________________
+ + + + + + + + + + + + + + + + + स द्विार +++++++++++++++++
केहिंचि परिग्गहितो पतणुयकम्मेहिं एत्थ को दोसो ? ।
वेदस्स वि णिच्चत्तं सव्वेसिमसंमतं चेव ॥१३७४॥ ' (कैश्चित् परिगृहीतः प्रतनुकर्मभिरत्र को दोषः ?। वेदस्यापि नित्यत्वं सर्वेषामसंमतमेव )
यदि नाम कैश्चिदेव प्रतनकर्मभिरेष आगमः परिगृहीतस्ततोऽत्र-कैश्चिदेव परिग्रहे को दोषो? नैव कश्चित, नहि कल्पपादपः सर्वैरेव प्राप्यत इति । यदपि विगानादित्युक्तं तदपि न समीचीनम्, वेदेऽपि तस्य समानत्वात् । तथा चाह-वेदेत्यादि' वेदस्यापि नित्यत्वम्-अपौरुषेयत्वं सर्वेषामसंमतमेव, कणादादीनां भूयसां तथानभ्युपगमात, तद्यदि विगानमप्रामाण्यनिमित्तं ततो वेदस्याप्यप्रामाण्यमव्याहतप्रसरमेवेत्यलमतिप्रसङ्गेन ॥१३७४ ॥
ગાથાર્થ :- જેઓના કર્મ અલ્પ થયા છે, તેવા કેટલાકોથી જ આગમ પરિગૃહીત (=સ્વીકૃત-સંમત) થાય. તેથી કેટલાકથી ' જ પરિગ્રહીત થવામાં શો ઘેષ છે? કોઈ દોષ નથી. કલ્પવૃક્ષ બધા જ પ્રાપ્ત કરી શકતા નથી. તથા •વિવાદાસ્પદ છે' તેવો મુદ્દે પણ બરાબર નથી, કેમકે વેદઅંગે પણ સમાન છે. વેદનું નિત્યવ-અપૌરુષેયત પણ કંઈ બધાને સંમત નથી. કણાદઆદિ ઘણાઓએ એ નિત્યતા સ્વીકારી નથી. જે વિવાદાસ્પદ હોવા માત્રથી અપ્રમાણતા કહેશો, તો વેદની અપ્રમાણતા પણ અખંડ પ્રસરે છે. તેથી અતિપ્રસંગથી સર્યું. ૧૩૭૪ उपसंहरन्नाह - હવે ઉપસંહાર કરે છે.
सोऊण आगमत्थं एवं समयाणुसारतो सम्म ।
जोएज्ज सबुद्धीए सेसे वि कुचोजपरिहारे ॥१३७५॥ (श्रुत्वाऽऽगमार्थमेवं समयानुसारतः सम्यग् । योजयेत् स्वबुद्ध्या शेषानपि कुचोद्यपरिहारान् ॥) श्रुत्वा सम्यगागमार्थं समयानुसारतः- आगमानुसारेण एवमुक्तप्रकारेण योजयेत् स्वबुद्ध्या शेषानपि कुचोद्यपरिहारानिति ॥१३७५॥
ગાથાર્થ:- આ પ્રમાણે આગમાર્થનું શ્રવણ કરી સ્વબુદ્ધિથી શેષ કુશંકાઓનો પણ આગમાનુસાર સચોટ રીતે પરિહાર કરવો ૧૩૭પણા इह हि फललिप्साप्रधानाः प्रेक्षावन्तस्ततस्तेषां प्रवृत्त्यर्थमिदानीमनन्तराभिहितसम्यग्दर्शनादिरूपस्य भावधर्मस्य फलमुपदर्शयति આ જગતમાં પ્રેક્ષાવાન પુરુષ મુખ્યતયા ફળ મેળવવાની ઇચ્છાવાળા હોય છે. તેથી પ્રેક્ષાવાન પુરુષોની પ્રવૃત્તિ થાય તે હેતુથી હવે અત્યારસુધીમાં બતાવેલા સમ્યગ્દર્શનાદિ ભાવધર્મનું ફળ બતાવે છે.”
काऊण इमं धम्मं विसुद्धचित्ता गुस्वएसेणं ।
पावंति मुणी अइरा सासतसोक्खं धुवं मोक्खं ॥१३७६॥ (कृत्वाऽमुं धर्म विशुद्धचित्ता गुरूपदेशेन । प्राप्नुवन्ति मुनयोऽचिरात् शाश्वतसौख्यं ध्रुवं मोक्षम् ॥ कृत्वा अमुमनन्तरोदितस्वरूपं धर्म विशुद्धचित्ता गुरुपदेशेन मुनयोऽचिरात्-स्तोककालेन प्राप्नुवन्ति शाश्वतसौख्यं ध्रुवं मोक्षमिति ॥१३७६॥
ગાથાર્થ:- ગુરુના ઉપદેશથી ઉપરોક્ત સ્વરૂપવાળા આ ધર્મને આદરી વિશુદ્ધચિત્તવાળા મુનિઓ અલ્પકાળમાં જ શાવત સુખના ધામભૂત, નિત્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. ૧૩૭૬ાા भोसमां तनो -(१) Nu Muq - शाश्वतमेव सौख्यं मोक्षे प्रतिपादयन्नाह - મોલમાં શાવિત જ સુખ છે. તેમ પ્રતિપાદન કરતાં કહે છે.
रागादीणमभावा जम्मादीणं असंभवातो य ।
अव्वाबाहातो खलु सासयसोक्खं तु सिद्धाणं ॥१३७७॥
(रागादीनामभावाद् जन्मादीनामसंभवाच्च । अव्याबाधात् खलु शाश्वतसौख्यं तु सिद्धानाम् ॥ रागादीनामभावात् जन्मादीनामसंभवाच्च तथा अव्याबाधांतः खलु शाश्वतसौख्यमेव, तुरेवकारार्थः, सिद्धानामिति गाथासंक्षेपार्थः ॥१३७७॥
+++
+++++++++++++
aalee-MIR
-337++
+
+
+
+
+
+
++
+
+
+
+
+