________________
હું ચારિત્રદ્વાર જ
स्यादेतत्, यो ममत्वरहितो रत्नत्रिकमेव- बुद्धादिलक्षणमाश्रित्यारम्भे वर्त्तते भिक्षुरपि, आस्तामुपासक इत्यपि शब्दार्थः, 'तओत्ति' सको निर्दोष एव विज्ञेयः तस्य स्वार्थं प्रवृत्त्यभावादिति ॥ ९९० ॥
ગાથાર્થ:-પૂર્વપક્ષ:- મમત્વથી રહિત જે કોઇ બુદ્ધાદિરૂપ રત્નત્રિકને આશ્રયી જ આરંભમાં પ્રવૃત્ત થાય છે, તે ભિક્ષુક પણ ઉપાસકની વાત તો જવા દો અર્થાત્ ઉપાસક તો ખરો જ, ઉપરાંતમા ભિક્ષુક પણ–આ અપિ–પણશબ્દનો અર્થ છે. નિદો ' જ સમજવો. કેમકે તેની પ્રવૃત્તિ સ્વાર્થમાટે નથી. u૯૯ના
अत्राह
આ પૂર્વપક્ષને પછાડતા આચાર્ય ઉત્તર આપે છે.
-
मंसनिवत्तिं काउं सेवइ दंतिक्कगंति धणिभेदा ।
इय चइऊणारंभं परववएसा कुणइ बालो ॥९९९॥
(मांसनिवृत्तिं कृत्वा सेवते दंतिक्कगमिति ध्वनिभेदात् । इति त्यक्त्वारंभं परव्यपदेशात् करोति बालः ॥ )
यथा कश्चित्पुरुषो मांसनिवृत्तिं कृत्वा ततो विवेकविकलतया 'दंतिक्कगंति' ध्वनिभेदात् शब्दभेदात्तदेव मांसं सेवते, इति : - एवममुना दृष्टान्तेनारम्भं त्यक्त्वा परव्यपदेशात् - रत्नत्रिकव्यपदेशेन करोत्यारम्भं बालः - अज्ञः, मांसनिवृत्तिं कृत्वा शब्दभेदेन तदेव मांसं खादयत इवास्यापि परव्यपदेशेनारम्भं कुर्वतो ध्रुवं नियमभङ्ग इतियावत् ॥९९१॥
ગાથાર્થ:- જેમ કોઇ પુરુષ માંસત્યાગ=માંસનિવૃત્તિ કરીને વિવેક ન હોવાથી ‘તિક્કગ' (=માસવિશેષનું વિશેષ નામ?) એમ શબ્દભેદથી તે જ માંસનું સેવન કરે (તાત્પર્ય:- *મારે તો માંસનો ત્યાગ છે. માંસ નામનો ત્યાગ છે. જયારે આ તો તિક્કગ છે. તેથી આ તો કલ્પ' એમ કરી નામભેદથી માંસ સેવન કરે) તેમ− આ દૃષ્ટાન્તની જેમ આરંભનો ત્યાગ કરી રત્નત્રિકના વ્યપદેશથી અજ્ઞ જીવ આરંભ સેવે છે. (મારે તો આરંભનો ત્યાગ છે. જયારે આ તો હું રત્નત્રિકની વૃદ્ધિમાટે કરું છું' તેથી મને દોષ નથી” એમ નામાંતરે આરંભ સેવનાર અજ્ઞ છે.)માસનો ત્યાગ કરી શબ્દભેદથી માસ ખાનારની જેમ રત્નત્રિકાદિ પરવ્યપદેશથી આરંભ કરનાર અવશ્ય નિયમનો ભંગ કરે જ છે. ૫૯૯૧૫
कथमेतदेवमिति चेत् आह
*આમ કેમ?” એવી શંકાના સમાધાનમા કહે છે–
पयईए सावज्जं संतं णणु सव्वहा विरूद्धं तु ।
धणिभेदम्मिवि महुरगसीतलिगादिव्व लोगम्मि ॥ ९९२ ॥
(प्रकृत्या सावद्यं सत् ननु सर्वथा विरुद्धं तु । ध्वनिभेदेऽपि मधुरकशीतलिकादिवद् लोके ॥
ननु यस्मात्प्रकृत्या – स्वभावेन सावद्यं - सपापं सत् सर्वथा - सर्वैरपि प्रकारैः सेव्यमानं विरुद्धमेव - दुष्टमेव । तुरेवकारार्थः । ध्वनिभेदेऽपि स्वपरव्यपदेशभेदेऽपि सति । किमिव पुनः शब्दभेदेऽपि सति विरुद्धमित्यत आह- 'महुरेत्यादि' लोके मधुरकशीतलिकादिवत्, नहि विषं मधुरमित्युक्तं सत् न व्यापादयति स्फोटिका वा शीतलिकेत्युक्ता सती न तुदति, तथारम्भोऽपि क्रियमाणः परार्थमित्युच्यमानोऽपि प्रकृत्या सावद्यत्वात्परलोकं बाधत વેતિ ૧૬૨॥
ગાથાર્થ:- જે સ્વભાવથી જ સાવધ-પાપયુક્ત હોય, તે સ્વ-પરના વ્યપદેશનો ભેદ હોય, તો પણ સેવવામાં દુષ્ટ જ છે. (મૂળમા ‘તુ’ જકારઅર્થક છે.) અર્થાત્ ‘સ્વ' ‘પર' આદિ ભિન્ન-ભિન્ન શબ્દોથી ઉલ્લેખવા છતાં તે દુષ્ટતા જાય જ નહીં. (વસ્તુગત ખરાબીને શબ્દપ્રયોગ બદલવામાત્રથી દર કરી શકાય નહીં)અહીં શબ્દભેદ થવા છતા વસ્તગત ખરાબી ઊભી જ રહે છે તેમાટે દૃષ્ટાન્ત આપે છે—જેમકે લોકમા ઝેરને મધુર કેવામાત્રથી ઝેર ન મારે એમ નહીં–અર્થાત્ મારે જ. તથા રસાવાલી ફોલ્લીઓને શીતલિકા (=શીતલા) કહેવામાત્રથી તે પીડા ન આપે તેમ નહીં અર્થાત્ પીડા આપે જ. તે જ પ્રમાણે ‘પરાર્થ છે. એમ કહેવા છતા પ્રકૃતિથી સાવધ હોવાથી આરંભ પરલોકમાં બાધક બને જ છે. ૫૯૯૨ા
સાવિધિથી વૈયાવચ્ચે અમાન્ય
अत्रैव दूषणान्तरमाह
આ જ વિષયમાં બીજું દૂષણ બતાવે છે.
* * ધર્મસગ્રહણિ-ભાગ ૨ – 191 * *