________________
++++++++++++++++++वीद्वार++++++++++++++++++
વીતરાગતા અસંગત પૂર્વપક્ષ यदक्तं 'वीतरागैः सर्वज्ञै' रिति, तत्र परस्य चोद्यमपाकर्तुमुद्भावयन्नाह - આચાર્યએ વીતરાગ સર્વજ્ઞ' ઇત્યાદિ જે કહ્યું તે સાંભળી અકળાયેલો અવીતરાગ–અસર્વજ્ઞવાદી પ્રશ્ન ઉઠાવે છે. તેના પ્રશ્નનો જવાબ આપતા પહેલા તેની વાત રજુ કરે છે
चोएति कहं रागादिदोसविरहो हविज्ज सत्तस्स ? ।
तद्धम्म च्चिय जम्हा अणादिमंता य ते तस्स ॥११३८॥ (चोदयति कथं रागादिदोषविरहो भवेत् सत्त्वस्य ? । तद्धर्मा एव यस्मादनादिमन्तश्च ते तस्य ॥) चोदयति परो यथा-कथं रागादिविरहः सत्त्वस्य भवेत् यद्वशाद्वीतरागता सर्वज्ञता वा भवेत् ? नैव भवेदितिभावः। कथं न भवेदित्यत आह -'तद्धम्म च्चिय जम्हा' यस्माद्रागादयो दोषास्तद्धा एव-आत्मधर्मा एव, यच्च तद्धर्मस्पं न तस्य निरन्वयो विनाशो, यथा-ज्ञानस्य, तद्धर्मभूताश्च रागादयो दोषास्तत्कथं तेषामभाव इति । द्वितीयं हेतुमाह - 'अणादिमंतो य ते तस्स' ते-रागादयो दोषास्तस्य-आत्मनोऽनादिमन्तो, यच्चानादिमन्न तन्निरन्वयविनाशि यथा आकाशम्, अनादिमन्तश्च रागादय इति न रागद्वेषमोहादिदोषाभावः ॥११३८॥
ગાથાર્થ:-પૂર્વપક્ષ:- જીવને રાગાદિનો વિરહ કેવી રીતે સંભવે કે જેના બળપર તે વીતરાગ કે સર્વજ્ઞ બને? અર્થાત જીવને રાગાદિનો વિરહ સંભવતો નથી. કેમ નથી સંભવતો? એવી શંકા ન કરવી. કેમકે રાગવગેરે દોષો જીવના જ ધર્મો છે. અને આત્મધર્મોનો નિરન્વય નાશ સંભવતો નથી જેમકે જ્ઞાનનો. આમ રાગાદિદોષો આત્મધર્મ હોવાથી તેમનો અભાવ સંભવે નહીં. અહીં બીજો હેતુ પણ બતાવે છે... રાગાદિદોષો આત્માપર અનાદિકાળથી રહ્યા છે. જે અનાદિમાન શ્રેય, તેનો નિરન્વય નાશ ન હોય, જેમકે આકાશ. રાગાદિદોષો પણ અનાદિથી છે, તેથી રાગ, દ્વેષ અને મોહવગેરે દોષોનો નાશ સંભવે નહીં ૧૧૩૮ अपिच, . पणी
धम्मा य धम्मिणो किं भिन्नाऽभिन्न त्ति ? पढमपक्खम्मि ।
सव्वेवि वीयरागा सत्ता को तम्मि उ विसेसो ? ॥११३९॥ (धर्माश्च धर्मिणः किं भिन्ना अभिन्ना इति? प्रथमपक्षे । सर्वेऽपि वीतरागांः सत्त्वाः कस्तस्मिंस्तु विशेषः ?॥)
धाश्च धर्मिणः सकाशात् किं भिन्ना वा स्युरभिन्ना वेति पक्षद्वयम् । तत्र प्रथमपक्षे-भेदलक्षणेऽभ्युपगम्यमाने सति सर्वेऽपि सत्त्वा वीतरागा एव प्राप्नुवन्ति, रागादिभ्यो भिन्नत्वात्, विवक्षितपुरुषवत् । ततश्च को नाम तस्मिन् विवक्षिते वर्द्धमानस्वाम्यादौ विशेषः ? येन तद्वच एव प्रमाणं स्यात् न रथ्यापुरुषादिवचोऽपीति ॥११३९॥
ગાથાર્થ:- ધર્મો ધર્માથી ભિન્ન છે કે અભિનં? એમ બે વિકલ્પ છે. તેમાં ભેદરૂપ પ્રથમપક્ષ સ્વીકારવામાં બધા જ જીવો વીતરાગ થવાનો પ્રસંગ છે, કેમકે બધા જ જીવો રાગાદિથી ભિન્ન છે. જેમકે વિવલિત ( વીતરાગતરીકે કલ્પિત) પુરુષ. તેથી વર્ધમાન સ્વામી આદિ તે વિવક્ષિત પુરુષમાં શું વિશેષ છે? કે જેથી તેમનું જ વચન પ્રમાણ બને, નહીં કે શેરીમાં રખડતા પુરુષઆદિનું પણ વચન? અર્થાત તેવો કોઇ વિશેષ રહેતો નથી. ૧૧૩૯ द्वितीयं पक्षमधिकृत्याह - બીજા પક્ષને ઉદ્દેશી કહે છે.
तव्विरहम्मि अभावो पावइ सत्तस्स बितियपक्खम्मि ।
को व सस्वावगमे भावो तस्स ? त्ति वत्तव्वं ॥११४०॥ (तद्विरहेऽभावः प्राप्नोति सत्त्वस्य द्वितीयपक्षे । को वा स्वरूपापगमे भावस्तस्येति वक्तव्यम् ॥) द्वितीयपक्षे-अभेदलक्षणेऽभ्युपगम्यमाने सति तद्विरहे-प्रतिपक्षभावनावशेन रागाद्यभावे सत्त्वस्याप्यभावः तदभिन्नत्वात्तत्स्वरूपवत् । एतदेव स्पष्टयति-'को वेत्यादि' रागादयो हि तदभिन्नत्वादात्मस्वरूप, स्वरूपापगमे च तस्य आत्मनः को वाऽन्यो भावः-सत्ता स्यादिति वक्तव्यं ? नैव कश्चित्स्यादितिभावः ॥११४०॥
+ + + + + + + + + + + + ++ + +
ele-ला१२-245+++++++++++++++