________________
******************ौन २१३५*****************
પણ સાકારઉપયોગ જ લખ્યિપ્રાપ્તિવગેરેકારણે પ્રધાન છે, તેથી જ્ઞાન અને જ્ઞાનાવારકકર્મ પ્રથમ. અને દર્શન તથા દર્શનાવારક કર્મ બીજા નંબરે. સૂક્ષ્માર્થના બોધથી આનંદ-સુખ ઉપજે છે, અને બોધ ન થવાથી દુ:ખ ઉપજે છે, તેથી ત્રીજા નંબરે વેદનીયકર્મ. સુખ-દુ:ખમાં જીવ પ્રાય: રાગદ્વેષ કરતો હોવાથી ચોથાનંબરે મોહનીયકર્મ.રાગ-દ્વેષ અને મોહથી પીડાતો જીવ જૂદા જૂધ ભવરૂપ સંસારમાં ભમે છે. તેથી તે-તે ભવમાં લઈ જનાર અને જકડી રાખનાર આયુષ્યકર્મ પાંચમાં નંબરે આવે. તેને ભવમાં જતાં જીવને ગતિ, જાતિ વગેરે કર્મો ઉદયમાં આવે. તેથી છ નામકર્મ. તેને ગતિ જાતિને પામેલો જીવ સહજરીતે ઊંચ-નીચગોત્ર પામે છે. તેથી સાતમાં નંબરે ગોત્રકર્મ. અને ઉચ્ચગોત્રમાં રહેલા જીવને સહજ ઘનઆદિનો કયોપશમ અને નીચગોત્રના જીવને દાનઆદિમાં અંતરાય દેખાય છે, તેથી તે પછી અંતરાયકર્મના નિર્દેશ કર્યો..) ૬૦૮ જ્ઞાનાવરણાદિકર્મોના પેટા ભેદો तत्र
तेमां,
पढम पंचविगप्पं मतिसुयओहिमणकेवलावरणं ।
बितियं च नवविगप्पं निद्दापणदसणचउक्कं ॥६०९॥ (प्रथमं पञ्चविकल्पं मतिश्रुतावधिमनःकेवलावरणम् । द्वितीयं च नवविकल्पं निद्रापंचकदर्शनचतुष्कम् ॥ प्रागुक्तक्रमप्रामाण्यानुसरणात् प्रथमं ज्ञानावरणं पञ्चविकल्पं-पञ्चभेदम् । तानेव भेदानाह- मतिश्रुतावधिमन केवलावरणम्, आवरणशब्दः प्रत्येकमभिसंबध्यते, मतिज्ञानावरणं श्रुतज्ञानावरणमित्यादि । मतिज्ञानादीनां च स्वरूपमुपरिष्टात्प्रपञ्चतः स्वयमेव वक्ष्यति । द्वितीयं च दर्शनावरणं नवविकल्पं निद्रापञ्चकं दर्शनचतुष्कं चेति ॥६०९॥ આ ગાથાર્થ:- ઉપર કહેલા ક્રમના અનુસારે પ્રથમ જ્ઞાનાવરણ છે. આ જ્ઞાનાવરણ પાંચ ભેદવાળું છે. આ ભેદો આ પ્રમાણે છે. (મૂળમાં પાંચના દ્વન્દ્રસમાસ પછી “આવરણ' શબ્દ છે. તેથી દરેક સાથે “આવરણ' શબ્દ જોડાશે) (१) भनिशाना१२९॥ (२) श्रुतशान।१२॥ (3) अपयशाना१२५॥ (४) मन:पर्यायाना१२९॥ अने (५) १२९.. મતિજ્ઞાનવગેરેનું સ્વરૂપ આગળ ઉપર મૂળાકાર સ્વયં વિસ્તારથી બતાવશે. બીજું દર્શનાવરણ નવપ્રકારે છે. તેમાં પાંચ નિદ્રાપંચક છે. અને ચાર દર્શનચતુષ્ક છે. ૬૦લા तत्र निद्रापञ्चकमाहતેમાં અહીં પ્રથમ નિદ્રાપંચક બતાવે છે.
