________________
+++++ + + + + + + + + + + + + + Raqार + + + + + + + + + + + + + + + ++
अथोच्येत यस्य साधोरीदृशः संसक्तग्रहणिः खलु देहः स साधुरनशनेन तं-देहं त्यजति, एष उत्सर्गो भणितोऽस्मा शास्त्रकारैः, ततो न कश्चिद्दोष इति ॥१०३९॥
ગાથાર્થ:- પૂર્વપમ:- જે સાધુનું શરીર આવું સંસદ્ધગ્રહણવાળું હોય, એ સાધુ અનશનથી પોતાના શરીરનો ત્યાર કરે, આ અમારા શાસ્ત્રકારોએ ઉત્સર્ગ બતાવ્યો છે. તેથી અમારે કોઈ દોષ નથી. ૧૦૩લા अत्राचार्य आह - અહીં આચાર્ય ઉત્તર આપે છે.
गुस्लाघवचिन्ताऽभावतो तयं सत्थमेव णो जुत्तं ।
अववायविहाणम्मि य पुव्वुत्तो चेव दोसो उ ॥१०४०॥
(गुस्लाघवचिन्ताऽभावतस्तत् शास्त्रमेव न युक्तम्। अपवादविधाने च पूर्वोक्त एव दोषस्तु ॥ इह देशकालपुरुषापेक्षया गुणागुणावाश्रित्य यत्र गुरुलाघवचिन्ता विधीयते तत्परमार्थतः शास्त्र, सम्यग्विधिशासनात् संसक्तग्रहणेश्वाशठभावस्याल्पीयान् दोषः सोऽपि यतनया तत्प्रवर्तमानस्य प्रायश्चित्तस्याविषयः महांश्च तथाविधसंयमपरिपालनेनोपकारस्तद्यदि तस्योत्सर्गतो मरणमेव विशिष्यते तर्हि गुरुलाघवचिन्ताकारित्वाभावात्तकत् शास्त्रमेव न युक्तंनाविगीतप्रामाण्यमिति कथं तद्बलादविप्रतिपत्तिर्भवेदिति ? तदेवमुत्सर्गतोऽनशनविधाने दोषमभिधाय सांप्रतमपवादतोऽपदिशति- 'अपवादविधाने च' अपवादतोऽपि चानशनस्य विधाने पूर्वोक्त एव-गुस्लाघवचिन्ताऽभावात् शास्त्रायुक्तत्वलक्षणा दोषो द्रष्टव्यः । इदमुक्तं भवति-संसक्तग्रहणेस्त्सर्गतोऽपवादतो वा मरणमनुशासत् शास्त्रं गुरुलाघवचिन्ताकारित्वाभावादशास्त्रमेव, ततस्तद्बलान्न वस्तुव्यवस्थेति ॥१०४०॥ - ગાથાર્થ:-ઉત્તર૫:-અહીં =ધર્મજગતમાં) દેશ, કાળ, અને પુણ્યની અપેક્ષાએ ગુણ-દોષને આશ્રયી જેમાં ગુરુલાઘવ = લાભાલાભ)નો વિચાર કરવામાં આવે તે જ પરમાર્થથી શાસ્ત્ર છે. કેમકે તે જ યોગ્યવિધિનું શાસન કરે છે. અશઠભાવ વાળાને સંસક્તગ્રહણથી નાનો દોષ છે, અને તે પણ જયણાથી પ્રવૃત્ત થનારને પ્રાયશ્ચિત્તનો વિષય બનતો નથી. તથા તેવા પ્રકારના સંયમપાલનથી મહત્તર ઉપકાર લાભ થાય છે. તેથી જો આવા મોટા લાભની ઉપેક્ષા કરી અલ્પતમ અને પ્રાયશ્ચિત્તના અવિષયભૂત દોષને ખાતર ઉત્સર્ગથી મરણ જ વિશેષરૂપ સૂચિત થાય, તો એ સૂચક શાસ્ત્ર ગર-લાઘવની વિચારણાથી યુક્ત નથી, તેથી તે શાસ્ત્ર અવિગતગીતાર્થોને પ્રમાણભૂત બને નહીં. તેથી એવા શાસ્ત્રના આધારે વિવાદ સર્જવો કેવી રીતે યોગ્ય ગણાય? આમ ઉત્સર્ગથી અનશનના વિધાનમાં દોષ બતાવ્યો. હવે અપવાદથી સૂચવે છે
અપવાદવિધાને ચ.' અપવાદથી પણ અનશનના વિધાનમાં ગુરુલાધવચિન્તાનો અભાવ લેવાથી શાસ્ત્રની પૂર્વોક્ત અયોગ્યતાનો , દોષ રહે જ છે.
તાત્પર્ય:- સંસક્તગ્રહણવાળાને ઉત્સર્ગથી કે અપવાદથી મરણનું અનુશાસન કરતું શાસ્ત્ર ગુલાઘવની ચિન્તા નહીં કરનારું હોવાથી અશાસ્ત્ર જ છે. તેથી તેના બળ પર વસ્તુવ્યવસ્થા ન થઈ શકે. ૧૦૪ના વચ્ચદાનમાં દાતાને પીડાનો અભાવ यच्चोक्तं वस्त्रदाने दातुरपि पीडा भवतीति, तत्र तदभावमुपदर्शयति - તથા દિગંબરોએ “વસ્ત્રદાનમાં દાતાને પણ પીડા થાય છે. (ગા. ૧૦૧૭) એવું જે કહ્યું, ત્યાં પીડાનો અભાવ બતાવે છે
परिजुण्णमप्पमुल्लं तमणुन्नातं जओ जिणिंदेहिं ।
दातारस्स वि पीडा न होइ तो तमिह दिन्तस्स ॥१०४१॥
(परिजीर्णमल्पमूल्यं तदनुज्ञातं यतो जिनेन्द्रैः। दातुरपि पीडा न भवति तस्मात्तदिह ददतः ॥ परिजीर्णमल्पमूल्यं तत्-वस्त्रमनुज्ञातं यतो जिनेन्द्रैस्ता-तस्मादिह दातुरपि वस्त्रं ददतः पीडा न भवतीति ॥१०४१॥
ગાથાર્થ:- જિનેશવરોએ સાધુને જીર્ણ અને અલ્પમૂલ્યવાળા વસ્ત્રની અનુજ્ઞા આપી છે. તેથી એવું વસ્ત્ર આપતા દાતાને પણ પી થતી નથી. ૧૦૪૧ अत्र पराभिप्राय दूषयितुमाह - અહીં દિગંબરમતને દોષ દેવા કહે છે
++++++++++++++++
xde-12-210+++++++++++++++