________________
***र्ताद्वार +
+++
સ્વભાવમાં મૂર્ખામૂર્તની ચર્ચા
द्वितीयपक्षमाशङ्क्य दूषयति
હવે ‘તે ભાવ અનેકરૂપવાળો છે” તેવા બીજા પક્ષની આશંકા કરી દૂષિત કરે છે.
अह चित्तो किं मुत्तो किं वाऽमुत्तो ? जइ भवे मुत्तो ।
ता कम्मा अविसिट्ठो पोग्गलत्वं जतो तं पि ॥५५१ ॥
(अथ चित्रः किं मूर्तः किं वाऽमूर्तः ? यदि भवेन्मूर्तः । ततः कर्मणोऽविशिष्ट: पुद्गलरूपं यतस्तदपि ॥
अथ स भावरूपः स्वभावश्चित्र इति पक्षः, ननु किं मूर्ती वा स्यादमूर्त्तो वा ? तत्र यदि भवेन्मूर्त्तस्तर्हि स कर्मणः सकाशादविशिष्टः, कथमित्याह - यतो - यस्मात्तदपि कर्म पुद्गलस्पमुपलक्षणमेतत् चित्रं चास्माभिरभ्युपगम्यते, भवताऽपि च स्वभाव एवंस्वभावः ततो न कर्मणः सकाशादस्य कश्चिद्विशेषः तथा चाविप्रतिपत्तिः, नाम्नि विवादाभावात् ॥५५१ ॥
ગાથાર્થ:- હવે તે ભાવરૂપ સ્વભાવ વિચિત્ર છે' એ પક્ષઅંગે કહે છે. આ વિચિત્રસ્વભાવ મૂર્ત છે કે અમૂર્ત? જો મૂર્ત હોય તો કર્મથી ભિન્ન નથી. અર્થાત્ કર્મ જ છે. કારણ કે કર્મ પણ પૌદ્ગલિક છે, ઉપલક્ષણથી વિચિત્ર છે. એમ અમે સ્વીકારીએ છીએ. અને તમે પણ સ્વભાવને આવા (મૂર્ત અને વિચિત્ર) સ્વભાવવાળો સ્વીકારો છો. (જૈનમતે માત્ર પુદ્ગલદ્રવ્ય જ મૂર્ત છે. તેથી મૂર્ત કહેવાથી પુદ્ગલ અને પુદ્ગલ કહેવાથી મૂર્ત અર્થસિદ્ધ છે.) તેથી આવો સ્વભાવ કર્મથી ભિન્ન નથી. તેથી આ બાબતમા કોઇ વિવાદ નથી, કારણ કે માત્ર નામમાટે વિવાદ થતો નથી. ૫૫૫
अह तु अमुत्तो ण तओ सुहदुक्खनिबंधणं जहागासं । जीवेणं वभिचारो ण हि सो एगंततोऽमुत्तो ॥ ५५२ ॥
(अथ तु अमूर्त्तो न सकः सुखदुःखनिबंधनं यथाकाशम् । जीवेन व्यभिचारो न हि स एकान्ततोऽमूर्त्तः ॥)
अथोक्तप्रकारेण पराभ्युपगमप्रसङ्गभयान्मूर्त्त इति पक्षमपहाय अमूर्त इत्यभ्युपगम्यते, यद्येवं तर्हि 'तउत्ति' सकः स्वभावो न सुखदुःखनिबन्धनममूर्त्तत्वात् यथा आकाशं, न ह्याकाशमसुमतामनुग्रहायोपघाताय चोपजायते, किंतु पुद्रला एव, "जमणुग्गहोवघाया जीवाणं पोग्गलेहिंतो " (छा. यदनुग्रहोपघातौ जीवानां पुद्गलेभ्यः) इति वचनात् । न चामूर्त्तत्वमन्तरेणान्यदाकाशस्यानुग्रहोपघातकारित्वाभावनिमित्तम् । ततो यद्यसावपि स्वभावोऽमूर्तस्तर्हि नैव सुखदुःखनिबन्धनं भवतीति । अत्र पर आह- 'जीवेणमित्यादि' यदुक्तममूर्त्तत्वान्न स स्वभावः सुखदुःखनिबन्धनमिति तत्र जीवेन व्यभिचारः, तस्यामूर्त्तत्वेऽपि सुखदुःखनिबन्धनत्वाभ्युपगमात् । अत्राह - 'न हि सो एगंतओऽमुत्तो हि यस्मान्न सः - जीव एकान्तेनामूर्ती येन हेतोस्तेन व्यभिचारः स्यात् ॥५५२॥
અમૂર્તતા સુખ-દુખમાં અહેતુ
ગાથાર્થ:- આમ પૂર્વે બતાવ્યું તેમ, મૂર્રપક્ષમાં પરમત (=જૈનમત)નો સ્વીકાર થાય છે. તેથી તેના ભયથી મૂર્રપક્ષ છોડી અમૂર્તપક્ષ સ્વીકારશો, તો તે સ્વભાવ અમૂર્ત હોવાથી જ સુખદુ:ખમાં કારણ નહિ બને. જેમકે આકાશ જીવોપર અનુગ્રહ કે ઉપધાત કરતું નથી, પરંતુ પુગળો જ કરે છે. કહ્યું જ છે કે “જીવોને અનુગ્રહ અને ઉપઘાત પુદ્ગળોથી થાય છે.” આકાશ અનુગ્રહ–ઉપધાત નથી કરતુ તેમાં પણ અમૂર્તત્વને છોડી અન્ય કોઇ કારણ નથી. આમ જો આ સ્વભાવ પણ અમૂર્ત હોય, તો તે સુખદુ:ખનું કારણ બની શકે નિહ.
પૂર્વપક્ષ:- તમે એમ કહો છો કે તે સ્વભાવ અમૂર્ત હોવાથી સુખદુ:ખનું કારણ ન બને. પણ આ કથન બરાબર નથી. કેમકે જીવના દૃષ્ટાન્તથી અનેકાન્ત છે. ‘જીવ અમૂર્ત હોવા છતાં સુખદુ:ખનું કારણ બને છે.' એમ બધાએ સ્વીકાર કર્યો છે. ઉત્તરપક્ષ:- સુખદુ:ખમાં કારણ બનતો જીવ એકાન્તે અમૂર્ત નથી કે જેથી તેનાદ્વારા ઉપરોક્ત કથનમા વ્યભિચાર–અનેકાન્ત બતાવી શકાય. ૫૫૫રા
कुतो नैकान्तेन सोऽमूर्त्त इत्याह
'छ भ खेअन्ते अभूर्त नथी?' तेखंगे भुतासो खाये छे.जमणादिकम्मसंतइपरिणामावन्नरूव एवायं ।
बीयंकुरणाएणं तं चेव य तस्स हेतु त्ति ॥५५३ ॥
( यदनादिकर्मसंततिपरिणामापन्नरूप एवायम् । बीजाङ्कुरन्यायेन तदेव च तस्य हेतुरिति ॥)
+ + + धर्मसंशि- भाग २ - 3 + +