निद्दा निद्दानिद्दा पयला तह होति पयलपयला य ।
थीणद्धी य सुरोद्दा निद्दापणगं जिणाभिहितं ॥६१०॥ (निद्रा निद्रानिद्रा प्रचला तथा भवति प्रचलाप्रचला च। स्त्यानगृद्धिः (स्त्यानर्द्धिः) च सुरौद्रा निद्रापञ्चकं जिनाभिहितम् ॥)
नितरां द्राति-कुत्सितत्वमविस्पष्टत्वं गच्छति चैतन्यमनयेति निद्रा । “उपसर्गादातोऽङि" ति करणेऽङ्, सुखप्रबोधा स्वापावस्था, यत्र नखच्छोटिकामात्रेणापि पुंसः प्रबोधः संपद्यते, तद्विपाकवेद्या कर्मप्रकृतिरपि कारणे कार्योपचारान्निद्रा । एवमन्यत्रापि यथायोगमुपचारभावना कार्या । तथा निद्रानिद्रा-निद्रातोऽभिहितस्वरूपाया अतिशायिनी निद्रा निद्रानिद्रा, शाकपार्थिवादिवत् मयूरव्यंसकादित्वान्मध्यपदलोपी समासः, दुःखप्रबोधात्मिका स्वापावस्था, अस्यामस्फुटीभूतचैतन्यभावतो दुःखेन प्रभूतैर्घोलनादिभिः प्रबोधो जन्यत इति । उपविष्ट ऊर्वं स्थितो वा प्रचलति यस्यां स्वापावस्थायां सा प्रचला सा हि उपविष्टस्य ऊर्वं स्थितस्य वा स्वप्नुर्भवतीति । प्रचलातोऽभिहितस्वरूपाया अतिशायिनी प्रचला प्रचलाप्रचला, सा पुनरध्वानमपि गच्छतो भवति, अत एव स्थानस्थितस्वप्तप्रभवप्रचलाऽपेक्षया अस्या अतिशायित्वमिति । उक्तं च-"सुहपडिबोहा निद्दा दुहपडिबोहा उनिद्दनिद्दा य । पयला होइ ठियस्स उ पयलापयला तु चंकमणे ॥१॥" (छा. सुखप्रतिबोधा निद्रा दुःखप्रतिबोधा तु निद्रानिद्रा च । प्रचला भवति स्थितस्य तु प्रचलाप्रचला तु चंक्रमणे ) इति । स्त्याना-अतिबहुत्वेन संघातमापन्ना उपचितेतियावत् गृद्धिः-जाग्रदवस्थाध्यवसितार्थसंसाधनविषया अभिकाङ्क्षा यस्यां सा स्त्यानगृद्धिः,
त आर्षत्वाच्च 'थीणद्धीति' भवति, यद्वा स्त्याना-पिण्डीभता ऋद्धिः-आत्मशक्तिरूपा यस्यां सा स्त्यानद्धिः सूरौद्रा तस्यां सत्यां प्रथमसंहननिनः स्वप्नुः केशवार्द्धबलसदृशी शक्तिर्भवति, प्रबलरागद्वेषोदयश्च तदोपजायते, तदुक्तम् - “अइसंकिलिट्ठकम्माणुवेयणे होइ थीणगिद्धी उ । महनिद्दा दिणचिंतियवावारपसाहणी पायं ॥१॥" (छा. अतिसंक्लिष्टकर्माणुवेदने भवति स्त्यानगृद्धिस्तु । महानिद्रा दिनचिन्तिप्तव्यापारप्रसाधनी प्रायः) इति तद्विपाकवेद्या कर्मप्रकृतिरपि स्त्यानगृद्धिः स्त्यानर्द्धिा उच्यते । एतन्निद्रापञ्चकं जिनैः-सर्वज्ञैरभिहितम् ॥६१०॥ ++++++++++++++++ धर्म I -RIER- 29+++++++++++++++