________________
ગાથાર્થ:- (મૂળમાં “ચ પદ પૂરણાર્થક છે.) વસ્ત્રમાત્રને છોડી અગ્નિ અને ગરમાવા માટે જીવન (કચ્યવનપ્રાશ વગેરે?) ગ્રહણ કરતાં કેટલાક દેખાય છે. પણ આ પ્રવચનનો દોષ નથી. પરંતુ તે ભારે કર્મી જીવોનો જ દોષ છે. તેમ અહીં (ધોવામાં અન્યથા કરનારાના પ્રસંગમાં) સમજવું. ૧૦૩૭ દોષ પણ વિધિ–જયણાથી પ્રાયશ્ચિતનો અવિષય अथोच्येत-पूर्वोक्तविधिनाऽपि वस्त्रं प्रक्षालयतः काचिदवश्यं षट्पदिकादिप्राणिव्यपरोपणं संभाव्यते, नहि सर्वोपाधिविशद्धः छास्थोपयोगो भवतीत्यत आह - પૂર્વપક્ષ:-પૂર્વોકતવિધિથી પણ વસ્ત્ર ધોતાં ક્યારેક અવશ્ય જૂ"આદિ જીવોનો વિનાશ સંભવે છે. કેમકે છદ્મસ્થ (=અસર્વજ્ઞ)નો જ્ઞાનોપયોગ સર્વોપાધિવિશુદ્ધ (દેશ-કાળ આદિ બધા પ્રકારની ઉપાધિઓથી વિશુદ્ધ-અબાધિતનિર્મળ અર્થાત્ સર્વથા યથાર્થ) સંભવતો નથી. અહીં આચાર્યવર જવાબ આપે છે
__ जो पुण विहीएँ दोसो संसत्तग(ग्ग)हणिपुरीस]वोसिरणतुल्लो ।
असढस्स सोवि भणितो पायच्छित्तस्स[आविसओत्ति ॥१०३८॥
પુનર્વિધના રો: સંવતવ્યત્સર્જનતત્વઃ I મશ0થ સોડા બળતઃ પ્રાયશ્ચિત્તથવિષય: ID) ___ यः पुनर्विधिनापि प्रक्षालयतो दोषः-षट्पदिकादिप्राणिव्यपरोपणलक्षणो जायते संसक्तग्रहणिव्युत्सर्जनतुल्यःजिनप्रणीतविधिपूर्वकं संसक्तग्रहणिपुरुषस्य यत्पुरीषव्युत्सर्जनं तत्तुल्यः सोऽप्यशठस्य सतः प्रायश्चित्तस्याविषयो भणितः परममुनिभिः, तस्य शुद्धत्वात्, एतदुक्तं भवति-यथा संसक्तग्रहणेः संयतस्य “संसत्तग्गहणी पुण छायाए निग्गयाएँ वोसिरइ" (छा. संसक्तग्रहणिः पुनश्छायायां निर्गतायां व्युत्सृजति) इत्याद्यागमाभिहितेन विधिना पुरीषं व्युत्सृजतः प्राणिव्यपरोपणलक्षणो दोषो भवन्नपि न प्रायश्चित्तस्य विषयो भवति, तस्य यतनया प्रवर्त्तमानत्वात्, यतनायाश्च विशेषतो धर्माभिवृद्धिहेतुत्वात्, तदुक्तम् “जयणेह धम्मजणणी जयणा धम्मस्स पालणी चेव । तव्वुड्डिकरी जयणा एगंतसुहावहा जयणे ॥१॥ त्यादि (छा. यतनेह धर्मजननी यतना धर्मस्य पालनी चैव । तद्वृद्धिकरी यतना एकान्तसुखा(शुभा)वहा यतना) ॥ तद्वदिहापि विधिना वस्त्रं प्रक्षालयतो दोषो भवन्नपि न प्रायश्त्तिस्य विषय इति ॥१०३८॥
ગાથાર્થ:-ઉત્તર૫લા-સંસક્તગ્રહણ (પેટમાં કૃમિ થવા અને મળવિસર્જનવખતે પડવા) નામના રોગથી પીડિત પુરુષની ભગવાને બતાવેલી વિધિમુજબ જે મળત્યાગની ક્રિયા છે, તે ક્રિયાની જેમ વિધિપૂર્વક પ્રક્ષાલન કરનાર સાધુને જૂ આદિ જીવની વિરાધનારૂપ જે દોષ લાગે છે કે જો સાધુ અશઠ (વિધિ, ભગવદ્રવચન અને જીવપ્રત્યે અભ્રાન્ત અને અમાયાવી) હોય તો ભગવાને પ્રાયશ્ચિત્તના વિષયભૂત માન્યો નથી અર્થાત એ દોષનું પ્રાયશ્ચિત્ત તું નથી – એ દોષ દોષરૂપ ગણાતો નથી. કેમકે તે સાધુ શુદ્ધ છે. તાત્પર્ય:- સંસક્તગ્રહણિ-સંગ્રહણિરોગમાં મળસાથે કૃમિઓ પડતા હોય છે. તેથી તે રોગપીડિત સાધુએ છાયા નીકળે ત્યારે અથવા છાયાવાળી નિર્દોષભૂમિપર વિધિમુજબ મળવિસર્જન કરવું એવું “સંસત્તગણિ' ઈત્યાદિ આગમવચન છે. (છાયા ન હોય, તો મળવિસર્જન પછી પોતે એવી રીતે ઊભા રહેવાનું કે જેથી પોતાની છાયા તેનાપર પડે અને તેમાં રહેલા જીવો સ્વત: જીવનમુક્ત થાય પછી ખસવાનું અથવા તાપઆદિના કારણે ખસવું પડતું હોય તો વાદિના ટુકડાથી છાયા રહે તેવી ગોઠવણ કરવી)આ પ્રમાણે વિધિમુજબ મળવિસર્જન કરનાર એ સાધુને જીવહિંસારૂપ દોષ થાય, તો પણ પ્રાયશિચત્તનો વિષય બનતો નથી. કેમકે તે સાધુએ યતનાથી પ્રવૃત્તિ કરી છે. અને યતના ધર્મની અભિવૃદ્ધિમાં વિશેષથી હેતુ છે. કશું જ છે કે અહી (= જિનશાસનમાં) યતના-જયણા ધર્મજનની(=ધર્મની માતા) છે, જયણા જ ધર્મની પાલિકા છે. ધર્મની વૃદ્ધિ કરનારી જયણા જ છે. આ જયણા
આવનારી છે. ૧ ઇત્યાદિ. આ જે વાત સંસક્તગ્રહણવાળા સાધુમાટે કરી છે, તે બધી વાત અહીં પણ વિધિપૂર્વક વસ્ત્ર ધોતા સાધુને લાગુ પડે છે. તેથી તેમાં દોષ થાય, તો પણ પ્રાયશિચત્તનો વિષય બને નહીં ૧૦૮ લાભાલાભ અવિચારક શાસ્ત્ર અપ્રમાણ अत्र परस्य मतमारेकते - અહીં દિગંબરમતની આશંકા કરે છે -
अह जस्स एरिसो खलु देहो सो अणसणेण तं चयइ ।
एसुस्सग्गो भणितो अम्हाणं सत्थगारेहिं ॥१०३९॥ (अथ यस्येदृशः खलु देहः सोऽनशनेन तं त्यजति । एष उत्सर्गो भणितोऽस्माकं शास्त्रकारैः ।)
* * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 209 * * * * * * * * * * * * * *