________________
++++++ ++ +++ +++++++ चारित्र + + + + + + + + ++ + + + + + + +
ગાથાર્થ:- જિનવચનને ભાવિત કરેલા અને મમતા વિનાના સાધુમાટે સ્વ અને પરમાં અવશ્ય કોઈ ભેદ નથી. તેથી સ્વ અને પર બન્નેની પીડાનો ત્યાગ કરવો જોઈએ. અને જેને સ્વ–પર કોઈને પીડ આપવી જ નથી તેને વળી હથિયારની અપેક્ષા જ ક્યાંથી લેય? તેથી એવા કોઈ દોષ રહેતા નથી તેમ નિશચય થાય છે. ૧૧૦ધા સંવેગ-નિર્જન્યતાસિદ્ધિ यदप्युक्तं - 'किंच नियं चिय रूवमित्यादि', तत्रापि प्रतिविधानमाहતથા દિગંબરોએ પોતાનું જ રૂપ જોવાથી સવેગ થાય' (ગા. ૧૦૨૩) ઈત્યાદિ જે કહ્યું, ત્યાં પણ સમાધાન બતાવતાં કહે છે
रयहरणादिसमेतं दद्दूणं किं न होइ संवेगो ? ।
अप्पाणं पव्वइओ तब्भणियगुणागमातो य ॥११०७॥ (रजोहरणादिसमेतं दृष्ट्वा किं न भवति संवेगः ?। आत्मानं प्रव्रजितस्तद्भणितगुणागमाच्च ॥) रजोहरणादिसमेतमात्मानं दृष्ट्वा तथा तद्भणितगुणागमतश्च-रजोहरणादिसमेतगुणावबोधतश्च संवेगः किन्न भवति ? भवत्येवेतिभावः । 'यथाऽहं प्रव्रजितस्तस्मात् करोमि स्वार्थमिति' ॥११०७॥
ગાથાર્થ:- રજોહરણઆદિ સંયમોપકરણયુક્ત પોતાને જોઈ, અને રજોહરણઆદિયુક્ત રહેવાના આગમમાં બતાવેલા ગણોના બોધથી શું સંવેગ આવતો નથી? અર્થાત આવે જ છે. સાધને વિચાર ઉદ્ભવે જ છે કે “હું પ્રવ્રજિત- સાધુ થયો છું, તેથી મારું આત્મકલ્યાણ સાધુ ૧૧૦૭ यच्चोक्तम्-'तस्मात् यतिना निर्ग्रन्थेन भवितव्य' मित्यत्राह - તથા દિગંબરોએ “તેથી સાધુએ નિર્ગસ્થ જ રહેવું જોઈએ (ગા. ૧૦૨૪) ઈત્યાદિ જે કહ્યું, ત્યાં સમાધાન આપે છે –
निग्गंथया य भणिया ममत्तचाएण पुव्वमेव इहं ।
किमिणा विचिन्तिएणं ? तुह एयं मनसे अह उ ॥११०८॥ (निर्गन्थता च भणिता ममत्वत्यागेन पूर्वमेवेह । किं तेन विचिन्तितेन ? तव एतन्मन्यसे अथ तु निर्ग्रन्थता च पूर्वमेव भणिता ममत्वत्यागेन, स च ममत्वत्यागो वस्त्रादावप्यविशिष्टो, धर्मोपकरणतया तस्य परिगृह्यमाणत्वात् । ततः किं तेन विचिन्तितेन (तव) यथा- 'वस्त्रग्रहणे सति कथं निर्ग्रन्थतेति', किंतु यथावदवगमे मनो निवेश्यतामिति अथैतन्मन्यसे ? ॥११०८॥
ગાથાર્થ - અમે પૂર્વે જ બતાવી ગયા કે નિર્ગસ્થનાની સિદ્ધિ મમત્વત્યાગથી જ સંભવે છે, અને મમત્વત્યાગ તો વસ્ત્રાદિની હાજરીમાં પણ સમાનતયા સંભવે છે. કેમકે વસ્ત્રાદિ ધર્મોપકરણ તરીકે જ પરિગૃહીત થાય છે. તેથી તમારે વસ્ત્રના ગ્રહણમાં નિર્ચન્થતા કેવી રીતે શેય? તેવા વિચારથી શું? અર્થાત વ્યર્થ છે. તેના બદલે યથાર્થબોધમાં મન લગા: કદાચ તમને ( रोन) वो पियार आवे - ११०८॥ એકાન્તગુલિંગસાધર્મ અસિહ
जारिसयं गुरुलिंगं सीसेणवि तारिसेण होयब्वं ।
न हु होइ बुद्धसीसो सेयवडो नग्गखवणो वा ॥११०९॥ ___ (यादृशं गुलिङ्गं शिष्येणापि तादृशेन भवितव्यम् । न हि भवति बुद्धशिष्यः श्वेतपटो नग्नक्षपणको वा )
यादृशं गुरोर्लिङ्गं शिष्येणापि तादृशेन-तादृग्लिङ्गयुक्तेन भवितव्यम्, नहि भवति बुद्धस्य शिष्यः श्वेतपटो नग्नक्षपणको वेति ॥११०९॥
ગાથાર્થ:-દિગંબર:-ગુરુનું જેવું લિંગ હોય, શિષ્ય પણ તેવા જ લિંગવાળા હોવું જોઈએ. બુદ્ધનો શિષ્ય ( બૌદ્ધ) શ્વેતામ્બર સફેદવસ્ત્રધારક કે નગ્નક્ષપણકદિગંબર હોતા નથી પરંતુ પોતાના ગુરુ–બુદ્ધ જેવા જ વેશને ધારે છે.) ૧૧૦લા
निग्गंथो य जिणो जं एगंतेणेव लोगसिद्धमिणं ।
तम्हा तस्सीसावि हु निग्गंथा चेव जुज्जति ॥१११०॥ (निर्ग्रन्थश्च जिनो यदेकान्तेनैव लोकसिद्धमिदम् । तस्मात् तच्छिष्या अपि खलु निर्ग्रन्था एव युज्यन्ते ॥ ___ निर्ग्रन्थश्च जिनो यत्-यस्मादेकान्तेनैव भवति
थश्च जिनो यत-यस्मादेकान्तेनैव भवति, इदं च सकललोकप्रसिद्धम, तस्मात्तच्छिष्या अपि निर्गन्था एव युज्यन्त इति ॥१११०॥ ++++++++++++++++ 6 -मार-235+++++++++++++++