________________
+ + + + + ++ + + + + + + + + + + + ARAR + + + + + + + + + + + + + + + ++
ગાથાર્થ - જિનેશવર ભગવાન એકાન્ત નિર્ચન્ય હોય છે, તે વાત સકલલોકમાં પ્રસિદ્ધ છે. તેથી તેમના શિષ્યોએ પણ નિર્ચન્ય રહેવું જ યોગ્ય છે ૧૧૧વા अत्राचार्य आह - અહીં આચાર્ય ઉત્તર આપે છે.
जारिसयं गुरुलिंगं इच्चादसमिक्खिताभिहाणं तु ।
न हि तारिसेण होउं तीरइ सइ दुविहलिंगेवि ॥११११॥ (यादशं गुरुलिङ्गमित्याद्यसमीक्षिताभिधानं तु । न हि तादृशं भवितुं शक्यते सदा द्विविधलिङ्गेऽपि ॥) यादृशं गुरुलिङ्गमित्यादि असमीक्षिताभिधानं, यस्मान्न द्विविधलिङ्गेऽपि-द्विविधेऽपि लिङ्गे द्रव्यभावभेदभिन्ने सदा तादृशेनैव शिष्येण भवितुं शक्यते, सर्वेषामपि तेन सह समानधर्मताप्राप्तेरेतच्चानिष्टमिति ॥११११॥
ગાથાર્થ:-ઉત્તરપા-“ગુરુ. જેવું લિંગ હોય, તેવું જ લિંગ રાખવું જોઈએ એવું વિધાન વિચાર કર્યા વગર કરાયેલું છે. કેમકે દ્રવ્ય અને ભાવ આ બન્ને પ્રકારના લિંગને આશ્રયી શિષ્ય હંમેશા ગુરુના લિંગની સમાનતા પામવા સમર્થ નથી. કેમકે તો-તો બધા જ શિષ્યો ગુ—ભગવાનને સમાનધર્મવાળા થવાની આપત્તિ છે, જે અનિષ્ટ છે. ૧૧૧૧
अह तल्लिंगसम चिय लिंगं तेणावि होइ कायव्वं ।
सियवाए सिद्ध चिय एगंतेणं तु तदजुत्तं ॥१११२॥ (अथ तल्लिंगसममेव लिङ्गं तेनापि भवति कर्तव्यम् । स्याद्वादे सिद्धमेव एकान्तेन तु तदयुक्तम् ) अथोच्येत तल्लिङ्गसममेव-निर्गन्थजिनलिङ्गसमानमेव लिङ्गं तेनापि-तच्छिष्येणापि भवति कर्तव्यं, यथ रक्तचीवरधारिणः सुगतस्य विनेया अपि रक्तचीवरधारिण इति । अत्राह-'सियेत्यादि' तल्लिङ्गसम-निर्ग्रन्थजिनलिङ्गसमं लिङ्गं स्याद्वादे-कथंचिद्वादे सिद्धमेव, भगवत इव साधूनामपि शिरोलुशनभिक्षाटनकल्पनीयानपानग्रहणादिषु यतमानत्वात्, एकान्तेन तु तल्लिङ्गसमं लिङ्गं न युक्तं, तीर्थकृता सह समानधर्मताप्राप्तेः, अपिच-न भगवता पिच्छिकाद्यपि गृहीतं ततो 'यादृशं गुरोलिङ्गं शिष्येणापि तादृग्लिङ्गयुक्तेन भवितव्यमिति' वच एकान्तेन प्रमाणीकुर्वद्भिः कथं भवद्भिरपि पिच्छिकादि गृह्यते? अथ धर्मोपकरणत्वाददोष इति मन्येथास्तदेतद्वस्त्रेऽपि समानं यथोक्तं प्रागिति ॥१११२॥
' ગાથાર્થ:- પૂર્વપક્ષ:- નિર્ઝન્ય જિન ભગવાનને સમાન લિંગ જ શિષ્યમાટે કર્તવ્યભૂત છે. જેમકે લાલકપડાધારી બુદ્ધના શિખ્યો પણ લાલ કપડાધારી છે.
ઉત્તરપક:- નિન્ય જિનપિંગ તો શિષ્યો માટે પણ સ્યાદવાદ-કથંચિતવાદ-અનેકાન્તવાદથી તો સિદ્ધ જ છે, કેમકે સાધુઓ પણ ભગવાનની જેમ માથાનો લોચ કરે છે, ભિક્ષાટન કરે છે, કલ્પનીય અન્ન-પાણીઆદિ ગ્રહણ કરવા પ્રયત્ન કરે છે. એકાને સમાનસિંગની વાત કરવી યોગ્ય જ નથી. કેમકે સાધુ પણ તીર્થકરને સમાનધર્મવાળા થવાની આપત્તિ છે. વળી, ભગવાને તો પીછું ( મોરપિચ્છ) આદિ પણ ગ્રહણ કર્યા નથી, તેથી જેવું ગુરુનું લિંગ હોય, તેવાં જ લિંગવાળા શિષ્યોએ પણ હોવું જોઈએ એવા વચનને એકાને પ્રમાણભૂત માનતા તમો( દિગંબરો) મોરપિચ્છવગેરે કેમ ગ્રહણ કરો છો?
પૂર્વપક્ષ:- મોરપિચ્છવગેરે તો ધર્મોપકરણભૂત હોવાથી દોષભૂત નથી.
ઉત્તરપક્ષ:- આ વાત તો વસ્ત્ર માટે પણ સમાન જ છે, તે અગાઉ કહ્યું જ છે. ૧૧૧રા બીજાઓ તીર્થકરગુણથી રહિત प्रकारान्तरेण परस्यासमीक्षिताभिधायितामाह - બીજ પ્રકારે દિગંબરનું વચન વિચાર્યા વિનાનું છે. તેમ બતાવતા કહે છે. -
तित्थगरलिंगमणघं तेसिं चेव अविगलं परं होई ।
पाययगुणजुत्ताण य अहवा ण उ सेसजीवाणं ॥१११३॥ (तीर्थकरलिङ्गमनघं तेषामेवाविकलं परं भवति । प्राकृतगुणयुक्तानां चाथवा न तु शेषजीवानाम् ॥). अथवेति प्रकारान्तरसूचने । स्याद्वादे तावत्तल्लिङ्गसमं लिङ्गं सिद्धमेव । अथवा तीर्थकरलिङ्गमनघं तेषामेव तीर्थकृतामविकलं परं भवति, प्राकृतगुणयुक्तानां तु शेषजीवानां न तल्लिङ्गसमं लिङ्गं, तद्गुणरहितत्वात् ॥१११३॥
+ + + + + + + + + + + + + + + +
लि-मा- २ - 236 + + + + + + + + + + + + + + +