________________
++ + + + + + + + + + + + + + + + + usaR + + + + + + + + + + + + + + + + + +
ગાથાર્થ:- (અથવા'પદ બીજા પ્રકારના સુચનાર્થે છે.) સ્યાદવાદમાં તો જિનલિંગને તલ્યલિંગ સિદ્ધ જ છે. અથવા તીર્થંકરલિંગ જિનલિંગ અનધ-નિષ્પાપ-પરમપવિત્ર છે. અને તે જિનેશ્વરોને જ શ્રેષ્ઠ–અવિકલતયા સંભવે છે. પ્રાકતગુણ– સામાન્ય ગણયુક્ત શેષ જીવોને જિનસિંગલ્યલિંગ સંભવે નહીં, કેમકે જિનેશ્વર જેવા ગુણો તેમની પાસે નથી. ૧૧૧૩ तथाचाह - આ જ વાત કરે છે -
रहिया य सेसजीवा तित्थगरगुणेहिं परमपुन्नेहिं ।
नियमेण सिद्धमेयं दोण्हवि अम्हाण समएसुं ॥१११४॥ (रहिताश्च शेषजीवास्तीर्थकरगुणैः परमपुण्यैः । नियमेन सिद्धमिदं द्वयोरपि आवयोः समयेषु ॥ रहिताश्च शेषजीवा नियमेन तीर्थकरगुणैः परमपुण्यैः-एकान्तपवित्रैः । कथमेतदेवमवसेयमिति चेत् ? अत आह-'सिद्धमित्यादि' सिद्धमिदम-अनन्तरोक्तं द्वयोरप्यावयोः समयेषु, ततो नैतत्साधने यत्नान्तरमातिष्ठामः ॥१११४॥
ગાથાર્થ:- શેષજીવો અવશ્યમેવ તીર્થકરના એકાને પવિત્ર ગણોથી રહિત હોય છે. શંકા:- આવો નિર્ણય શી રીતે કરી શકાય ?
સમાધાન:- આ વાતનો નિર્ણય અમારા (શ્વેતામ્બર) અને તમારા ( દિગંબર) બન્નેના શાસ્ત્રોમાં સિદ્ધ જ છે. તેથી આ વાતને સિદ્ધ કરવા અમે કોઈ અન્ય પ્રયત્ન કરતાં નથી. ૧૧૧૪ તીર્થકર ગુણો यैस्तीर्थकरगणै रहिताः शेषजीवास्तानेव दर्शयति - શેષ જીવો તીર્થકરોના જે ગુણોથી રહિત છે તે બતાવે છે -
छउमत्थस्सवि गुरुणो नाणा संघयणमो धिती चेव ।
निम्ममया य परीसहविजओ दढमप्पमाओ य ॥१११५॥ . (छास्थस्यापि गुरो निानि संहननं धृतिश्चैव । निर्ममता च परीषहविजयो दृढमप्रमादश्च ॥) छद्यस्थस्यापि सतो गुरोस्त्रिभुवननाथस्य ज्ञानानि चत्वारि भवन्ति, संहननं च वज्रर्षभनाराचं, धृतिश्च संयमविषया निरुपमा, निर्ममता चैकान्तेन निर्मला, सर्वोत्तमः परीषहविजयो, दृढमतिशयेनाप्रमादश्च ॥१११५॥
__यार्थ:- गुरु ( नेश्१२)यारे छभस्थ बोय छे, त्यारे ५ तमने (१) मतिमा यार शान बोय छे. (२) प्रथम વજઋષભનારા સંઘયણ હોય છે. (૩) તેમની સંયમસંબંધી ધૃતિ નિરુપમ ોય છે (૪) એકાન્ત નિર્મળ નિર્મમતા હોય છે. (५) सर्वोत्तम परि५७१४य लोय छे. (६) तमो अत्यंत अप्रमत आय छ. ॥१११५॥
__ अन्नेसिं मोहोदयहेतुअभावो सुहाणुबंधातो ।
गुत्तिंदियया य गुणा अणन्नतुल्ला मुणेयव्वा ॥१११६॥ ___ (अन्येषां मोहोदयहेत्वभावः शुभानुबन्धात् । गुप्तेन्द्रियता च गुणा अनन्यतुल्या ज्ञातव्याः ॥) अन्येषां च-स्त्र्यादीनां तद्रूपदर्शनानन्तरं मोहोदयहेतुत्वाभावो (शुभानुबन्धात्-सानुबन्धपुण्यानुबन्धिपुण्यविपाकात्) गप्तेन्द्रियतेति-गुप्तलिङ्गता । चकारोऽनुक्तसमुच्चये, तेनान्येऽपि निश्छिद्रपाणिपात्रादयो द्रष्टव्यास्तथाचोक्तम्-'ते हि भगवन्तो निरुपमधृतिसंहननाः गूढेन्द्रियाः स्वप्रभामण्डलाच्छादितदेहा ज्ञानातिशयसंपत्समन्विता निश्छिद्रपाणिपात्रा जितपरीषहा इत्यादि। एवंरूपा गुणा अनन्यतुल्या ज्ञातव्याः ॥१११६॥
ગાથાર્થ:- સ્ત્રીવગેરેને ભગવાનનું રૂપ જોવાથી મોહદય પણ પ્રગટતો નથી. અર્થાત ભગવાનનું રૂપ અત્યંત વિશિષ્ટ હોવા છતાં સ્ત્રીઆદિમાં વિકારાદિયોદયનો હેતુ બને નહીં, કેમકે સાનુબન્ધપુણ્યાનુબંધી પુણ્યના ઉદયરૂપ શુભાનુબંધના કારણે ભગવાન ગુખેન્દ્રિય = ગુપ્તલિંગવાળા) હોય છે. મૂળમાં ‘ચ' નહીં કહેલા ગુણોનો પણ સમાવેશ કરે છે. તેથી નિછિદ્ર કરપાત્ર હાથરૂપ પાત્ર એવું વિશિષ્ટ કે તેમાંથી એક બુંદ કે એક કણ પણ નીચે પડે નહીં) વગેરે ગુણો સમજવા. કહ્યું જ છે કે “તે ભગવાનો નિરૂપમધતિ અને સંઘયણવાળા, ગૂઢઇન્દ્રિયવાળા, પોતાના પ્રભામંડળથી આચ્છાદિત શરીરવાળા, જ્ઞાનાતિશયરૂપ સંપત્તિવાળા, નચ્છિદ્ર કર પાત્રવાળા અને પરિષહનો જીતેલા છે. ઇત્યાદિ આ બધા ભગવાનના અતુલનીય ગુણો સમજવા ૧૧૧દા
+++
+++++++++++++
ater-
02-237+++++++++++++++