________________
+++++++++++++++++++ાર +++++++++++++++++++
यत्-यस्मादयं-जीवोऽनादिकर्मसन्ततिपरिणामापन्नस्वरूप एव, क्षीरनीरवदनयोः सदा लोलीभावेनावस्थानात् । तथा च सति बीजाङ्करन्यायेन बीजमङ्कुरस्य हेतुरङ्कुरो बीजस्येत्येवंरूपेण तदेव कर्म परमार्थतस्तस्य-सुखदुःखानुभवस्य हेतुर्भवति, न तु जीवः केवलोऽमूर्तः, तथाहि-सुखदुःखानुभवनिमित्तं कर्म तन्निमित्तश्च सुखदुःखानुभव इति कुतो जीवेन વ્યમવીરઃ IIધરૂા.
ગાથાર્થ:- જીવ અને કર્મ ક્ષીર–નીરની જેમ હમેશા એકમેક થઈને રહ્યા છે. તેથી અનાદિકર્મપ્રવાહના પરિણામના કારણે જીવ પણ રૂપ પામેલો જ છે. તેથી બીજઅંકુરન્યાયથી -બીજ અંકુરપ્રત્યે અને અંકુર બીજપ્રત્યે કારણ છે, એ દષ્ટાન્તથી) આ કર્મ જ વાસ્તવમાં સુખદુ:ખના અનુભવનું કારણ છે, નહિકે કેવળ અમૂર્ત જીવ. અહીં બીજાંકુર ન્યાય આ પ્રમાણે છે – સુખદુ:ખના અનુભવને કારણે કર્મ ઉદ્ભવે છે અને કર્મના કારણે સુખદુ:ખનો અનુભવ થાય છે. આમ પરમાર્થથી મૂર્ત કર્મ જ સુખદુ:ખના અનુભવનું નિમિત્ત છે, નહીં કે અમૂર્ત જીવ. તેથી જીવસાથે અનેકાન્ત વ્યભિચાર બતાવી “અમૂર્ત સુખદુ:ખમાં કારણ ન બને એ નિયમને દોષિત ઠેરવી શકાય નહિ. ૫૫વા “સિદ્ધ જીવો ચ્છારહિત હોવાથી સુખી पुनरन्यथा परो व्यभिचारमाचष्टेઅહીં પૂર્વપક્ષ અન્યપ્રકારે વ્યભિચાર દર્શાવે છે.
मुत्तेणं वभिचारो ण सो वि जं चेतणासस्वो त्ति ।
णय सो दुक्खनिमित्तं निस्वमसुहस्वतो तस्स ॥५५४॥ (मुक्तेन व्यभिचारो न सोऽपि यच्चेतनास्वरूप इति । न च स दुःखनिमित्तं निरुमसुखरूपतस्तस्य ॥) मक्तेन-सिद्धेन(अ)मूर्त्तत्वादित्यस्य हेतोर्व्यभिचारः, नहि स सका येन संसारिवत्तस्यापि कर्मपरिणामापन्नस्पतया मूर्तता परिकल्प्येतेत्यत्राह-यदेतदनन्तरमुक्तं तन्न। यत्-यस्मात् सोऽपि-मुक्तश्चेतनास्वरूप एवेष्यते, न सुखदुःखयोरनुभविता, तदनुभवनिबन्धनसातासातवेदनीयकर्मणोरभावात् । अन्यच्च, सुखदुःखलक्षणसमुदयनिमित्तत्वममूर्तस्य निषिध्यते, न केवलं सुखनिमित्तत्वं, न च स मुक्तो दुःखस्यापि निमित्तं, तस्य सकलौत्सुक्यनिवृत्तिलक्षणनिरुपमसुखस्वभावत्वात्, ततो न कश्चित्तेन व्यभिचारः । अपि च, अमूर्तस्यापरिणामिकारणतया सुखदुःखनिबन्धनता प्रतिषिध्यते न तु परिणामिकारणतया, मुक्तश्च निरुपमसुखं प्रति परिणामि कारणं, तत्कथं तेन व्यभिचारः ? यदि पुनरसावपि स्वभावो मुक्तात्मवत् इष्यते तर्हि तस्यापि जीवत्वं सदा सुखित्वं च प्रसज्येत ॥५५४॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- “અમૂર્તિત્વ હેતને સિદ્ધજીવોથી વ્યભિચાર છે. કેમકે સિદ્ધજીવ કર્મયુક્ત નથી. તેથી સંસારી જીવની - જેમ સિદ્ધજીવ કર્મપરિણામથી પ્રાપ્તરૂપવાલો નથી. તેથી તેને(સિદ્ધજીવ) મૂર્ત કલ્પી શકાય નહિ.
