________________
* * * *
*
* * * * * * *
* * * કર્તાકાર
જ
જ
જ
ન
જ
ન
જ
કે
જે
એ જ
જ
तम्हा निमित्तकारणभूओ कत्तत्ति जुत्तिओ सिद्धो । ___ जीवो सव्वन्नुवदेसओ य तह लोगओ चेव ॥५८०॥
(तस्माद् निमित्तकारणभूतः कर्तेति युक्तितः सिद्धः । जीवः सर्वज्ञोपदेशतश्च तथा लोकत एव ) तस्मात् प्रतिनियतस्वभावापेक्षया कर्मणामयं जीवो युक्तितो निमित्तकारणभूतः सन् कर्तेति सिद्धः । आस्तां युक्तितः सर्वज्ञोपदेशतश्च सिद्धः । तथाच सर्वज्ञोपदेशः- “जाव णं एस जीवे एयइ वेयइ चलइ फंदइ घट्टइ खुब्भइ तं तं भावं परिणमइ ताव णं एस सत्तविहबंधए वा" इत्यादि । तथा लोकतश्चैव सिद्धो जीवः कर्मणां कर्ता, यथोक्तं પ્ર િષિ૮૦ II તિ ત્વસિદ્ધિઃ ||
ગાથાર્થ:- આમ કર્મોના પ્રતિનિયત સ્વભાવની અપેક્ષાએ જીવ કર્મોના નિમિત્તકારણતરીકે યુનિથી સિદ્ધ થાય છે. તેથી જ જીવ કર્મોના કર્તાતરીકે પણ સિદ્ધ થાય છે. યુક્તિની વાત જવા દો, સર્વજ્ઞના ઉપદેશથી પણ જીવ કર્તા તરીકે સિદ્ધ છે. સર્વજ્ઞનો ઉપદેશ આવો છે– “જાવ ણં એસ જીવે ઈત્યાદિ જયાં સુધી આ જીવ કંપે છે, ધ્રુજે છે, ચાલે છે, સ્પંદન કરે છે, ઘઠન કરે છે, લોભ પામે છે, તે તે ભાવમાં પરિણામ પામે છે, ત્યાં સુધી આ જીવ સાત પ્રકારના કર્મ બાંધે છે અથવા' ઇત્યાદિ. આમ જીવ કર્મના કર્તા તરીકે આગમસિદ્ધ છે. આ બાબતમાં લોકપ્રમાણથી સિદ્ધિ તો પૂર્વે જ બતાવી દીધી છે. આમ કર્તુત્વની સિદ્ધિ થઈ. ૫૮ના
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગથી અભિભૂત જીવ જાણતો હોવા છતાં દુ:ખનિમિત્તક કર્મો બાંધે છે. જીવે જ બાંધેલા આ કર્મો જ જીવના સુખદુ:ખના કારણ બને છે. અમૂર્ત દ્રવ્ય કોઇના અનુગ્રહ-ઉપઘાતના અપરિણામી કારણ નથી.
ઇચ્છાઓથી રહિત હોવાથી સિદ્ધજીવો પોતાના માત્ર સુખના જ પરિણાધિકારણ છે. તેઓ પોતાના કે બીજાના કેવળ દુ:ખના કે સુખમિશ્રિત દુ:ખના કારણ નથી. તેઓ બીજાના કેવળ સુખના નિમિત્ત કારણ બને છે. આમ જીવકૃત કર્મથી જ સુખ દુઃખાદિની સિદ્ધિ છે.
આ માટે માત્ર નિયત્તિ=ભવિતવ્યતા, માત્ર કાળ, માત્ર દૈવ ભાગ્ય, માત્ર સ્વભાવ અને માત્ર યદચ્છા ની વાતો કરનારાઓ ખોટા છે.
આગમમર્મજ્ઞ સૂરિપુરંદર હરિભદ્રસૂ મ.
* * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 17
જ