________________
+ चारित्रद्वार + +
णय (बुद्धी तं पा.) तेसिंपुवगारो तत्तो पडिवादितं पुरा एतं । बालादीणं वेयावच्चं तो होइ अह बुद्धी ॥९९३॥
(न च तेषामप्युपकारस्ततः प्रतिपादितं पुरा एतद् । बालादीनां वैयावृत्यं ततो भवति अथ बुद्धिः II)
न च तेषामपि - बुद्धादीनां ततः- आरम्भादुपकारो भवति किं त्वपकार एव, आरम्भस्य प्रकृत्या सावद्यत्वात्, एतच्च पुरा-प्राक् अनन्तरमेव ‘पडिवाइयंति' प्रतिपादितम् । अथ स्यादियं बुद्धिः - ग्रामादिपरिग्रहेण बालादीनां बालवृद्धादीनां वैयावृत्यं कृतं भवति ततो न कश्चिद्दोषः इति ॥९९३॥
ગાથાર્થ:- વળી, બુદ્ધવગેરેપર પણ આ આરંભથી ઉપકાર થતો નથી, બલ્કે અપકાર જ થાય છે, કેમકે આરંભ પ્રકૃતિથી જ સાવધે છે. આ વાત હમણા જ કહી ગયા.
પૂર્વપક્ષ:- ગામઆદિના પરિગ્રહથી બાળ, વૃદ્ધવગેરેની વૈયાવચ્ચ થાય છે. તેથી કોઇ દોષ નથી. ૫૯૯૪ા
अत्राह
અહીં આચાર્ય ઉત્તરપક્ષ સ્થાપે છે–
निरवज्जेणं विहिणा गुणजुत्ताणं तयंपि कायव्वं ।
सावज्जो य इमो खलु तेसिंपि य कुणइ गुणहाणिं ॥ ९९४॥
(निरवद्येन विधिना गुणयुक्तानां तदपि कर्त्तव्यम् । सावद्यश्चायं खलु तेषामपि च करोति गुणहानिः ॥ ) इदमपि-वैयावृत्त्यं निरवद्येनैव विधिना गुणयुक्तानामेव कर्त्तव्यं नतु यथाकथंचित् यस्य कस्यचिद्वा । अयं च ग्रामादिपरिग्रहः खलुरवधारणे, सावद्य एव, पृथिव्यादिषड्जीवनिकायोपमर्द्दहेतुत्वात्, ततस्तेषामपि - बालादीनामास्तामा - रम्भकर्तुरित्यपिशब्दार्थः करोति गुणहानिं तस्मान्न बालादीनामपि वैयावृत्त्यार्थं ग्रामादिपरिग्रहो युक्तः ॥९९४॥
गाथार्थ:-उत्तरपक्षः-वैयावय्य भए। गुणवानोनी ४ निरवद्ये= निष्याप=निर्घोषविधिथी ४ 5वी भेर्धो, नहीं } ?તેની જે–તે વિધિથી. ગામાદિનો આ પરિગ્રહ તો સાવધે જ છે. (ખલુ'પદ જકારાર્થક છે.) કેમકે પૃથ્વીવગેરે ષટ્કાયજીવોના વિનાશનું કારણ બને છે. તેથી તે બાળવગેરેના પણ (–આરમ્ભકની તો વાત જ જવા દો અર્થાત્ આરમ્ભકના તો અવશ્ય જ–અપિ શબ્દનો આ ધ્વનિ છે.−)ગુણોની હાનિ કરે છે. તેથી બાળાદિના વૈયાવચ્ચના નામપર પણ ગામાદિનો પરિગ્રહ યોગ્ય નથી. u૯૯૪૫
एतदेव भावि
આ જ અર્થનું ભાવન કરતા કહે છે–
-
पुरिसं तस्सुवयारं अवयारं चऽप्पणो य नाऊणं ।
कुज्जा वेयावडियं इहरा वेणइयवादो णु ( उ ? ) ॥९९५॥
(पुरुषं तस्योपकारमपकारं चात्मनश्च ज्ञात्वा । कुर्यात् वैयावृत्त्यमितरथा वैनयिकवादस्तु II)
पुरुषम्-आचार्यादिकं तस्योपकारं - स्वाध्यायवृद्धिसत्त्वोपदेशादिलक्षणम् अपकारं च-वैयावृत्त्याभावे वीर्यहास श्लेष्मचयादिलक्षणम्, आत्मनश्चोपकारं गुर्वादिशुभनियोगान्निर्जरालक्षणं वैयावृत्याकरणे च तदभावलक्षणमपकारं ज्ञात्वा कुर्या - द्वैयावृत्त्यम्, इतरथा—यथाकथंचित् यस्य कस्यचिच्च वैयावृत्त्यकरणे वैनयिकवादाभ्युपगमप्रसङ्ग एव । तुरेवकारार्थः ॥९९५॥
ગાથાર્થ:- આચાર્યાદિ પુરુષ (કે જેની વૈયાવચ્ચ કરવી છે. અર્થાત્ વૈયાવૃત્યપાત્ર વ્યક્તિ કોણ છે? યોગ્ય છે કે અયોગ્ય? ઇત્યાદિ) તથા વૈયાવચ્ચ કરવાથી તેમનાપર સ્વાધ્યાયવૃદ્ધિ (=સેવા કરવાથી વધુ સ્વાધ્યાય કરી શકે) સત્ત્વોપદેશ (જીવોને સારો ધર્મોપદેશ આપી શકે) આદિરૂપ કેવો ઉપકાર થશે? અને વૈયાવચ્ચ ન કરવાથી વીર્યહાનિ (=અશક્તિ) કફ સંચયાદિ કેવો અપકાર તેમનાપર થશે? તથા આ વૈયાવચ્ચ કરવાથી ગુરુવગેરેને શુભમા સ્થાપવાનો (=સ્વાધ્યાય, ઉપદેશમાટે સમર્થ કરવાનો) મને કેવો વિશેષલાભ થશે અને વૈયાવચ્ચ ન કરવાથી એ લાભથી વંચિત રહેવાનું મને કેટલું નુકસાન થશે? ઇત્યાદિ સૂક્ષ્મવાતોને સમજીને જ વૈયાવચ્ચ કરવી જોઇએ. આવો કોઇ વિચાર કર્યા વિના જ જે તેની જેમ તેમ વૈયાવચ્ચ કરવામા તો વૈનયિકવાદ સ્વીકારવાનો અવસર આવે. જૈયિકવાદ પૂજયાપૂજયાદિ વિચાર વિના બધાનો વિનય કરવાના સિદ્ધાંતવાળો છે.) મૂળમાં ‘તુ’પદ જકારાર્થક छे. या
+ + धर्मसंशि-लाग २ - 192 + +