________________
+ + + + + + + + + + + + + + + + + + परिवार + + + + + + + + ++++++++++ બુવાનનુમત સેવનમાં ઉભયને દોષ अत्र परस्य मतमाशङ्कमान आह અહીં પૂર્વપક્ષીય મતની આશંકા કરતાં કહે છે.
. सिय णाणुमओ एसो बुद्धणं किंतु अप्पणा चेव ।
दाणवतीहिं सम्मं पवत्तिओ कुसलमूलत्थं ॥९९६॥ (स्याद् नानुमत एष बुद्धेन किन्तु आत्मनैव । दानपतिभिः सम्यक् प्रवर्तितः कुशलमूलार्थम् ॥ स्यादेतत्-नानुमत एषः-ग्रामादिपरिग्रहो बुद्धेन, किंत्वात्मनैव दानपतिभिः कुशलमूलार्थ-कुशलकर्महेत्वर्थ सम्यक्प्रवर्तितस्ततो न कश्चिद्दोषः । अनुमत इत्यत्र अतीते काले क्तप्रत्ययो यथा शीलितो देवदत्तेनेत्यत्र, ततो बुद्धनेत्यत्र राज्ञां मत इत्यत्रेव षष्ठी न भवति, वर्तमाने काले क्तस्याविधानादिति ॥९९६॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- આ ગામાદિ પરિગ્રહ બુદ્ધ અનુમત કર્યો નથી. પરંતુ કુશળકર્મ પ્રાપ્ત કરવા દાનપતિઓએ સ્વયં જ પ્રવર્તાવ્યો છે, તેથી કોઈ દોષ નથી. “અનુમતમાં તે (ક) પ્રત્યય અતીતકાળના અર્થમાં છે. જેમકે શીલિતો દેવદત્તન (દેવદત્તવડે શીલન કરાયું) તેથી “બુદ્ધન અહીં રાજ્ઞા મત: (=રાજાને સંમત)ની જેમ છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ ન થાય. કેમકે ત' પ્રત્યય, વર્તમાનકાળઅર્થમાં લાગ્યો નથી. ૯૯૬ાા अत्राह - અહીં આચાર્યવર પૂર્વપક્ષને ધોબીપછાડ આપતાં કહે છે
एवंपि हंत दोण्हवि बुद्धेणाणणुमयम्मि वत्थुम्मि ।
कह ण पयट्टताणं परलोगविराहणा होइ ? ॥९९७॥ . (एवमपि हन्त द्वयोरपि बुद्धेनाननुमते वस्तुनि । कथं न प्रवर्तमानयोः परलोकविराधना भवति ॥) एवमपि हन्त द्वयोरपि-दातग्रहीत्रोर्बद्धनाननुमते वस्तुनि-ग्रामादिदानतत्फलोपभोगलक्षणे प्रवर्त्तमानयोः कथं न परलोकविराधना भवति ? भवत्येवेतियावत् ॥९९७॥
ગાથાર્થ – ઉત્તરપક્ષ:- તો પણ જેની બુદ્ધ અનુમતિ આપી ન હોય, તે ગામાદિના દાન અને તેના ફળનો ઉપભોગરૂપ વસ્તમાં પ્રવર્તતા દાતા અને ગ્રહણ કરનાર આ બન્નેને પરલોકવિરાધના કેમ ન થાય? અર્થાત થાય જ. ૯૭ अत्र पर आह - અહીં પૂર્વપક્ષ સ્વબચાવમાં કહે છે
दाणवतीणमणुमतो अह भिक्खूणंपि सुद्धभावाणं ।
तत्फलपरिभोगो इय परलोगविराहणा किह णु ? ॥९९८॥ (दानपतीनामनुमतोऽथ भिक्षूणामपि शुद्धभावानाम् । तत्फलपरिभोग इति परलोकविराधना कथं नु ॥) अथ दानपतीनां ग्रामादिपरिग्रहो न भिक्षूणां, स च तेषां बुद्धेनानुमत एव, भिक्षूणामपि च स्वतः शुद्धभावानां सतां तत्फलपरिभोगो-ग्रामादिपरिग्रहफलपरिभोगोऽनुमत इतिः- एवमुक्तेन प्रकारेण परलोकविराधना द्वयोरपि-दातृग्रहीत्रोः कथं नु भवेत् ? नैव भवेदितिभावः ॥९९८॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- ગામઆદિનો પરિગ્રહ દાનપતિઓને બુદ્ધ અનુમત કર્યો જ છે. ભિક્ષુઓને નહીં. અને સ્વત: શુદ્ધભાવવાળા ભિક્ષુઓને તે ગામાદિપરિગ્રહના ફળનો પરિભોગ અનુમત છે. આમ કહેવા મુજબ ઘતા અને ગ્રહણ કરનાર બન્નેને પરલોકવિરાધના કેવી રીતે થાય? અર્થાત ન જ થાય. ૯૯૮૫ આરંભનિષ્ઠિત ઉપભોક્તા ભિક્ષુક નથી अत्राचार्य आह -: અહીં આચાર્ય ઉત્તર આપે છે
आरंभनिट्ठियं पिंडमादि भुंजंतगाण भिक्खूणं ।
तत्थ पवित्तिओ अणुमतीएँ भिक्खुत्तणमजुत्तं ॥९९९॥
(आरंभनिष्ठितं पिण्डादिकं भुञ्जानानां भिक्षणाम् । तत्र प्रवृत्तेरनुमतेः भिक्षुत्वमयुक्तम् ॥) ++++++++++++++++ Alilei-MIR - 193 + + + + + + + + + ++++++