ઉત્તરપક્ષ:- તમે આ જે કહ્યું તે બરાબર નથી. “સિદ્ધજીવ અમૂર્ત છે એ બરાબર, પણ તે માત્ર ચેતના સ્વરૂપ છે, નહિ કે સુખદુ:ખનો અનુભવ કરનાર પણ; કારણ કે તેને (સિદ્ધજીવને) સુખદુ:ખના અનુભવમાં કારણભૂત સાત-અસાત વેદનીયકર્મ જ નથી. | (શંકા:- આમ જ હોય, તો સિદ્ધજીવને આકાશની જેમ સુખ પણ ન હોવું જોઇએ, પરંતુ આગમવગેરેમાં તો તેને અનંતસુખનો સ્વામી બતાવ્યો છે, તો શું અહીં વિરોધ નથી? આવી સંભાવિત શંકાના ઉમૂલન માટે ટીકાકારશ્રી કહે છે “અન્યચ્ચ' ઈત્યાદિ).
વળી, અમૂર્ત સુખદુ:ખઉભયરૂ૫સમુદાયના નિમિત્તતરીકે જ અમાન્ય છે, નહિ કે કેવળ સુખના નિમિત્તતરીકે. અર્થાત સિદ્ધજીવગત અમૂર્તતા કેવળસુખનું કારણ બની શકે છે. (શંકા-આમ તો સિદ્ધજીવગતઅમૂર્તતા માત્ર દુઃખનું જ નિમિત્ત બને તેમ કેમ કહી શકાય નહિ? કેમ કે ઉભયત્ર વિશેષનિમિત્તનો અભાવ છે. સમાધાન:-) સિદ્ધજીવ એકલા કે સુખયુક્ત દુઃખનું પણ કારણ બને નહિ; કારણ કે દુ:ખનું કારણ તે-તે વસ્તુસંબંધી ઓસ્ક્ય(=ઈચ્છા) છે. સિદ્ધજીવો તમામ ઈચ્છાઓથી રહિત છે. તેઓની આ ઇચ્છારહિત અવસ્થા જ તેઓના નિરુપમ સુખરૂપ છે. અને આ સુખ તેઓને
સ્વભાવસિદ્ધ છે. (સિદ્ધઆત્મા જ્ઞાન-દર્શન–સુખસ્વભાવી હોવાથી જ અમૂર્તિ હોવા છતાં આકાશથી ભિન્ન વ્યક્તિત્વ ધરાવે છે. તેથી ઈચ્છારહિત અને અમૂર્ત આકાશ જીવની જેમ સુખી કેમ નહીં ? તેવી શંકા રહેતી નથી.) આમ અમૂર્ત સિદ્ધજીવ સ્વભાવથી સુખી હોવાથી તેનું દષ્ટાન્ત લઈ સુખદુ:ખના હેતતરીકે દર્શાવેલા મૂર્તવમાં(અથવા “આકાશાદિ સુખદુ:ખમાં કારણ નથી. કેમકે
* * * * * * * * * * * * * * * * ધર્મસંવહણિ-ભાગ ૨ - 4 * * * * * * * * * * * * * * *