________________
++++++++++++++++++सर्वसिGि++++++++++++++++++
तन्मतमपाकर्तुमाह - કેટલાકના આ મતનો નિષેધ કરવા કહે છે -
जम्हा स थिरो धम्मी कम्मक्खयतो य वीयरागत्तं ।
तम्हा असोभणं चिय नेयं जलजलणणायंपि ॥११७८॥ (यस्मात् स स्थिरो धर्मी कर्मक्षयतश्च वीतरागत्वम् । तस्मादशोभनमेव ज्ञेयं जलज्वलनज्ञातमपि ) यस्मात्स-आत्मलक्षणो धर्मी स्थिरो-नित्यस्वभावो द्रव्यरूपतया अतस्तस्यैव कथंचिदवस्थितस्य (घाति)कर्मक्षयतो वीतरागत्वं (च शब्दात्) सकलकर्मापगमतो मुक्तत्वं तस्मादशोभनमेव ज्ञेयं जलज्वलनज्ञातमपि-पूर्वोक्तस्वरूपम् । न च तथापि (तेषामपि ?) एकान्तेन विनाशः, सतः सर्वथा विनाशायोगात्, केवलं ते प्रदीपरूपज्वलनादिपरमाणवस्तथाविधाभासुरसूक्ष्मरूपतामापन्नास्ततो न दृश्यन्त इति, तदुक्तम्-"न य सव्वहा विणासोऽनलस्स परिणामओ पयस्सेव । कंभस्स कवालाण व तहाविकारोवलंभाओ (छा. न च सर्वथा विनाशोऽनलस्य परिणामतः पयसइव । कुम्भस्य कपालानां वा (ला इव) तथा विकारोपलम्भात्) ॥१॥ जइ सव्वहा न नासोऽनलस्स किं दीसए न सो सक्खं ? । परिणामसुहमयाओ जं विकारंजणरउव्व ति" (छा. यदि सर्वथा न नाशोऽनलस्य किं दृश्यते न स साक्षात् ? परिणाम सूक्ष्मतया जं विकाराज्जन रजोवत् ॥२॥ ॥११७८॥
ગાથાર્થ:- “આત્મા નામનો આ ધર્મી દ્રવ્યરૂપે નિત્યસ્વભાવવાળો છે. તેથી તેરૂપે કથંચિત અવસ્થિત આત્મા ધાતિકર્મના ક્ષયથી વીતરાગ થાય છે ("ચ' શબ્દથી) અને સર્વ કર્મના નાશથી મુક્ત થાય છે. તેથી પાણી અને અગ્નિનું પૂર્વોક્ત દેટાન્ત અયોગ્ય છે. કેમકે તેઓનો પણ સર્વથા વિનાશ નથી, કારણ કે સતનો સર્વથા વિનાશ નથી. દીવારૂપઅગ્નિઆદિ સ્વરૂપને પામેલા તે પરમાણુઓ માત્ર તેવા પ્રકારના તેજહીન સૂક્ષ્મરૂપતાને પામવાને કારણે દેખાતા નથી. કહ્યું જ છે કે “પરિણામ પર્યાય હોવાથી અગ્નિનો પાણીની જેમ સર્વથા વિનાશ નથી. અથવા ઘડાના કપાલ(ઠીકરા) ની જેમ (કે કુંભના અથવા કપાલોના) તેવાપ્રકારના વિકાર ઉપલબ્ધ થાય છે. (પ્રક્ષ) જો અગ્નિનો સર્વથા નાશ નથી, તો તે વિકાર) સાક્ષાત કેમ દેખાતો નથી ? (ઉત્તર) વિકારભૂત અંજનચૂર્ણરૂપપરિણામ સૂક્ષ્મ હોવાથી.ારા ૧૧૭૮ ક્ષીણદોષની પુનરુત્પત્તિનો અભાવ स्यादेतत्, भवतु निःशेषतोऽपि रागादिदोषप्रहाणं तथापि भूयस्ते कथं न प्रादुर्भवेयुर्येन निष्प्रतिपक्षं तस्य वीतरागत्वं सिद्धयेदित्यत आह -
પૂર્વપક્ષ:- ભલે ત્યારે રાગાદિ દોષોનો સર્વથા પણ નાશ થાય. છતા તે રાગાદિ દોષો ફરીથી ઉત્પન્ન કેમ ન થાય? કે જેથી તેનું વીતરાગપણે નિપ્રતિપક્ષ સિદ્ધ થાય.. અહીં ઉત્તર આપે છે
• खीणा य ते ण होति पुणो वि सहकारिकारणाभावा ।
न हु होइ संकिलेसो तेहिँ विउत्तस्स जीवस्स ॥११७९॥ (क्षीणाश्च ते न भवन्ति पुनरपि सहकारिकारणाभावात् । न ह भवति संक्लेशस्तै वियुक्तस्य जीवस्य । क्षीणाश्च रागादयो दोषाः पुनरपि न भवन्ति । कुत इत्याह – 'सहकारिकारणाभावात्' रागादिवेदनीयकर्मलक्षणसहकारिकारणाभावात् । अमुमेव सहकारिकारणाभावं दर्शयति-'न हु इत्यादि' न हु नैव हुरवधारणे तैःरागादिदोषैर्विप्रमुक्तस्य सतो जीवस्य संक्लेशः-अशुभाध्यवसायरूपो भवति, तस्य तद्धेतुकत्वात्, अन्यथा कारणान्तराभावेनाहेतुकत्वतः सर्वत्र तद्भावप्रसङ्गात्, आकस्मिकस्य देशकालनियमायोगात् ॥११७९॥
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- લય પામેલા રાગવગેરે ફરીથી થતા નથી. કેમકે રાગાદિદનીય (=મોહનીયાદિ) કર્મરૂપ સહકારી કારણો રહ્યા નથી. હવે આ જ સહકારી કારણનો અભાવ બતાવે છે નહુઈત્યાદિ. (“હુજકારાર્થક છે.) રાગાદિ દોષોથી રહિત જીવને અશુભાધ્યવસાયરૂપ સંકલેશ થતો નથી, કેમકે આ સંકલેશનું કારણ રાગાદિ જ છે અન્ય નથી, અને રાગાદિને પણ જો કારણ ન માનો, તો સંકલેશ અહેતુક માનવો પડે. અને આકસ્મિક અહેતુક વસ્તુને સ્વઅસ્તિત્વ માટે દેશ-કાળનો નિયમ લાગતો ન હોવાથી અહેતુક સંકલેશને સર્વદા સર્વત્ર માનવાની આપત્તિ આવે. ૧૧૭લા
तदभावे ण य बंधो तत्पाओग्गस्स होइ कम्मस्स ।
तदभावा तदभावो सव्वद्धं चेव विन्नेओ ॥११८०॥ + + + + + + + + + + + + + + + + liualgi-- 259 + + + + + + + + + + + + + +