________________
જ ક ક ક ક
* * * * * * * * *
સર્વસિદ્ધિ કાર
જ
ન
*
કે જોવા માત્રથી થોડે દોષ આવે? જેટલું શેય છે તેટલું તો જાણે જ છે, અને જેટલું દર્શનીય છે તેટલું તો જૂએ જ છે. અને ભગવાન અયસામાન્યનું જ્ઞાન કરે કે અદર્શનીયવિશેષોનું દર્શન કરે તેમ સ્વીકારવાથી પણ અમને કોઈ ઇષ્ટસિદ્ધિ નથી (અર્થાત અશેયના અજ્ઞાનમાં અને અદર્શનીયના અદર્શનમાં પણ સર્વજ્ઞતા-સર્વદર્શિતા સિદ્ધ જ છે. તેથી સર્વજ્ઞતા-સર્વદર્શિતા સિદ્ધ કરવા અમારે કઈ અશેયઅદર્શનીયના જ્ઞાન-દર્શન માનવાની જરુર નથી.) ૧૩૭ના स्यादेतदेवं, सुगतादिमतानुसारिणोऽपि सर्वज्ञं परिकल्पयन्ति, न च तेषां सुगतादीनां सर्वज्ञत्त्वं, तत्कथमिहापीत्यत आह - શંકા:- એમ તો સુગાદિ (=બુદ્ધાદિ) ના મતને અનુસરનારાઓ પણ આમ બુદ્ધાદિને સર્વજ્ઞરૂપે કલ્પ છે, પણ તે સગવાદિઓ સર્વજ્ઞ નથી, તેમ અહીં પણ કેમ ન કહ શકાય?- અહં સમાધાન કરે છે
सव्वण्णुविहाणम्मि वि दिखेट्ठाबाधितातों वयणातो ।
सव्वण्णू होइ जिणो सेसा सव्वे असव्वण्णू ॥१३७२॥
(सर्वज्ञविधानेऽपि दृष्टेष्टाबाधिताद् वचनात् । सर्वज्ञो भवति जिनः शेषाः सर्वेऽसर्वज्ञाः ॥) एवं सामान्यतः सर्वज्ञविधानेऽपि-सर्वज्ञसिद्धावपि सत्यां 'दृष्टेष्टाबाधितात्' दृष्टेन-प्रत्यक्षेणानुमेयेन च इष्टेन स्वयमभ्युपगतेनाबाधितात्तद्वचनात् सर्वज्ञो भवति जिन एव-वर्द्धमानस्वाम्यादिः, न शेषाः- सुगतादयो दृष्टेष्टबाधितवचनाः सर्वज्ञा इति । तदक्तम-"दृष्टशाब्दाविरुद्धार्थ, सर्वसत्त्वसुखावहम्। मितं गम्भीरमाहादि, वाक्यं यस्य स सर्ववित ॥१॥ एवंभूतं च यद्वाक्यं, जैनमेव ततः स वै । सर्वज्ञो नान्य एतच्च, स्याद्वादेनैव गम्यते ॥२॥" ॥१३७२॥
ગાથાર્થ:- સમાધાન:- આમ સામાન્યથી (=વ્યક્તિવિશેષને આગળ કર્યા વિના) સર્વજ્ઞની સિદ્ધિ કરી. છતાં પ્રત્યક્ષથી અને અનુમાન–અનુમેયથી દષ્ટ અને સ્વયં સ્વીકારેલા આગમ-સિદ્ધાંતથી અબાધિત વચનોથી ઈષ્ટ વર્ધમાનસ્વામી વગેરે જિનો જ સર્વજ્ઞ છે. (અર્થાત જિનના વચનો દષ્ટ અને ઇટથી બાયિત ન હોવાથી જ જિન સર્વજ્ઞ છે.) સગતવગેરેના વચનો દષ્ટ અને ઈષ્ટથી બાધિત લેવાથી તેઓ સર્વજ્ઞ નથી. કહ્યું છે કે “દષ્ટ અને શબ્દ =ઋત) થી અવિરુદ્ધ અર્થવાળું બધા જ જીવોને સુખદાયી, મિત, ગંભીર અને આહલાદિજનક વાકચ જેનું હોય, તે સર્વજ્ઞ છે. (૧) આવા પ્રકારનું વાકચ જિનેશ્વરનું જ છે. તેથી તે જિનેશ્વર જ સર્વજ્ઞ છે, અન્ય નહીં. આ વાત સાધવાદથી સમજી શકાય છે. સારા" ૧૩૭રા જિનાગમની પ્રમાણતામાં છિન્નમૂલાદિ અબાધક - एतेन यदुच्यते परै :- “छिन्नमूलत्वात् कैश्चिदेव परिग्रहात् विगानाच्च नैवासावागमः प्रमाणमिति," तदप्यपास्तमवसेयम्। तथा चाह - તેથી “છિન્નમૂલક લેવાથી, કેટલાકથી જ પરિગૃહીત હોવાથી અને વિવાદાસ્પદ હોવાથી આ આગમ પ્રમાણભૂત નથી એવું જે બીજાઓનું કથન છે તે અયોગ્ય ઠરે છે. તે જ આચાર્ય કહે છે
एवं सव्वण्णुत्ते सिद्धे णो छिन्नमूलदोसो वि । __पावति एवं भणंतस्स अहिगमे तुल्लदोसो तु ॥१३७३॥
(एवं सर्वज्ञत्वे सिद्धे न छिन्नमूलदोषोऽपि । प्राप्नोति एवं भणतोऽधिगमे तुल्यदोषस्तु ॥ एवम्-उक्तेन प्रकारेण सर्वज्ञत्वे सिद्धे सत्यागमस्य छिन्नमूलत्वदोषोऽपि परैरासज्यमानो न प्राप्नोति, तस्य सर्वज्ञमूलत्वात् । अपित्वेवं-सर्वज्ञमूलमन्तरेणेत्यर्थः आगमं भणतः-प्रतिपादयतः परस्यापि तदर्थाधिगमे तुल्य एव छिन्नमूलत्वलक्षणो दोषः प्राप्नोति, तथाहि-न सर्वज्ञमन्तरेण वचनस्यातीन्द्रियार्थप्रतिपादनशक्तिरवगन्तुं शक्यते, ततः सर्वज्ञानभ्युपगमे वेदार्थाधिगमः छिन्नमूल एवेति ॥१३७३॥
ગાથાર્થ:- આમ સર્વજ્ઞ સિદ્ધ થયા પછી બીજાઓએ આગમઅંગે આપેલો છિન્નમૂલક દોષ પણ લાગુ પડતો નથી, કેમકે આગમ સર્વજ્ઞમૂલક જ છે. ઊર્લ્ડ આમ સર્વજ્ઞરૂપ મૂળ વિનાના આગમનું પ્રતિપાદન કરનારા બીજાઓને પણ તે(=આગ) ના અર્થનું જ્ઞાન કરવામાં સમાનતયા જ છિન્નમૂલત્વરૂપ દોષ લાગે છે. તથાતિ-સર્વજ્ઞ વિના વચનની અતીન્દ્રિયાર્થ પ્રતિપાદન શક્તિનો બોધ કરવો શક્ય નથી, તેથી સર્વજ્ઞને નહીં સ્વીકારવામાં વેદાર્થનો બોધ પણ છિન્નમૂલક જ આવે. કેમકે વેદવચનનો યથાર્થ અર્થ કરવા–બતાવવા પણ સર્વશ તો જોઈએ જ.) a૧૩૭૩ कैश्चिदेव परिग्रहादित्यत्र प्रतिविधानमाह - કેટલાકવડે જ પરિગૃહીત હોવાથી એવા મુદાઅંગે કહે છે– * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 336 * * * * * * * * * * * * * * *