________________
of off of
तथा चाह
તેથી જ કહે છે–
-
* यरित्रद्वार* *
फासुगमवि असणादी ण कंदाइवि अन्नहेह भोत्तव्वं । पायव्वं च परीसहसहणं तह इच्छमाणेणं ॥ १०६५ ॥
(प्रासुकमपि अशनादि न कदाचिदपि अन्यथेह भोक्तव्यम् । पातव्यं च परीषहसहनं च तथा इच्छता अन्यथा - एवमनभ्युपगमे प्रासुकमपि उपलक्षणमेतत्कल्पनीयमपि अशनादि न कदाचिदपि भोक्तव्यं पातव्यं च तथा-सर्वथा तदभावप्रकारेण परीषहसहनमिच्छता, न चैतदिष्यते, तस्मात् यत्किंचिदेतत् ॥१०६५॥
ગાથાર્થ:- જો આમ સ્વીકારશો નહીં–સર્વથા તે–તેના અભાવરૂપે જ પરિષહસહનને ઈચ્છનારે–તો પ્રાસુક પણ–આના ઉપલક્ષણથી કલ્પનીય પણ-અશનઆદિ કયારેય પણ ખાવા અને પીવા જોઈએ નહીં. પણ આ ઈષ્ટ નથી, તેથી પૂર્વપક્ષની આ
વાત કસવગરની છે. ૫૧૦૬પા
વસ્ત્રધારણ તીર્થંકરાદિસંમત
यदुक्तं 'गुरुपडिकुट्ठमिति', तत्राह
तथा हिगंजरोखे ऽधुं } 'वस्त्र गुरुप्रतिष्ट छे' (गा. १०१८ ) हत्याहि.. तेनो नवाज खापता छे छेगुरुणावि न पडिकुट्ठ उवहिपमाणं जओ सुते भणितं ।
=
—
अह उ अणारिसमेयं इतरं एवन्ति किं माणं ? ॥१०६६॥
(गुरुणापि न प्रतिकृष्टमुपधिप्रमाणं यतः श्रुते भणितम् । अथ तु अनार्षमेतदितरदेवमिति किं मानम् II) गुरुणाऽपि - भगवताऽपि वर्द्धमानस्वामिना न प्रतिकृष्टं - निराकृतं वस्त्र, यतो- यस्मादुपधिप्रमाणं श्रुते आगमे भणितं "कप्पा आयपमाणा” (छा. कल्पा आत्मप्रमाणाः) इत्यादिना ग्रन्थेन । अथ मन्येथा एतत् श्रुतमनार्षमभागवतं तस्मान्न प्रमाणमिति, ननु इतरत् - वस्त्रप्रतिषेधपरं श्रुतमेवमार्षमित्यत्र किं मानं प्रमाणं ? नैव किंचिदिति भाव ॥ १०६६॥
ગાથાર્થ:- ગુરુ = ભગવાન મહાવીરસ્વામીએ પણ વસ્ત્રનો નિષેધ કર્યો નથી. કેમકે કપ્પા આયપમાણા (કલ્પ = પોતપોતાના માપ મુજબ...) ઇત્યાદિ ગ્રન્થોથી શ્રુતમાં ઉપધિનું પ્રમાણ બતાવેલુ જ છે.
વસ્ત્ર આત્મપ્રમાણ
पूर्वपक्ष:- खा श्रुत-खागभ आर्ष- भगवद्दभाषित नथी, तेथी प्रभाएगभूत नथी.
'ઉત્તરપક્ષ:– વસ્ત્રનો નિષેધ કરતું શ્રુત-આગમ જ આર્ષ છે એમ કહેવામા કોઈ પ્રમાણ છે? અર્થાત કોઈ જ પ્રમાણ નથી. ૫૧૦૬૬ા
अत्र परस्य प्रमाणमाशङ्कमान आह
અહીં દિગંબરકલ્પિત પ્રમાણની આશંકા કરતાં કહે છે
सिय चरमं चेव वयं परिग्गहो तत्थ बंधहेउत्ति ।
ण उ संजमजोगंगं वत्थं च पसाहियं पुव्विं ॥ १०६७॥
(स्यात् चरममेव व्रतं, परिग्रहस्तत्र बन्धहेतुरिति । न तु संयमयोगाङ्गं वस्त्रं च प्रसाधितं पूर्वम् II)
स्यादेतत्, वस्त्रप्रतिषेधपरं वाक्यमार्षमितरन्नैवेत्यत्र चरममेव - परिग्रहनिवृत्तिलक्षणं व्रतं प्रमाणम् । तथाहि - वस्त्रस्य परिग्रहत्वाच्चरमव्रतमिच्छतस्तत्परित्याग एव साधोः श्रेयानिति । अत्राचार्य आह 'परिग्गहे' त्यादि, परिग्रहस्तत्र परिग्रहनिवृत्तिव्रतविषये बन्धहेतुरेवोच्यते न तु संयमयोगाङ्गं, "मुच्छाहेऊ गंथो” (छा. मूच्छहितुर्ग्रन्थः) इतिवचनात्, वस्त्रमपि चैतत् संयमयोगाङ्गं पूर्वमेव प्रसाधितं ततो न कश्चिद्दोष इति ॥ १०६७ ॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- વસ્ત્રપ્રતિષેધક વચન આર્ષ છે, અને બીજું (ઉપધિપ્રમાણદર્શક વચન)અનાર્ય છે” એવી અમારી વાતમાં પરિગ્રહનિવૃત્તિરૂપ પાંચમું મહાવ્રત જ પ્રમાણભૂત છે. તેથી ચરમ-પાંચમા પરિગ્રહવિરમણવ્રતને ઈચ્છતા-સ્વીકારતા સાધુએ વસ્ત્ર પરિગ્રહરૂપ હોવાથી તેનો ત્યાગ કરવો જ શ્રેયસ્કર છે.
-
-
ઉત્તરપક્ષ:- પરિગ્રહનિવૃત્તિવ્રતના વિષયમાં બન્ધહેતુ જ પરિગ્રહતરીકે નિર્દિષ્ટ છે, નહીં કે સંયમયોગનું અંગ-કારણ. કેમકે ‘મુચ્છાહેઊ ગ્રંથો' (= મૂńહેતુ જ ગ્રંથ છે.) એવુ વચન છે. વસ્ત્ર સંયમયોગનું અંગ જ છે, તે પૂર્વે જ સિદ્ધ કર્યું છે, તેથી કોઈ દોષ નથી. ૫૧૦૬૭ના
++++
++++ धर्मसंग्रह - भाग २ - 221 *** +++
+++++++