________________
જ ન જ
ચારિત્રદ્વાર જજ
જ
ન
જ એ
જ
છે
કે
ગાથાર્થ:- આમ ઉપરોક્ત તર્કના સહારે જિનવચનના સારને જાણેલા સાધુએ પાત્રા રાખવા યોગ્ય જ છે. જેમકે જંગલમાં ઘવાનલથી બચવામાટે પાણીનો જથ્થો રાખવો યોગ્ય છે. ગો. ૧૦૮૯માં દિગંબરે ધવાનલથી બચવા ઘાસ-ધી જગલમાં સાથે ન રાખવા આ દષ્ટાન લઈ પાત્રાદિનો નિષેધ કર્યો. પણ પાત્રાદિ મોહદિ દાવાનલને વધુ ભડકાવનાર ઘાસાદિરૂપ નથી, પરંતુ સંયમોપયોગી થવાદ્રારા મોહનલને બુઝવવા પાણી સમાન છે, તેથી ઉપયોગી છે.) ૧૦૯લા यदप्युक्तं 'निस्संगभावणाओत्ति' तद्दूषयितुमाह - તથા દિગંબરે નિત્સંગભાવણાઓ (નિત્સંગભાવનાથી) ઇત્યાદિ (ગા. ૧૦૦૮) જે કહ્યું ત્યાં દૂષણ બતાવતાં કહે છે ?
निस्संगतावि हिंसारक्खणहेउत्ति तस्स य अभावे । .
पुत्तट्ठिसंढवरचेट्ठियं व्व सा निप्फला चेव ॥११०.०॥ (निस्संगतापि हिंसारक्षणहेतुरिति तस्य चाभावे । पुत्रार्थिशण्ढवरचेष्टितमिव सा निष्फला एव ॥ निस्सङ्गतापि हिंसारक्षणहेतुरेवेष्यते तच्च हिंसारक्षणं पात्रग्रहण एव सति युज्यते नान्यथा यथोक्तं प्राक्, ततश्च पात्राग्रहणे तस्य-हिंसारक्षणस्याभावे सति पुत्रार्थिन्याः शण्ढवरचेष्टितमिव सा-निस्सङ्गता निष्फलैवेति ॥११००॥ . .
ગાથાર્થ:- નિસ્ટંગતા પણ એજ માન્ય છે કે જે હિંસાથી બચવામાં કારણભૂત હોય અને હિંસાથી બચવાનું - પાત્રગ્રહણમાં જ યોગ્ય ઠરે છે, અન્યથા નહીં, તે અગાઉ બતાવ્યું જ છે. તેથી પુત્રની ઇચ્છાવાળી સ્ત્રી માટે નપુંસકની (અથવા નપુંસકવરની) સુંદર ચેષ્ટા જેમ નિષ્ફલ છે, તેમ જ હિંસાથી બચવાનું ન થાય તો તે નિ:સંગતા પણ નિષ્ફલ છે. ૧૧વ્યા થવ્યો-“નવાં વિજેસોડryવારિયું હfમતિ' તત્રદિ - . તથા દિગંબરોએ “અનિવારિતગ્રહણ વિશેષરૂપ છે. (ગા. ૧૦૨૦) ઈત્યાદિ જે કહ્યું, ત્યાં જવાબ આપે છે.
अनिवारियगहणं पण परिभोगे चेव वारियं समए ।
पत्तम्मि य सइ करणे करेहि तुल्लं इमं होइ ॥११०१॥ - (अनिवरितग्रहणं पुनः परिभोगे एव वारितं समये । पात्रे च सकृत्करणे कराभ्यां तुल्यमिदं भवति ॥
अनिवारितग्रहण-समधिकग्रहणं परिभोगश्चैवानिवार(रित)स्य, एतच्च द्वयमपि पात्रे सति वारितं समये-सिद्धान्ते । 'सइ करणेत्ति' अनिवारितग्रहणस्य तथैव परिभोगस्य च कथंचित् सकृतकरणे कराभ्यामिदं-सकत्करणं तुल्यं भवति ज्ञातव्यम्। कराभ्यामपि हि कदाचित्केनचिन्मनोज्ञतादिकारणेनानिवारितमपि गृह्यते तथैव च परिभुज्यत इति ॥११०१॥
ગાથાર્થ:- લિપ્સાદિ કારણે આવશ્યકાદિ કરતાં વધુ ગ્રહણ કરવું. (વહોરાવતા ગૃહસ્થને વધુ વહોરાવતા અટકાવવો નહીં આ અનિવરિગ્રહણ છે.) એ જ પ્રમાણે ઉણોદરી-શક્તિઆદિથી વધુ આરોગવું એ અનિવારિતપરિભોગ છે. પાત્ર રાખવામાં આ બે દોષ ન આવે એ હેતુથી સિદ્ધાંતમાં દોષાદિ બતાવી વારણ કરેલું જ છે. (શંકા:- છતાં કો'ક સાધુ એકાદવાર તો અનિવારિત ગ્રહણ અને પરિભોગ કરશે જ. આવી સંભવિત શંકાના સમાધાનમાં કહે છે. સમાધાનઃ-) અનિવારિતગ્રહણ અને પરિભોગ તો કોક હિસાબે બે હાથથી પણ એકાદવાર થઈ શકે છે. તેથી ઉભયત્ર તલ્યતા છે. કોકથી ક્યારેક મનોજ્ઞભોજનાદિ કારણે બે હાથથી પણ અનિવારિત ગ્રહણ અને પરિભોગ થાય તેમ સંભવે છે. ૧૧૦ના રજોહરણનો લાભ रजोहरणमाश्रित्य दोषाभावमाह - હવે (ગા. ૧૦૨૧ નો જવાબ) રજોહરણને આશ્રયી દોષનો અભાવ બતાવે છે -
रयहरणम्मिवि पडिलेहिऊण विहिणा पमज्जमाणस्स ।
कीडघरवुज्जणादी (ण) होंति दोसा गुणो होइ ॥११०२॥ (रजोहरणेऽपि प्रतिलिख्य विधिना प्रमाञ्जयतः । कोटगृहस्थगनादयो(न) भवन्ति दोषा गुणो भवति ॥ रजोहरणेऽपि पूर्वं चक्षुषा प्रत्युपेक्ष्य विधिना यतनालक्षणेन प्रमाञ्जयतः सतो यतेः कुतः कीटगृहस्थगनादयो दोषा भवेयुः? नैव भवेयुरितिभावः किंतु गुण एव भवति ॥११०२॥ - ગાથાર્થ - પહેલાં આંખથી – દષ્ટિપાત કરીને પ્રતિલેખના કર્યા બાદ સાધુ રજોહરણથી જયણાપૂર્વક પ્રમાર્જન કરે, તો તેને કીડીના દર પુરવાવગેરે દોષો કેવી રીતે આવે? અર્થાત ન જ આવે-બલ્ક ગુણ થાય છે. ૧૧૦રા
* * * * * * * * * * ધર્મસંહણિ-ભાગ ૨ - 233 * * * * * * * * * * * * * * *