________________
*****+++++++++++++ शरिद्वार ++++++++++++++++++ આહારનો ત્યાગ અશકય હોવાથી ગ્રહણ કરેલા તમામ આહારનો સંપૂર્ણતયા અતિશય પરિભોગ થવાથી અજીર્ણ થાય, અને अ थवाथी सानी (रोग) थाय. ॥१०२०॥ रजोहरणमाश्रित्य दोषमाह - હવે રજોહરણ ઓઘાને આશ્રયી દોષ બતાવે છે.
रयहरणम्मि पमज्जणदोसा कोडघरवुज्झ (छाय) णादीया ।
तेसिं चेव य अंडगवियोगमादी य विन्नेया ॥१०२१॥
(रजोहरणे प्रमार्जनदोषाः कीटगृहस्थगनादयः । तेषामेव चाण्डकवियोगादयश्च विज्ञेयाः ॥) रजोहरणे प्रमार्जनदोषाः 'कोडघरवुज्ज (छाय) णाईयत्ति' कीटगृहस्थगनादयः, रजोहरणेन हि प्रमार्जनं विधीयते, तस्य तदर्थत्वात्, प्रमार्जने च क्रियमाणे रजसा कीटगृहाणां स्थगनं भवति, आदिशब्दात्कीटगृहस्थगने सति तेषां कीटानां प्राणविपत्तिः केषांचिदपि चाल्पकायानां रजोहरणसंस्पर्शमात्रादपि प्राणव्यपरोपणमित्यादि परिगृह्यते । तथा तेसिमित्यादि तेषामेव च कीटानां रजोहरणेन प्रमार्जने क्रियमाणे सत्यण्डकवियोगादय आदिशब्दात्प्रबन्धगमनविनाशभोग्यसिक्थादिविरहरजःपूरितदरिसत्त्वसंसक्त्यादयो दोषा विज्ञेयाः ॥१०२१॥ ' ગાથાર્થ:- રજોહરણમાં પ્રમાર્જનદોષ રહેલા છે. તે આ પ્રમાણે (૧) કી જીવાતોના ઘર ઢંકાવાવગેરે. રજોહરણથી પ્રમાર્જન કરવાથી ધૂળથી તે જીવાતોના ઘર-દર ઢંકાઈ જાય છે. તથા તેમના ઘર ઢંકાઈ જવાથી તેમના પ્રાણપર વિપત્તિ આવે છે. અને કેટલાક નાનીકાયાવાળા જીવો તો રજોહરણના સ્પર્શમાત્રથી મરી જાય છે. (આદિશબ્દથી આ દોષો સમાવેશ પામ્યા.) તથા રજોહરણથી પ્રમાર્જન કરાતાં તે જ જીવાતોના ઈડાવિયોગ (આદિશબ્દથી) તથા પ્રબંધગમનનો =શ્રેણિબદ્ધગમનનો વિનાશ, (એક લાઈનમાં જતાં હોય, તે લાઈન તૂટી જવાથી અહીં તહીં વિખેરાઈ જવા) આહારયોગ્ય સિકથ (Eલોટ) વગેરેનો વિરહ ધૂળ થી ઢંકાયેલા દરમાં રહેલા જીવોની સંસક્તિ (એકબીજાને સંલગ્ન થવા) વગેરે દોષો લાગે છે તે સમજવું ૧૦૨૧ दण्डमधिकृत्य दूषणमाह - હવે દડને આશ્રયી દૂષણ બતાવે છે
डंडग्गहणम्मिवि हथियारसावेक्खयादिया दोसा ।।
ते पुण (एए) ण होंति एगंततो परं चत्तगंथस्स ॥१०२२॥ (दण्डग्रहणेऽपि हास्तिकारसापेक्षतादिका दोषाः । ते पुनः (एते) न भवन्ति एकान्ततः परं त्यक्तग्रन्थस्य ॥) । दण्डग्रहणे च क्रियमाणे 'हत्थियारसावेक्खयत्ति' हास्तिकारसापेक्षता प्रहरणसापेक्षता, सा च सकलजन्तुषु मैत्रीभावमनुसरतो यतेरेकान्तेन विरुद्धा । आदिशब्दादन्येऽप्येवंजातीया दोषा विज्ञेया इति । स्वपक्षे पुनः परो दोषाभावमाह'एए ण होंतीत्यादि' एते पूर्वोक्ता वस्त्रादिगता दोषाः सर्वेऽप्येकान्ततः परं-केवलं त्यक्तग्रस्य सतो न भवन्तीति ॥ १०२२ ।।
ગાથાર્થ:- દંડ ગ્રહણ કરવામાં હથિયારની સાપેક્ષતા આવે છે. (હથિયાર જરુરી લાગવાથી સાધુ બંડારૂપ હથિયારધારી બને છે.) આ અપેક્ષા સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ રાખતા સાધુમાટે એકાન્ત વિરુદ્ધ છે. (એક બાજૂ સર્વજીવો-દુશ્મન અને પીડા આપનાર પણ જીવો મારા મિત્ર છે એમ મૈત્રીભાવ ભાવવો અને બીજી બાજૂ એવા જીવાપર પ્રહાર કરવા કે તે પ્રહાર કરતો અટકે તે માટે દાંડા જેવું શસ્ત્ર સાથે રાખવું આ પરસ્પર અત્યન્તવિરુદ્ધ છે.) મૂળમાં “આદિ શબ્દથી આવા જ પ્રકારના બીજા દોષો પણ સમજી લેવા. (દિગંબર
સ્વપક્ષમાં આ બધા ઘોષોનો અભાવ બતાવે છે.) પૂર્વોક્ત વસ્ત્રઆદિસંબંધી બતાવેલા આ બધા જ દોષો માત્ર ગ્રન્થના ત્યાગી નિરૈન્યને જ હોતા નથી. ૧૦રરા
किंच णियं चिय स्वं दट्ठणं तस्स हों (हो) ति संवेगो ।
पव्वइतोऽहमगंथो करेमि ता णिययकरणिज्जं ॥१०२३॥ (किञ्च निजमेव रूपं दृष्ट्वा तस्य भवति संवेगः । प्रव्रजितोऽहमग्रन्थः करोमि तस्माद् निजककरणीयम् ॥ किंच निजमेव रूपं दृष्ट्वा तस्य-साधोर्भवति संवेगो यथा-प्रवृजितोऽहमग्रन्थश्च, 'ता' तस्मात्किमेभिर्वस्त्रादिभिः । परिगृह्यमाणैः नैर्ग्रन्थ्यविघातकारिभिः करोमि निजं करणीयमिति ॥१०२३॥
ગાથાર્થ:- તથા પોતાનું જ (વસ્ત્રાદિથી રહિતનું રૂપ જોઈને તે સાધુને સંવેગ થાય છે કે દીક્ષિત થયેલો હું
+++++++++++++++
Ge-RINR - 203 +++++++++++++++