________________
++ + + + + + + + + + + + + + + + + HIR + + + + + + + + + + + + + + + + + + કર્મફળદાતા તરીકે વરવાદનું ખંડન
एतेणऽचेतणं जं कम्मं तं णियमितं कहं फलति? ।
ता पेरगो पह किल परिहरियमिदं पि दट्ठव्वं ॥५८७॥ (एतेनाचेतनं यत् कर्म तन्नियमितं कथं फलति । ततः प्रेरकः प्रभुः किल परिहतमिदमपि दृष्टव्यम् ॥) एतेन पूर्वोक्तेनाचेतनं यत् कर्म तत् नियमितं कथं फलति?, 'ता' तस्मात् कर्मणः फलदाने प्रेरकः प्रभुः-ईश्वरः किल द्रष्टव्य इति । तदिदमपि कैश्चिदुच्यमानं परिहृतं द्रष्टव्यम् ॥५८७॥
ગાથાર્થ:- અહીં કેટલાક એમ કહે છે કે “અચેતન કર્મ કેવી રીતે નિયમિત ફળ આપે? અર્થાત જડ કર્મ સ્વયં તેને નિયત ફળ દેવા સમર્થ નથી. તેથી ફળ દેવાની બાબતમાં કર્મના પ્રેરક તરીકે પ્રભુ ઈશ્વરની કલ્પના કરવી આવશ્યક છે.” કેટલાકની આ વાત પણ પૂર્વોક્ત ચર્ચાથી પરિવાર પામે છે. પ૮૭ कथमित्याहકેવી રીતે પરિવાર પામે છે? તે બતાવે છે.
कत्ता हु चेतणो जं हंदि हु ता पेरगोवि सो जुत्तो ।
इहरा य दिट्ठहाणी अदिट्ठपरिगप्पणा चेव ॥५८८॥ (कर्ता हु चेतनो यद् हंदि हु ततः प्रेरकोऽपि स युक्तः । इतरथा च दृष्टहानिरदृष्टपरिकल्पनां चैव " यत्-यस्मात् 'ह' निश्चितं कर्ता चेतनोऽस्ति, 'हंदीति' परामन्त्रणे, 'ता' तस्मात् प्रेरकोऽपि कर्मणः फलदानप्रवृत्ती स एव कर्ता हुरेवकारार्थः, युक्त उपपन्नो, न तु तदन्यः कश्चित्परपरिकल्पितः प्रभुः । इत्थं चैतदङ्गीकर्तव्यमन्यथा दृष्टहानिरदृष्टपरिकल्पना चेति दोषद्वयं प्रसज्येत ॥५८८॥
थार्थ:- (भूगमा प्रथम नियतसर्थमा छ. Eि५६ सामंत्ररामर्थ छे.जी.५६°४२मर्थ छ.)भनी કર્તા અવશ્ય ચેતન (=સંસારિજીવ) છે. તેથી ફળ દેવાની બાબતમાં કર્મના પ્રેરકતરીકે પણ તે જ કર્તા ( ચેતન જ) યોગ્ય છે. તેનાથી ભિન્ન બીજાએ કલ્પેલા ઇશ્વરને પ્રેરક માનવાની જરૂર નથી. અર્થાત ચેતન જ કર્મનો કર્તા, ફળ બાબતમાં પ્રેરક અને ફળના ભોક્તા તરીકે યોગ્ય છે, ત્યાં પ્રેરકતરીકે ઇવરની કલ્પના નિરર્થક છે. આ બાબતમાં જો આ તત્વનો (“ચેતન જ પ્રેરક છે તેવા તત્વનો) સ્વીકાર નહીં કરો તો દેટ ચેતનને ન સ્વીકારવાથી દષ્ટહાનિ અને અદષ્ટ ઇશ્વરની કલ્પના કરવાથી અદેટની પરિકલ્પના આ બે દોષનો પ્રસંગ ઊભો થાય છે. ૫૮૮ परमाशङ्कमान आह-... અહીં પૂર્વપક્ષની આશંકા કરતાં કહે છે
कम्मपरतंतओ चेव पेरणसामत्थविरहिओ एस ।
कम्मरहिओ य ईसो ता सो च्चिय पेरगो जुत्तो ॥५८९॥ (कर्मपरतन्त्रतः एव प्रेरणसामर्थ्यविरहित एषः । कर्मरहितश्चेशः तस्मात् स एव प्रेरको युक्तः ॥) एष कर्ता यस्मात् कर्मपरतन्त्रत्वादेव प्रेरणसामर्थ्यविरहित ईशश्च कर्मरहितः 'ता' तस्मात्स एवेश्वरः कर्मणां प्रेरको युक्तो, नतु कर्तेति चेत् ॥५८९॥
यार्थ:-५५R:-आयेतन भने ५२तन्त्रछ.तेथीत (5)ना सामर्थ्य विनानो छ. (अभे रूपतो) ઈશ્વર સ્વયં કર્મરહિત છે. તેથી તે ઈશ્વર જ કર્મના પ્રેરક તરીકે યોગ્ય છે, નહિ કે કર્મનો કર્ના. પટલા अत्र आहઅહીં આચાર્ય ઉત્તર આપે છે.
पेरइ तओ किं फलमुद्दिस्स तयं? न किंचि जइ एवं ।
. फलरहियपवत्तीओ नालोच्चि (चि) यकारिता तस्स ॥५९०॥ (प्रेरयति सकः किं फलमुद्दिश्य तकत्? न किञ्चिद् यद्येवम् । फलरहितप्रवृत्तेः नालोचितकारिता तस्य ॥) तउ त्ति' सक ईश्वरस्तकत्-कर्म फलदाने प्रेरयति किं फलमुद्दिश्य? यदु(धु)च्यते न किंचित्तस्य कृतकृत्यत्वात्, तत एवं सति तस्य नालोचितकारिता-न प्रेक्षापूर्वकारिता स्यात्। कुतः? इत्याह-फलरहितप्रवृत्तेः, प्रवृत्तेर्निष्फलत्वादित्यर्थः ॥५९०॥ + + + + + + + + + + + + + + + + Axelee-ALI 2 - 20 * * * * * + + + + + + + + + +