________________
++++++++++++++++++सर्वसिद्धि
+
+
+
+
+
++
+
+
+
+
++
++++
કરવામાં આગમવિરોધ દોષ નથી. હા ! એ વિવક્ષા આગમમાન્ય મુદાને અન્તર્ભાવાદિરૂપે સ્વીકારતી હોવી જરુરી છે. જેમકે તત્વાર્થકારદર્શિત સાતતત્વ અને નવતત્વકારદર્શિત નવતત્વ.) ૧૧૭પા. अथ कथमेषा ज्ञानादिका भावना रागादिप्रतिपक्षमतेत्यत आह - શૈકા:- આ જ્ઞાનાદિક ભાવના રાગાદિના પ્રતિપક્ષભૂત કેવી રીતે છે? અહીં સમાધાન બતાવે છે
अन्नाणादिनिमित्तं जं कम्मं तस्स भेदजोगाओ ।
ते होंति जं ततो सिं जुज्जइ एमेव खवणं तु ॥११७६॥ (अज्ञानादिनिमित्तं यत् कर्म तस्य भेदयोगात् । ते भवन्ति यत् तत एतेषां युज्यते एवमेव क्षपणं तु ॥ अज्ञानादिनिमित्तं यत् कर्म मोहनीयादि तस्य ये भेदा-लोभमोहनीयादयः तद्योगात्-तत्संबन्धतो यत्-यस्मात्तेरागादयो दोषा भवन्ति ततः-तस्मादेतेषां-रागादिदोषाणां क्षपणमेवमेव-ज्ञानादिभावनारूपेणेव प्रकारेण युज्यते ॥११७६ ।।
ગાથાર્થ:- મોહનીયાદિકર્મો અજ્ઞાનાદિનિમિત્તક છે. (અજ્ઞાનાદિથી ઉદ્દભવે છે.) તે કર્મોના લોભમોહનીયવગેરે ભેદો છે. અને આ લોભમોહનીયાદિના યોગથી તે રાગાદિદોષો થાય છે. તેથી તે રાગાદિદોષોનો લય જ્ઞાનાદિભાવનારૂપ પદ્ધતિથી જ થવો યોગ્ય છે. ૧૧૭૬ાા નિર્વાણ અસ્તિત્વનો અભાવમતનું ખંડન एतदेव स्पष्टतरं भावयति - આ જ વાતનું વધુ સ્પષ્ટતાથી ભાવન કરે છે.
बंधइ जहेव कम्मं अन्नाणादीहिँ कलुसियमणो तु ।
तह चेव तव्विवक्खे सहावतो मुच्चति तेणं ॥११७७॥
(बजाति यथैव कर्माज्ञानादिभिः कलुषितमनास्तु । तथैव तद्विपक्षे स्वभावतो मुच्यते तेन ॥ यथैवाज्ञानादिभिः कलुषितमनाः सन् जीवः कर्म-ज्ञानावरणीयादि बध्नाति तथैव तद्विपक्षे-ज्ञानादिसद्भावरूपे सति स्वभावतस्तेन कर्मणा मुच्यते, नहि कारणोच्छित्तावपि कार्यस्योद्भवो भवति, निर्हेतुकत्वप्रसङ्गात्, अज्ञानादिनिमित्तं च कर्म, ज्ञानादि चाज्ञानादिप्रतिपक्षभूतं, ततो ज्ञानादिनैरन्तर्याभ्यासवशतो निर्मूलत एवाज्ञानादिव्यवच्छित्तौ कुतस्तन्निमित्तकर्मसंबन्धसंभवो ? येन तदुदयनिबन्धना रागादयो दोषा भवेयुरिति ज्ञानादिरूपा भावना रागादिप्रतिपक्षभूतेति स्थितम् । इह केचिद् मन्यन्ते-यथेह जले शुष्के सति यथा वा प्रदीपरूपे ज्वलने विध्याते सति पश्चान्न किंचिदवतिष्ठते तद्वदिहापि नारकादि- रूपसंसारस्य निर्मूलतोऽपगमे सति पश्चान्न किंचिदवतिष्ठते, उक्तं च "दीपो यथा निर्वृतिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न कांचिद्विदिशं न कांचित्, स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥१॥ मुनिस्तथा निर्वृतिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न कांचिद्विदिशं न कांचित, कर्मक्षयात्केवलमेति शान्तिम ॥२॥" इति ॥११७७॥
ગાથાર્થ:- અજ્ઞાનાદિથી કલુષિતમનવાળો જીવ જે રીતે જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધે છે, તેમ તેથી વિપરીત જ્ઞાનાદિના સદ્ભાવમાં સ્વભાવથી જ તે ( જ્ઞાનાવરણીયાદિ) કર્મોથી મુક્ત થાય છે. કારણના ઉચ્છેદમાં કાર્યનો ઉદ્ભવ થાય નહીં, અન્યથા કાર્યને નિર્દેતક માનવાનો પ્રસંગ આવે. કર્મ અજ્ઞાનાદિવેતક છે. જ્ઞાનવગેરે અજ્ઞાનાદિના પ્રતિપક્ષભૂત છે. તેથી જ્ઞાનાદિના નિરન્તર અભ્યાસના કારણે અજ્ઞાનાદિનો નિર્મળ વ્યવચ્છેદ થાય છે. તેથી અજ્ઞાનાદિનિમિત્તક કર્મબંધના અભાવમાં કર્મોદય નથી. અને કર્મોદય નથી, તો રાગાદિદોષો પણ નથી. આમ જ્ઞાનાદિરૂપભાવનાઓ રાગાદિના પ્રતિપક્ષભૂત છે તેમ નિર્ણય थाय छे.
અહીં કેટલાક એવી માન્યતા રાખે છે કે કેટલાક- જેમ પાણી સુકાઈ જાય પછી અથવા દવારૂપે અગ્નિ બૂઝાઈ જાય પછી પાછળ કશું બચતું નથી, તેમ અહીં પણ નારકાદિરૂપ સંસારનો સર્વથા નાશ થયા પછી પાછળ કશું રહેતું નથી. કહ્યું જ છે કે “નિવૃત્તિ (નિર્વાણ પામેલો દીવો નથી પૃથ્વી પર જતો કે નથી આકાશમાં જતો, નથી દિશામાં જતો કે નથી વિદિશામાં જતો. પરંતુ સ્નેહ (તેલઆદિમા ક્ષયથી કેવલ ઓલવાઈ જાય છે. આવા તે જ પ્રમાણે નિર્વાણ પામેલો મુનિ નથી પૃથ્વી પર આવતો કે નથી આકાશમાં જતો... નથી કોઈ દિશામાં પ્રયાણ કરતો કે નથી કોઈ વિદિશામાં ગમન કરતો. કર્મક્ષયથી માત્ર (અભાવરૂ૫) શાન્તિ પામે છે. સારા” ૧૧૭૭
++++++++++++++++
Lalu-MIR
-258*
**
*
*
*
**
*
*
*
**
**