણ તેને =સમ્યકત્વવેદનીયને) દર્શનમોહનીય કહી શકાય તેમાં કોઈ દોષ નથી.૬૧રા
. दुविहं चरित्तमोहं कसाय तह णोकसायवेयणियं ।
सोलसनवभेदं पुण जहसंखं तं मुणेयव्वं ॥६१३॥ (द्विविधं चारित्रमोहं कषायस्तथा नोकषायवेदनीयम् । षोडशनवभेदं पुनर्यथासङ्ख्यं तद् ज्ञातव्यम् ॥ द्विविधं-द्विप्रकारं चारित्रमोहनीयं प्राङ्निरूपितशब्दार्थ-कषायवेदनीयं नोकषायवेदनीयं च । तत्र क्रोधादिकषायस्पेण यद वेद्यते तत्कषायवेदनीयं. तथा स्त्रीवेदादिनोकषायस्पेण यद्वेद्यते तन्नोकषायवेदनीयम । अनयोरेव भेदानाह'सोलसेत्यादि' षोडशभेदं कषायवेदनीयं नवभेदं नोकषायवेदनीयमिति ॥६१३॥
ગાથાર્થ:- પુર્વે સુચવેલા સ્વરૂપવાળું ચારિત્રમોહનીયકર્મ બે પ્રકારે છે. (૧) કષાયવેદનીય અને (૨) નોકષાયવેદનીય. તેમાં ક્રોધવગેરે કષાયરૂપે ઉદયમાં આવતું કર્મ કષાયવેદનીય છે. અને સ્ત્રીવેદઆદિ નોકષાયરૂપે ઉદયમાં આવતું કર્મ નોકષાયવેદનીય છે. આમાં કષાયવેદનીય સોળપ્રકારે અને નોકષાયવેદનીય નવપ્રકારે છે. ૬૧૩ तत्र कषायभेदानाहતેમાં કષાયના ભેદો બતાવે છે.
अणअप्पच्चक्खाणपच्चक्खाणावरणा य संजलणा ।
कोहमाणमायलोभा पत्तेयं चउविकप्पत्ति ॥६१४॥ (अनंताप्रत्याख्यानप्रत्याख्यानावरणाश्च संज्वलनाः । क्रोधमानमायालोभाः प्रत्येकं चतुर्विकल्पा इति ॥) सूचनात् सूत्रमितिकृत्वा 'अण इति' अनन्तानुबन्धिनो गृह्यन्ते, तत्र पारम्पर्येण अनन्तं भवमनुबन्धन्तिअनुसंदधतीत्येवंशीला इत्यनन्तानुबन्धिनः, यद्यप्येतेषामन्यकषायरहितानामुदयो नास्ति तथाप्यवश्यमनन्तभवभ्रमणमूलकारणमिथ्यात्वोदयाक्षेपकत्वात्ते(देते)षामेवैतन्नाम, न पुनः सहभाव्युदयानामन्यकषायाणामपि, तेषामवश्यं मिथ्यात्वोदयाक्षेपकत्वा+++ * * * * * * * * * * * * * धर्मबल-ला३ - 31 * * * * * + + + + + + + + + +