________________
* * * + + + + + + + + + + + +++
शरित्रवार
+++++++++++++++++
ता जुत्तमेव तस्सिह मोत्तुं वत्थादिगंपि उवगरणं ।
तेण विणावि स जम्हा फलमिटुं साहती चेव ॥१११७॥ (तस्माद् युक्तमेव तस्येह मोक्तुं वस्त्रादिकमप्युपकरणम् । तेन विनापि स यस्मात् फलमिष्टं साधयत्येव ॥) यस्मादेवमनन्यतुल्या भगवतो गुणाः 'ता' तस्मादिह वस्त्रादिकमप्युपकरणं तस्य-भगवतो मोक्तुं युक्तमेव। यस्मात्तेनवस्त्रादिनोपकरणेन विनापि भगवान् फलमिष्टं साधयितुं शक्नोति ॥१११७॥
ગાથાર્થ:- આમ ભગવાનના ગુણો અસાધારણ છે. તેથી ભગવાન વસ્ત્રાદિઉપકરણનો પણ ત્યાગ કરે એ યોગ્ય જ છે. કેમકે ભગવાન વસ્ત્રાદિઉપકરણો વિના પણ ઇષ્ટફળ ( વીતરાગભાવ-કેવળજ્ઞાન- મોક્ષ) સાધવા સમર્થ છે. ૧૧૧ળા બીજાઓની તીર્થકર જેવી ચેષ્ટા હાસ્યાસ્પદ
जो पुण तग्गुणरहिओ तं चेव फलं कहंचि इच्छंतो ।
पारंपरेण तस्सेव साहगं मुयइ उवगरणं ॥१११८॥ (यः पुनस्तद्गुणरहितस्तदेव च फलं कथञ्चिदिच्छन् । पारंपर्येण तस्यैव साधकं मुञ्चति उपकरणम् ॥) यः पुनस्तद्गुणरहितः-तीर्थकरगुणरहितस्तदेव च-मोक्षलक्षणं फलं कथंचिदिच्छन् पारंपर्येण तस्यैव-मोक्षलक्षणस्य फलस्य साधकमुपकरणं मुञ्चति ॥१११८॥ ..
ગાથાર્થ:- પરંતુ જે આદમી કોઇ પણ રીતે મોક્ષરૂપ ફળને ઇચ્છે છે, પણ તીર્થકર જેવા ગુણ ધરાવતો નથી, તે આદમી જો પરંપરાએ મોક્ષરૂપે ફળના સાધનભૂત ઉપકરણનો ત્યાગ કરે છે. ૧૧૧૮
सो सव्वहेव तप्फलसाहणविगलो जणम्मि अप्पाणं ।
वायामेत्तेणं डिंभनरवती जह विडंबेति ॥१११९॥ (स सर्वथैव तत्फलसाधनविकलो जने आत्मानम् । वाङ्मात्रेण डिम्भनरपतिर्यथा विडम्बयति ॥) स सर्वथैव तत्फलसाधनविकलो-मोक्षलक्षणफलसाधनविकलो जने-लोके वाङ्मात्रेणात्मानं विडम्बयति, यथा डिम्भनरपतिरिति ॥१११९॥
ગાથાર્થ:- મોક્ષરૂપે ફળના સાધન વિનાનો તે આદમી લોકમાં વચનમાત્રથી પોતાની વિડમ્બના કરે છે. જેમકે બાળરાજ. (રમતમાં પોતાની જાતને રાજ માનતો બાળક રાજાજેવી મોટી મોટી વાતો કરે, તેને મોટેરાઓ ગંભીર લેખતા નથી, પણ બાલિશચેષ્ટા ગણી હાસ્યાસ્પદ ઠેરવે છે, કેમકે તે બાળક પાસે રાજયોગ્ય કોઇ સામગ્રી નથી. આવી હાલત મોક્ષની વાત કરનાર પણ તેમાટેના ગુણો કે ઉપકરણ નહીં રાખનાર આદમીની છે.) ૧૧૧૯ अत्रैव दृष्टान्तान्तरमाह - અહીં જ બીજુ દષ્ટાન્ત બતાવે છે. -
णय उवगरणेण विणा चोद्दसपुव्वी घडा घडसहस्सं ।
कुणइत्ति कुंभगारस्स तस्स परिवज्जणं जुत्तं ॥११२०॥ (न चोपकरणेन विना चतुर्दशपूर्वी घटाद् घटसहसम् । करोतीति कुम्भकारस्य तस्य परिवर्जनं युक्तम् !) न च उपकरणेन-चक्रचीवरादिलक्षणेन विना चतुर्दशपूर्वी घटादेकस्मात् घटसहसं करोति इतिः-एवं चतुर्दशपूर्विण इवेत्यर्थः, कुम्भकारस्यापि तस्योपकरणस्य-चक्रचीवरादिलक्षणस्य परिवर्जनं युक्तम् । एवमिहापि यदि भगवान् परमगणातिशययुक्ततया वस्त्रादिकम्पकरणमन्तरेणापि फलमिष्टं साधयति नैतावता शेषाणामपि तद्गणरहितानां वस्त्रादिरूपोपकरणपरित्यागो युज्यत इति ॥११२० ।।
ગાથાર્થ:- ચૌદપૂર્વધર (પોતાની લબ્ધિવિશેષથી) ચક-વસ્ત્રાદિઉપકરણ વિના એક ઘડામાંથી હજાર ઘડા બનાવી શકે છે, પણ તેથી કુંભાર પણ ચૌદપૂર્વધરની જેમ ચક્ર-ચીવરવગેરે ઉપકરણનો ત્યાગ કરે તે યોગ્ય નથી. એમ અહીં પણ જો ભગવાન પરમગુણાતિશયવાળા હોવાથી વસ્ત્રાદિ ઉપકરણ વિના પણ ઑષ્ટફળને સાધે છે, તો તેટલામાત્રથી તેવા ગુણોથી રહિત બીજાઓ એ પણ વસ્ત્રઆદિરૂપ ઉપકરણ છોડી દેવા યોગ્ય નથી. ૧૧૨ના મૂલગુણ પછી ઉત્તરગુણ
Latest
**
*************घर्भसंलि -ल
-238+
+
++
+
+
+
+
+
++
+
++
+