________________
***** लोडताद्वार ++**** off
****
प्रेरकोऽनुमीयत इति अत्राह - 'एयमित्यादि' एतत्कर्त्ता प्रेरणसामर्थ्यविरहित इतीदमसिद्धम् । कुतः ? इत्याह-यत्यस्मात्तस्यापि कर्मपरतन्त्रस्यापि कर्तुर्दृष्टं करणसामर्थ्यं - कर्मनिष्पादनसामर्थ्यं ततः प्रेरणेऽपि तस्य सामर्थ्यं भविष्यतीति न प्रेरणान्यथानुपपत्तिरीश्वरसिद्धौ प्रमाणमिति ॥५९३॥
ગાથાર્થ:-પૂર્વપક્ષ:- આ કર્તા કર્મને પરતન્ત્ર છે. અને કર્મને પરતન્ત્ર હોવાથી જ કર્મને ફળ દેવાઅંગે પ્રેરણા કરવા સમર્થ નથી. (નોકર શેઠને કે ગુલામ માલિકને પ્રેરણા કરી શકે નહિ.) અને અપ્રેરિત કર્મ નિયતફળ દેવા તૈયાર થતું નથી, કારણ કે સ્વયં જડ છે. પણ કર્મ નિયતફળ દેતું દેખાય છે. તેથી કર્મની આ ફળદાનપ્રવૃત્તિની અન્યથા અનુપપત્તિથી તેના પ્રેરકતરીકે (અન્ય કોઇ ઇષ્ટ ન હોવાથી) તથાસ્વભાવથી ઇશ્વર જ યોગ્ય છે તેમ અનુમાન થાય છે.
ઉત્તરપક્ષ:– કર્મના કર્રાભૂત જીવ કર્મને પ્રેરણા કરવા સમર્થ નથી' આ વાત જ અસિદ્ધ છે. કારણ કે કર્મને પરતન્ત્ર એવા પણ એ કર્તાનું કર્મ કરવાનું સામર્થ્ય તો દૃષ્ટ જ છે. તેથી તે કર્રામા કર્મના પ્રેરણનું સામર્થ્ય પણ હોવુ જોઇએ. તાત્પર્ય:- જો કર્મને પરાધીન પણ જીવ કર્મનો કર્તા બની શકતો હોય, તો કર્મનો પ્રેરક પણ કેમ બની ન શકે? તેથી પ્રેરણાની અન્યથાઅનુપપત્તિથી ઇશ્વરની સિદ્ધિ કરવી યોગ્ય નથી. ઇશ્વરનું પ્રામાણ્ય સિદ્ધ થતું નથી. ઘપા ઈશ્વર કર્મનો કર્તા કે કારક નથી
पराभिप्रायमाह
અહીં પૂર્વપક્ષનો અભિપ્રાય દર્શાવે છે.
कत्तावि अह पभु च्चिय विचित्तकरणम्मि रागमादीया । पेरगपगप्पणाए वि पुव्वुत्ता चेव दोसा उ ॥ ५९४॥
(कर्त्ताऽपि अथ प्रभुः एव विचित्रकरणे रागादयः । प्रेरकप्रकल्पनायामपि पूर्वोक्ता एव दोषास्तु ॥)
अथोच्येत मा भूदेष दोष इति कर्त्तापि कर्मणः प्रभुरेवेष्यते न जीव इति । आह- 'विचित्तकरणम्मि रागमाईया' यदि हि प्रभुरेव कर्मणां कर्त्ता स्यात् तर्हि स वीतरागत्वात्सर्वदा सर्वेषामपि शुभमेव कर्म कुर्यात् न कदाचित्कस्यचिदप्यशुभम्, अथ तदपि करोति तर्हि विचित्रकरणे सत्यवश्यं तस्य रागादयो दोषाः प्राप्नुवन्ति तानन्तरेण विचित्रकर्मकरणानुपपत्तेः, अथ नासौ स्वयं शुभाशुभकर्मणां कर्त्ता किंतु जन्तून् तत्तत्कर्मकरणे प्रेरयति ततो न कश्चिद्दोषः । अत्राह - 'पेरगेत्यादि ' प्रेरकप्रकल्पनायामपि पूर्वोक्ता एव रागादयो दोषाः प्राप्नुवन्ति ॥५९४॥
गाथार्थ:- पूर्वपक्ष:- खा द्वेष न खावे, तेथी दुर्मना उर्तातरी भए। ईश्वर ४ ष्ट छे; व नजि
ઉત્તરપા:- જો ઇશ્ર્વર જ કર્મનો કર્તા હોય, તો તે હંમેશા બધાના પણ શુભકર્મો જ કરશે, કારણ કે સ્વયં વીતરાગ છે. અને વીતરાગ કચારેય પણ કોઇનુ પણ અશુભ કરે નહિ. પણ ઘણાનુ અશુભ થતું દેખાય છે. તેથી જો ઇશ્વરને અમુકના સારા અને ઘણાના અશુભકર્મના કર્તાતરીકે સ્વીકારશો, તો આવી વિચિત્રતાના સર્જક ઇશ્વરમાં રાગદ્વેષવગેરે દોષો બતાવવા પડશે. કારણ કે રાગદ્વેષ વગર આમ પક્ષપાતપૂર્વક વિચિત્ર કર્મકરણ સંભવે નહિ.
પૂર્વપક્ષ:- ઇશ્ર્વર સ્વયં કંઇ જીવોના કર્મ કરતો નથી. પણ જીવને તે–તે કર્મ કરવા= બાંધવા પ્રેરણા કરે છે. અર્થાત્ ઇશ્ર્વર કર્મકરણમાં જીવનો પ્રેરક છે. તેથી રાગઆદિ દોષની આપત્તિ નથી.
ઉત્તરપા:– આમ ઇશ્ર્વરને પ્રેરક કલ્પવામાં પણ તેનામાં રાગવગેરે દોષો પ્રાપ્ત થાય ૪ છે.
तथाहि
આ જ મુદ્દાને સ્પષ્ટ કરે છે.
पेरेति हिए एक्कं अन्नं इतरम्मि किं इमं जुत्तं ? |
अह तक्कम्मकयमिणं तं पि य णणु तक्कयं चेव ॥५९५ ॥
(प्रेरयति हिते एकमन्यमितरस्मिन् किमिदं युक्तम् । अथ तत्कर्मकृतमिदं तदपि च ननु तत्कृतमेव II)
प्रेरयति हिते - शुभे कर्मणि हितकर्मनिमित्ते प्राणातिपातनिवृत्त्यादावेकं पुरुषम्, अन्यमितरस्मिन् - अहिते कर्मणि अहितकर्मनिमित्ते प्राणिहिंसादौ इतीदं वीतरागस्य सतः कथं युक्तं ? नैव कथंचनेति भावः । इत्थं चेत् प्रेरयति ततो नूनमस्य रागादिदोषप्रसङ्गः । अथोच्येत - तत्कर्मकृतं - प्रेर्यमाणजन्तुकर्मकृतमिदं विचित्रतया प्रेरणं, तथाहि - यस्याशुभं कर्म हिंसादिफलं तमशुभे हिंसादौ व्यापारे प्रेरयति, यस्य पुनः शुभं हिंसानिवृत्त्यादिफलं तं शुभे इति न तस्य + + धर्मसंल-लाग २ - 22 ++++
+++++++