________________
तमेव दर्शयति આ ગુણ બતાવે છે.
ચારિત્રકાર
आयाणे गहण(मोक्ख) म्मि य कस्सइ रयणीऍ काइगादिम्मि । तेणं पमज्जिऊणं पवत्तमाणस्स वहविरती ॥११०३ ॥
(आदाने ग्रहणे (मोक्षे) च कस्यचिद् रजन्यां कायिकादौ । तेन प्रमार्ण्य प्रवर्त्तमानस्य वधविरतिः ॥ ) आदाने ग्रहणे च मोक्षे च कस्यचित् भण्डकस्य रजन्यां कायिकादौ च तेन रजोहरणेन प्रमार्ण्य प्रवर्त्तमानस्य सतो वधविरतिर्नाम गुणो भवति, अन्यथा तदा भण्डकाश्रितादिसत्त्वव्यापत्तिः प्रसज्येतेति ॥ ११०३ ॥
ગાથાર્થ:- કો'ક પાત્રને લેવા અને મુકવામા તથા રાતે પ્રસ્રવણઆદિ વખતે રજોહરણથી પ્રમાર્જીને પ્રવૃત્ત થનારને જ હિંસાવિરતિ નામનો ગુણ થાય છે. અર્થાત્ સાચી હિંસાવિરતિનું પાલન થાય છે. પ્રમાર્જન વિના પ્રવૃત્ત થવામાં ત્યારે પાત્રાદિગત જીવોની હિંસાનો પ્રસંગ આવે છે. ૫૧૧૦૩ા
દણ્ડ હથિયાર નથી, પણ ઉપકરણ છે.
दण्डमाश्रित्य दोषाभावामाह
वे (आ. १०२२ नो भवाज) हाने आश्रयी घोषनो अभाव जतावें छे
-
साणादिरक्खणट्ठा विधीऍ इह डंडगं धरेंतस्स ।
कह हत्थियारसावेक्खयाइया होंति दोसा उ ? ॥११०४॥
(श्वादिरक्षण विधिना इह दंडकं धरतः । कथं हास्तिकारसापेक्षतादिका भवन्ति दोषास्तु ॥)
श्वादिरक्षणार्थं विधिना सूत्राभिहितेन इह जगति तीर्थे वा दण्डकं धर्मोपकरणतया धरतः सतः कथं हास्तिकारसापेक्षतादयः- प्रहरणसापेक्षतादयो दोषा भवन्ति ? नैव भवन्तीतियावत् ॥११०४ ॥
ગાથાર્થ:- આ જગતમા અથવા જૈન શાસનમાં કૂતરાદિથી રક્ષણાર્થ સૂત્રોક્ત વિધિમુજબ દંડ રાખવો એ ધર્મોપકરણરૂપ છે. તેથી તે રાખવામાં હથિયારની સાપેક્ષતાવગેરે દોષ કેવી રીતે આવે? અર્થાત્ ન જ આવે. ૫૧૧૦૪ા अत्रैव युक्तिमाह -
આ અંગે જ યુક્તિ બતાવતા કહે છે →
णय कज्जमंतरेणवि कहंचि पीडा इमस्स इट्ठत्ति ।
आयपरोभयविसया जं वहकिरिया सुते भणिया ॥ ११०५ ॥
(न च कार्यान्तरेणापि कथंचित्पीडाऽस्य इष्टेति | आत्मपरोभयविषया यत् वधक्रिया श्रुते भणिता II)
चो हेतौ । यस्मान्न कार्यमन्तरेण 'अपि' भिन्नक्रमः कथंचिदप्यस्य देहस्य पीडा इष्टा । कुत इत्याह यत्यस्मात्कारणात् वधक्रिया श्रुते - आगमे आत्मपरोभयविषया भणिता - प्रतिपादिता ॥ ११०५ ॥
ગાથાર્થ:- (મૂળમાં ‘ચ' હેત્વર્થમાં છે. 'અપિ'નો અન્વય કહ્યુંચિ કથંચિત્સાથે છે.) કાર્ય વિના આ શરીરને કશી પણ પીડા ઇષ્ટ નથી. કારણ કે આગમમાં વધક્રિયા સ્વ અને પર ઊભયઆશ્રયી બતાવી છે. (અર્થાત્ તપ- લોચઆદિ કારણ વિના સાધુએ સ્વદેહને પણ પીડા આપવાની નથી. દાંડો હાથમા હોવામાત્રથી કૂતરાવગેરે તેથી ડરી દૂર રહે છે. આમ સ્વદેહરક્ષા થાય છે. અને પરાક્રમણાદિભાવથી હથિયારની અપેક્ષાનો પણ કોઇ સવાલ રહેતો નથી.) ૧૧૦પા
देव श्रुतं दर्शयति
આ આગમપાઠ જ હવે દર્શાવે છે –
भावियजिणवयणाणं ममत्तरहियाण नत्थि हु विसेसो ।
अप्पाणम्मि परम्मि य तो वज्जे पीडमुभयोऽवि ॥११०६ ॥
(भावितजिनवचनानां ममत्वरहितानां नास्ति खलु विशेषः । आत्मनि परस्मिंश्च तस्माद्वर्जयेत्पीडामुभयतोऽपि II) भावितजिनवचनानां ममत्वरहितानां 'हु' निश्चितं नास्ति विशेष आत्मनि परस्मिन्नपि च, 'तो' तस्माद्वर्जयेत् पीडामुभयतोSपि - उभयस्मिन्नपि आत्मपरलक्षणे इति । तस्मान्नात्र हास्तिकारसापेक्षतादयो दोषा इति स्थितम् ॥ ११०६ ॥
+ धर्मसंशि-लाग २ - 234 + + +