________________
+ + + स्त्रिद्वार ++++***
++ ++
અગ્રન્થ-નિર્પ્રન્થ છું.ગ્રન્થમુક્ત છું. તેથી નિર્પ્રન્થતાના વિરોધી પરિગ્રહ કરાતા વસ્ત્રોવગેરેથી મારે શું? (અર્થાત્ પરિગ્રહભૂત અને નિગ્રન્થતાવિરોધી વસ્ત્રાદિથી મારે કોઇ પ્રયોજન નથી.) હું તો મારું કરણીય અનુષ્ઠાન કરું (અર્થાત્ મારે ભગવાને બતાવેલા સંયમપોષક વીતરાગભાવસાધક બીજા ઘણા અનુષ્ઠાનો કરવાના છે, એ અનુષ્ઠાનોમા જ હું મસ્ત રહું” ૫૧૦૨૩૫ उपसंहारमाह
હવે ઉપસંહાર બતાવે છે–
तम्हा चइऊण घरं तं चेव पुणो अणिच्छमाणेणं । निग्गंथेणं जइणा होयव्वं निम्ममत्तेणं ॥ १०२४॥
(तस्मात् त्यक्त्वा गृहं तदेव पुनरनिच्छता । निर्ग्रन्थेन यतिना भवितव्यं निर्ममत्वेन ॥)
यत एवं वस्त्रादिपरिग्रहेऽनेकदोषसंभवस्तस्मात् त्यक्त्वा गृहं तदेव - गृहं पुनरनिच्छता सता यतिना निर्ग्रन्थेन
- वस्त्रादिग्रन्थरहितेन निर्ममत्वेन - ममत्वविकलेन भवितव्यमिति ॥१०२४ ॥
ગાથાર્થ:- આમ વસ્ત્રાદિના પરિગ્રહમા અનેક દોષો સભવે છે. તેથી ઘરનો ત્યાગ કરી સાધુ થયેલા અને ફરીથી ધરને નહીં ઇચ્છતા મુનિએ વસ્ત્રાદિ ગ્રન્થરહિત-નિર્પ્રન્થ બનીને નિર્મમ ભાવે રહેવું જોઇએ. ૫૧૦૨૪૫ ઉત્તરપક્ષ-આહારમાં પણ યાંચાદોષ
अत्राचार्य आह
દિગંબરના આ વિસ્તૃત પૂર્વપક્ષનો હવે આચાર્યવર યુક્તિપુરસ્કર ઉત્તર આપવાનુ શરુ કરે છે वत्थमिह जायणाओ जइ मुच्चइ हंत एवं मोत्तव्वो ।
आहारोवि जइणा अजाइओ जं न होइत्ति ॥ १०२५ ॥
-
(वस्त्रमिह याञ्चातो यदि मुच्यते हन्त एवं मोक्तव्यः । आहारोऽपि हु यतिनाऽयाचितो यन्न भवतीति ॥)
यदि वस्त्रमिह याञ्चातो- याञ्चादोषान्मुच्यते हन्त एवं सत्याहारोऽपि यतिना सर्वथा मोक्तव्य एव, हुरवधारणे, तुल्यदोषत्वात् । एतदेवाह - 'अजाइओ जं न होइत्ति' यत् - यस्मात्कारणादाहारोऽपि यतेर्नायाचितो भवति । " सव्वं से जाइयं होइ नत्थि किंचि अजाइयमिति" (छा. सर्वं तस्य याचितं भवति नास्ति किञ्चिदयाचितम्) वचनप्रामाण्यात् ॥ १०२५ ॥
गाथार्थ:-उत्तरपक्ष:-भे यांयाघोषभात्रथी खडी ( = नैनशासनभां ) वस्त्र छोडी हेवानुं (विधान ) होय, तो साधुखे खाज़ार પણ સર્વથા છોડી દેવો જોઇએ. કેમકે એ દ્વેષ તો સમાન છે. (મૂળમાં ‘” જકારાર્થક છે.) કારણ કે સાધુને તો આહાર પણ યાચના વિના મળતો નથી. અહીં ‘સાધુને બધું (=આહારાદિ) યાચિત જ હોય, અયાચિત કશું બ્રેતુ નથી.' એવું વચન પ્રમાણભૂત છે. ૫૧૦૨પા
अत्र परस्य मतमाह -
અહીં આચાર્યશ્રીના સીધા હુમલાને ખાળવા પૂર્વપક્ષ કહે છે
अह धम्मकायपरिवालणेण उवगारगो तओ दिट्ठो ।
वत्थंपि हु एवं चिय उवगारगमो मुणेतव्वं ॥ १०२६॥
(अथ धर्मकायपरिपालनेनोपकारकः सको दृष्टः । वस्त्रमपि हु एवमेवोपकारकं ज्ञातव्यम् ॥)
अथोच्येत 'तउत्ति' सक आहारो धर्म्मकायपरिपालनेन - धर्म्मार्थं कायो धर्म्मकायस्तस्य परिपालनं तेनोपकारको दृष्टस्ततश्चेत्थं महोपकारित्वादाहारस्याल्पीयान्भवन्नपि याञ्चादोषो न बाधायेति । अत्राह - 'वत्थंपीत्यादि' ननु वस्त्रमपि 'हु' निश्चितमेवमेव-आहारवदेव उपकारकमेव ज्ञातव्यम् । 'मो' इति निपातोऽवधारणे ॥१०२६॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- ધર્મમાટેની કાયા-ધર્મકાય. આ ધર્મકાયનું પરિપાલન કરવાદ્વારા આહર ઉપકારકતરીકે દૃષ્ટ છે. આહારની યાચના દોષરૂપ હોવા છતાં આહારકૂત મહોપકારની અપેક્ષાએ તે દોષ ઘણો નાનો છે, તેથી બાધક નથી.
ઉત્તરપક્ષ:- વસ્ત્ર પણ નિશ્ચિતરૂપે આહારની જેમ ઉપકારક જ છે. એમ સમજવું જોઇએ. (મૂળમા ‘મો' નિપાત જકારાર્થક છે.) ૧૦૨૬ા વક્ત ઉપકારો
धर्मसंशबलि-लाग २ - 204 + +