________________
++++++++++++++++++ स्त्रिधार ++++++++++++++++++ પૂર્વપક્ષે સ્ત્રી પ્રતિસેવાની જેમ પ્રસવણવગેરેનો નિયમ કેમ નહીં?' ઇત્યાદિ આપત્તિ ઉઠાવી હતી તેને બેસાડી દેતા કહે છે
पासवणादीण जहा सुक्कणिसग्गस्स णो खलु निवित्ती ।
अविगारनिसग्गम्मिवि वयभंगो जं न समयम्मि ॥९८४॥ (प्रसवणादीनां यथा शुक्रनिसर्गस्य न खलु निवृत्तिः । अविकारनिसर्गेऽपि व्रतभङ्गो यन्न समये ॥ न खलु प्रसवणादीनामिव निसर्गस्य रागादिप्रवृत्तिमन्तरेण प्रवर्तमानस्य शुक्रनिसर्गस्य निवृत्तिः क्रियते, किंतु रागादिप्रवृत्तिनिबन्धनस्य, ततस्तत्प्रतिषेधे प्रस्रवणादिदृष्टान्तोऽनुपपन्न एव, विषमत्वात् । अथ कथमेतदेवमवसीयते प्रसवणादीनामिव शुक्रस्यापि निसर्गस्य निवृत्तिर्न क्रियत इत्यत आह - 'अवियारेत्यादि' अविकारेण-रागादिप्रवृत्तिलक्षणविकारमन्तरेण शुक्रस्य निसर्गेऽपि सति स्वापादौ यत्-यस्मान्न समये-भागवते प्रवचने व्रतभङ्गः- चतुर्थव्रतभङ्गो देशित इति ॥९८४॥ .
ગાથાર્થ:- જેમ પ્રસ્ત્રવણઆદિના ત્યાગની નિવૃત્તિ નિષેધ કરાતો નથી, તેમ રાગાદિપ્રવૃત્તિ વિના થતા શુક્રનિસર્ગ (=વીર્યસ્રાવ)નો પણ નિષેધ કરાતો નથી. પરંતુ રાગાદિપ્રવૃત્તિથી થતા શુક્રનિસર્ગનો જ નિષેધ-નિવૃત્તિ કરાય છે. તેથી રાગાદિ પ્રવૃત્તિમય શુક્રનિસર્ગના પ્રતિષેધમાં પ્રસવણઆદિનું દૃષ્ટાન્ન દેવું બરાબર નથી, કેમકે દેટાન્ન અને દાષ્ટ્રન્સિક સ્થળે રાગાદિના અભાવ અને ભાવરૂપ વિષમતા રહેલી છે.
શંકા - એવો નિર્ણય શી રીતે થઈ શકે કે પ્રસવણ આદિની જેમ શુક્રના નિસર્ગની પણ નિવૃત્તિ કરાતી નથી. - સમાધાન:- નિદ્રાવગેરે વખતે રાગાદિપ્રવૃત્તિરૂપ વિકાર વિના સહજ વીર્યસ્રાવ થાય તો પણ જૈન આગમમાં ચતુર્થવ્રતના ભંગનો દોષ બતાવ્યો નથી. તેથી નિશ્ચિત થાય છે કે એવો વીર્યસ્રાવ સદોષ કે નિષિદ્ધ નથી. ૧૯૮૪ મૈથુનત્યાગ પીડાકારી હોય તો પણ સાથે જ यदपि 'देहपीडाओत्ति' एतदाशक्य 'इयरनिवित्तीएँ तई किन्नो' (गा. ९६२) इत्युक्तं तत्रापि परिहारमाह - તથા પૂર્વપક્ષે “દેહપીડા થતી હોવાથી' ઇત્યાદિ આશંકા કરી “ઈતર (સ્ત્રીપરિભોગ) ની નિવૃત્તિમાં પણ દેહપીડા કેમ ન હોય ઈત્યાદિ જે મો બતાવેલો તેમાં રહેલો સો બતાવે છે
जतिवि य तीऍ निवित्ती कहमवि देहपीडाकरी होइ ।
तहवि तई कायव्वा पडिवक्खे दोसभावातो ॥९८५॥ (यद्यपि च तस्या निवृत्ति कथमपि देहपीडाकरी भवति । तथापि सका कर्तव्या प्रतिपक्षे दोषभावात् ॥) यद्यपि च तस्याः-स्त्रीप्रतिसेवाया निवृत्तिः कथमपि देहपीडाकरी भवति, कथमपीति ग्रहणं न भवत्येव तावत् प्रायः स्त्रीप्रतिसेवानिवृत्तौ संवेगादिवशतो यतेदेहपीडा, यदुक्तम्-“इह नो सुहासयाओ सुओवउत्तस्स मुणियतत्तस्स । बंभम्मि होइ पीडा संवेगाओ य भिक्खुस्स ॥१॥ त्ति" (छा. इह नो शुभाशयात् श्रुतोपयुक्तस्य ज्ञाततत्त्वस्य । ब्रह्मणि भवति पीडा संवेगाच्च भिक्षोः) तथापि प्रबलमोहोदयवशात्कस्यचिद्भवेदपीत्येवमर्थ, तथापि 'तईति' सका स्त्रीप्रतिसेवानिवृत्तिः कर्तव्यैव, कुत इत्याह-प्रतिपक्षे-अकरणलक्षणे दोषभावात्- स्वपरोभयपापप्रसङ्गादिदोषसद्भावादिति स्थितम् ॥९८
ગાથાર્થ:- જોકે, સ્ત્રી પ્રતિસેવાની નિવૃત્તિ કોક હિસાબે દેહપીડાકારી થાય છે. અહીં કમિપિ (કોક હિસાબે) એમ કહેવાનું તાત્પર્ય એ છે કે સાધુને સંવેગાદિના કારણે સ્ત્રી પ્રતિસેવાની નિવૃત્તિમાં દેહપીડા પ્રાય: થતી નથી. કહ્યું જ છે કે “અહીં શ્રુતજ્ઞાનના ઉપયોગવાળા, તત્વના જાણકાર ભિક્ષ(સાધુ) ને શુભાશયના કારણે અને સંવેગના કારણે બ્રહ્મ (Fબ્રહ્મચર્ય)માં પીડા થતી નથી. છતાં પણ પ્રબળમોદયના કારણે કોકને દેહપીડા થાય પણ ખરી. આ સ્ત્રી પ્રતિસેવાનિવૃત્તિ આમ દેહપીડાકરી થાય તો પણ કરણીય જ છે. કેમકે પ્રતિપક્ષમાં સ્ત્રી પ્રતિસેવાનિવૃત્તિઅકરણમાં–સ્ત્રી પ્રતિસેવા કરવામાં) સ્વ અને પર (સ્ત્રી) બન્નેને પાપનો પ્રસંગ વગેરે દોષોની હાજરી રહે છે. આમ નિશ્ચિત થાય છે. ૧૯૮૫ બુધાદિરત્નત્રયહેતુક પરિગ્રહ દુષ્ટ पञ्चमं मूलगुणमाश्रित्य परिहारं दित्सुराक्षेपमाह - હવે પાંચમાં મુળગણ સંબંધી આપનો પરિહાર કરવા પ્રથમ આક્ષેપ વ્યક્ત કરે છે.
अन्ने निदोसं चिय गामादिपरिग्गहंपि मन्नंति । रयणतिगवुड्डिहेतुत्तणेण परिथूरबुद्धीया ॥९८६॥
++++++++++++++++
-MIN२ - 189+++++++++++++++